રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૧૦/૧૧/૨૦૧૪ થી તા.૧૬/૧૧/૨૦૧૪
નાસતા ફરતા આરોપીઓ પકડી પાડયા
(૧) જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૨૧/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4 ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી અશોક ઉર્ફે ભકો રાધવભાઇ મીઠાપરા ઉ.વ.૨૫ રહે.સમઢીયાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો ગુનો કર્યા બાદ ધણા સમયથી નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી તા.૧૩/૧૧/૧૪ નાં રોજ પકડી પાડેલ છે.
(ર) પાટણવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૯૯/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4 ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી પુંજા મેરામણ શામળા રહે.ધોરાજી વાળો ગુનો કર્યા બાદ ધણા સમયથી નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી તા.૧૩/૧૧/૧૪ નાં રોજ પકડી પાડેલ છે.
(૩) ભાડલા પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૩૫/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4 ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી ભાભલુભાઇ પીઠુભાઇ કાઠી ઉ.વ.૩૫ રહે.ખાટકી તા.ચોટીલા વાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી પકડી પાડેલ છે.
જુગારનાં શોધાયેલ ગણનાપાત્ર કેસોઃ-
(૧) તા.૧૨/૧૧/૨૦૧૪ નાં રોજ ઉપલેટા પોલીસએ સ્વામીનારાયણ સોસાયટી ઉપલેટા મુકામે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) ભગવાનજી જુઠાભાઇ મારૂ ઉ.વ.૬૭ (ર) ખીમજીભાઇ કરશનભાઇ ભોપાળા ઉ.વ.૬૭ (૩) મહિદાસભાઇ મોહનભાઇ રૂપાપરા (૪) કારાભાઇ જસાભાઇ રાવલીયા ઉ.વ.૪૭ (પ) મહેન્દ્રભાઇ ઓધવજીભાઇ વાધવાણી ઉ.વ.૪૫ રહે. ઉપલેટા વાળાને ગંજીપતાનાં પાના પર પૈસા વતી તીન પતીનો જુગાર રમતા રોકડા રૂ.૧૩4૩૦૦/- તથા સાધનો સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૪૦/૧૪ જુગારધારા ક.૪-૫ મુજબ ગુનો તા.૧૨/૧૧/૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(ર) તા.૧૩/૧૧/૨૦૧૪ નાં રોજ પોલીસ સબ ઇન્સ.શ્રી જામકંડોરણા પો.સ્ટે.નાઓએ જામકંડોરણા તાબેના પાદરીયા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) હિરેન ભીખાભાઇ સાવલીયા (ર) ઇન્દુભાઇ ભીખાભાઇ રાતડીયા (૩) વિઠલ ઉર્ફે રણજીતસિ;હ કીરીટસિહ જાડેજા (૪) જશુભા જટુભા વાળા (પ) ઉર્ષાબેન વા/ઓ વલ્લભભાઇ સોલંકી (૬) સોનલબેન ડો/ઓ ઓધવભાઇ ભંવર (૭) બાધાભાઇ પરસોતમભાઇ કથીરીયા (૮) રમેશ ઇશ્વરભાઇ ગોસાઇ વિગેરેને તીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ.૩૫,૨૧૦/- તથા સાધનો-વાહનો મળી કૂલ રૂ.૫,૩૫,૨૧૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૬/૧૪ જુગાર ધારા ક.૪-પ મુજબનો ગુનો તા.૧૩/૧૧/૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
---------------------