પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

પરિચય

7/5/2022 12:31:04 PM

 

 

 

 

 

 

 

 

ગુજરાત રાજ્યમાં રાજકોટ જીલ્લો એ સૌરાષ્ટ્રનો એક મહત્વનો જીલ્‍લો છે. શરૂઆતમાં પોલીસ દળ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય એક વિભાગ નીચે કાર્યાન્વિત હતા. ત્યાર બાદ રાજકોટ જીલ્લા પોલીસ દળને સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક-પી.ઓ.એસ./ર૩૭૬/૪૬૬૦/સી, તા.ર૯/૭/૧૯૭૬ ના હુકમથી રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્યનું વિભાજન કરવામાં આવ્યું..

રાજકોટ ગ્રામ્ય જીલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારીને હસ્તક છે.