પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

એસપીનો સંદેશ

7/5/2022 1:13:00 PM
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બનતા તમામ ગુનાઓ અટકાવવા તથા શોધવા માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સતત કાર્યદક્ષ રહી પ્રજાજનોને સારામાં સારી સેવા આપી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સતત પ્રયત્નશીલ રહેશે. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દળને પ્રજાજનોનો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.