પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

નિયંત્રણ હેઠળના દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક

6/16/2025 2:30:41 PM

મુદા નં.- (૬) વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો

નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોનું વર્ગોનું પત્રકઃ- જિલ્લાના જુદા જુદા પો.સ્ટે.માં ક્રાઇમ સંબંધીત રેકર્ડ જાળવવામાં આવે છે. જે પૈકી નિચે મુજબના દસ્તાવેજ નિયત ફી ભરી લોકોને મળી શકે છે.

ક્રમ

દસ્તાવેજની કક્ષા

દસ્તાવેજનું નામ

દસ્તાવેજ મેળવવાની પધ્ધતી

કોના નિયંત્રણમાં રહે છે.

 

ક્રાઇમ સંબંધીત

એફ.આઇ.આર.

અરજી કરીને

થાણ અમલદાર

 

ક્રાઇમ સંબંધીત

પંચનામા

અરજી કરીને

થાણ અમલદાર