પોલીસ અધિક્ષક, રાજકોટ |
http://www.sprajkot.gujarat.gov.in |
કામગીરીના માપદંડ |
6/16/2025 2:24:06 PM |
|
મુદા નં.- (૪) કામગીરીના માપદંડ
સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાના હોય છે. તેમ છતાં, દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃતિમાં ઘણો અંકુશ આવે છે.
|
|
|
|
|