રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
ધાડના ગુન્હાના આરોપીઓ પકડી પાડયાઃ- (૧)
શાપર(વે) ગુ.ર.નં.૧૯/૧૫ આઇ.પી.સી.ક.૩૯૫,૩૯૭,૩૨૪,૪૨૭,૫૦૪,જી.પી.એકટ ક.૧૩૫
આ કામના ફરીયાદી મેરામભાઇ નાગજીભાઇ માટીયા ભરવાડ ઉવ.૩૯ રહે.મુળગામ ઢોલરા તા.લોધીકા હાલ વેરાવળ શાપર ગાયત્રીનગર-૨ તા.કોટડા સાગાણી વાળા પારડી ખાતે આવેલ પોતાની સતનામ પાનીની દુકામ સામે આવતા દુકાન પચાવી પાડવા માટે આરોપીઓ (૧) ગોરધનભાઇ રણસોડભાઇ વસોયા પટેલ ઉવ.૪૦ રહે.આસ્થા રેસીડેન્સી બ્લોક નં.૧૦૪ કાંગશીયાળી ગામની સીમ (૨) અશોક ઉર્ફે બંટુ મનસુખભાઇ પરમાર દેવીપુજક ઉવ.૨૦ રહે.અનમોલ સોસાયટીની બાજુમા વેરાવળ શાપર (૩) યુવરાજસિહ ગીરીરાજસિહ જાડેજા ઉવ.૨૫ રહે.તીરૂપતી સોસાયટી કોઠારીયા રોડ રામદેવપીરના મંદિર પાસે રાજકોટ (૪) મહેશ ઉર્ફે સાગર કાનાભાઇ ચૌહાણ વણકર રહે.ધનશ્યામ નગર શે રીનં.૨ હુડકો ચોકડી પાસે રાજકોટ (૫) ભાવેશ ઉર્ફે ભાવો ખીમજીભાઇ લીલાભાઇ સાગઠીયા વણકર ઉવ.૧૮ રહે.કુવાડવા રોડ રણછોડદાસ આશ્રમની બાજુમાં રોહીદાસપરા રાજકોટ (૬) મનીષ વિરજીભાઇ કાળાભાઇ સાગઠીયા વણકર ઉવ.૧૮ રહે.રણછોડનગર મેઇન રોડ રોહીદાસપરા શેરી નં.૩ રાજકોટ (૭) અર્જુન ઉર્ફે ડોટકોગ ભરતભાઇ માનસીંગભાઇ રજપુત ઉવ.૧૯ રહે.રતનરામ મંદીર પાસે વિનાયક વિલા રાજકોટ (૮) પ્રકાશ ઉર્ફે પકો ઉર્ફે ૫૫૫ મગનભાઇ રાણાભાઇ સોલંકી વણકર ઉવ.૨૩ રહે. આસ્થા રેસીડેન્સી બ્લોક નં.૧૦૪ કાંગશીયાળી ગામની સીમ (૯) હીતેન્દ્ર ઉર્ફે સોનીયો પ્રેમજીભાઇ ભાદાભાઇ ભાસ્કર વણકર ઉવ.૩૦ રહે.વેલનાથ સોસાયટી પારડી તા.લોધીકા (૧૦) પ્રકાશ ઉર્ફે પકો ઉર્ફે ૨૧૨૧ રણછોડભાઇ મોહનભાઇ પરમાર ઉવ.૨૦ રહે.શીતળા માતાના મંદીર પાસે પારડી તા.લોધીકા (૧૧) વિજયભાઇ મોહનભાઇ મેધાભાઇ દાફડા વણકર ઉવ.૨૦ રહે.ત્રંણકપરુ તા.ધારી જી.અમરેલી (૧૨) સાહીદ મામદભાઇ ઇબ્રાહીમભાઇ ભટ્રી સંધી ઉવ.૨૫ રહે.મફતીયા શાપર વેરાવળ તા.કોટડાસાગાણી (૧૩) નીલેષ ઉર્ફે દાઢી દેવરાજભાઇ કાનાણી રહે. આસ્થા રેસીડેન્સી બ્લોક નં.૧૦૪ કાંગશીયાળી ગામની સીમ (૧૪) અશ્વીનભાઇ કરશનભાઇ વધેરા વણકર ઉવ.૨૩ રહે.પડવલા તા.કોટડા સાગાણી (૧૫) અનીલભાઇ રમેશભાઇ સોલંકી વણકર ઉવ.૨૨ રહે.રાજકોટ આંબેકટર નગર ૧૫૦ ફુટ રીંગ રોડ (૧૬) અર્જુનભાઇ એભલભાઇ લાવડીયા આહિર ઉવ.૨૫ રહે.સતાપર તા.કોટડાસાગાણી (૧૭) અલ્તાફભાઇ યુસુફભાઇ હિંગોરા ઉવ.૨૨ રહે.વેરાવળ શાપર પરફેકટ હોટલ પાછળ મફતીયાપરા તા.કોટડાસાગાણી વાળાઓએ એકસંપ કરી તલવાર તથા લોખંડના પાઇપો સાથે કુલ ત્રીસેક જેટલા માણસોએ ફરીયાદી ઉપર સ્વીફટ કાર ચડાવી દઇ ફરીયાદીને પગમાં ફેકચર કરી ફરીયાદીની દુકાનમાંથી રૂ.૮૦૦૦/- તથા ખિસ્સામાંથી રૂ.૭૦૦૦/તમામે લુટી લઇ તરવાર વતી ઇજા કરી દુકાનમાં તોડફોડ કરી એકાદ લાખનું નુકશાન કરી પ્રાણધાકત હથીયારોનો ઉપયોગ કરી મહાવ્યથા કરી જીલ્લા મેજી.શ્રીના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કરતા બનાવ તા-૨૦/૧૨/૧૫ ક.૧૬/૦૦ ના સુમારે લોધીકા તાબેના પારડી ગામે શીતળા મંદિર પાસે (સલમાન પાન) સામે બનેલ છે. અને તા-૨૨/૧૨/૧૫ ક.૧૬/૧૫ વાગ્યે દાખલ થયેલ છે. આ કામની તપાસ શ્રી.એસ.વી.ધાધલ સર્કલ પો.ઇન્સ. ગોડલનાઓએ સંભાળી લઇ તપાસ દરમ્યાન ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી નં.૧ થી ૩ ને તા.રપ/૧ર/૧પ ક.ર૦-૦૦ વાગ્યે તથા આરોપી નં.૪ થી ૧૪ ને તા.રપ/૧ર/૧પ ક.૧૩-૦૦ વાગ્યે તથા આરોપી નં.૧પ થી ૧૭ ને તા.ર૭/૧ર/૧પ ના ક.૧૩-૦૦ વાગ્યે અટક કરેલ છે. આ કામે આરોપીઓ પકડી પાડવામાં અત્રેની એલ.સી.બી.રાજકોટ રૂરલ મદદમાં રહેલ હતી, કેશ ડીટેકટ તપાસ પર છે.
ચોરીના ગુન્હા શોધી કાઢયા ઃ- (૧)
જસદણ પો.સ્ટે.ગુ.ર.ન.૭૨/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વાહનચોરીનો ગુનો તા.૧૮/૦૬/૧૫ ના ક.૧૯/૦૦ વાગ્યે વણશોધાયેલ જાહેર થયેલ હતો.આ કામે રૂ.૨૫,૦૦૦/-ના હીરો હોન્ડા સ્પલેન્ડર મો.સા.ની ચોરી થયેલ હતી. આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસ જસદણ પો.સ્ટે. એ હકિકત મેળવી ગુનો શોધી કાઢી ત.ક.અ.શ્રી એ.એલ.મહેતા પો.સ.ઇ. જસદણ પો.સ્ટે.નાઓએ આરોપી (૧) અજય માણસુરભાઇ માંજરીયા કાઠી ઉવ.૧૯ રહે. જસદણ પોલારપર રોડ તથા (ર) સંજયભાઇ દેવાભાઇ કુમારખાણીયા દેવીપુજક ઉવ. ૨૩ રહે.જસદણ આદમજી રોડ વાળાઓને તા.૧૮/૧૨/૧૫ ક.૨૨/૧૫ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલનું મો.સા.કિ.રૂ.૨૫,૦૦૦/- નું રીકવર કરી ગુન્હો શોધી કાઢેલ છે.
રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
પ્રાણધાતક અકસ્માતનો ગુનો શોધી કાઢયો- (૧)
તા.૧૬/૦૧/૨૦૧૬ ના રોજ આરોપી વાસુદેવ માધુભાઇ રાવળદેવ, રહે. મુળ-ધ્રાંગધ્રા, કોળીપરા, હાલ-રાજકોટ, રૈયાધાર અને રખડતા વાળાને શાપર-વેરાવળ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૨૦/૨૦૧૬ જી.પી.એકટ કલમ-૧૨૨ સી મુજબ અત્રેની એલ.સી.બી. રાજકોટ રૂરલે પકડી પાડી પુછપરછ કરતા મજકૂર આરોપીએ તા.૨૩/૦૭/૨૦૧૫ ના રોજ ધ્રાંગધ્રા, મીલીટરી સોસાયટીમાં વરસીંગ માનસીંગ વણોલ, રહે. નવલગઢ, તા.ધ્રાંગધ્રા વાળાના મો.સા.નંબર- જીજે.૧૩.કેકે. ૦૯૫૭ વાળા સાથે આરોપીએ પોતાનું મો.સા. નંબર-એમ.પી.૧૧. એમ.આર. ૮૭૬૨ વાળુ પુરઝડપે ચલાવી અથડાવી સાહેદ માવજીભાઇ ડાયાભાઇ પટેલનું મોત નિપજાવી નાસી ગયેલનો એકરાર કરતા આ બાબતે ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૫૨/૨૦૧૫ ઇ.પી.કો.ક.૩૦૪-એ, ૨૭૯, ૩૩૭ અને એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને વણ શોધાયેલ રહેલ હતો જે ગુન્હો ગુન્હો શોધી કાઢેલ છે.
રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
બાળકના અપહરણનો ગુનો શોધી કાઢયો ઃ- (૧)
જેતપુર સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૫/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬
આ કામના ફરીયાદી કિશોરભાઇ નરશીભાઇ રાખોલીયા પટેલ ઉ.વ.૩૮ ધંધો વેપાર રહે. અમરનગર રોડ,જમાદાર મીલ આલ્ફા સ્કુલ સામે, જેતપુર વાળાના પુત્ર રૂદ્ર ઉ.વ.૪ વાળાને તા.૧૭/૨/૧૬ ક.૧૯/૦૦ ના અરસામાં રોટરી કલબ સામે રાજવાડી પાર્ટી પ્લોટ મોટા ચોક જેતપુર મુકામેથી કોઇ અજાણ્યા માણસે લલચાવી ફોસલાવી ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા ગુનો તા. ૧૭/૨/૧૬ ક.૨૨/૦૦ વાગ્યે દાખલ થયેલ હતો આ કામની તપાસ શ્રી એન.કે.વ્યાસ પો.ઇન્સ.જેતપુર સીટી પો.સ્ટે.નાઓએ જાતેથી સંભાળી લઇ તપાસ દરમ્યાન જેતપુર તથા આજુબાજુના સેન્ટરોમાં આવેલ સી.સી.ટી.વી.કેમેરાઓ ચેક કરેલ છે. તેમજ રેલવે સ્ટેશન/બસ સ્ટેન્ડ વિગેરે જગ્યાએ અલગ અલગ પોલીસની ટીમ બનાવી તપાસ કરેલ તેમજ આ કામે આરોપી રાકેશ પ્રસાદસીંઘ સ/ઓ અવધેશનારાયણસિંગ રાજપુત ઉ.વ.૪૦ રહે.સેકટર જી.ડી.કવાટર્સ નં૧૭૩૯ એ.રોડ,બોકારો સ્ટીલ સીટી, ઝારખંડ વાળો બી.એસ.એફ.માં ફરીદકોટ પંજાબ ખાતે ફરજ બજાવે છે. જે આરોપીને અત્રેના જીલ્લાનાં કોટડા સાંગાણી પો.સ્ટે. ના પો.સ.ઇ.શ્રી આર.જે.રામ આઉટ સ્ટેટમાં તાલીમ માટે ટ્રેનમાં જતા હોય દરમ્યાન મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે આ ટ્રેનમાં એક વ્યકિત બાળક સાથે હોય અને શંકાસ્પદ જણાતા મોબાઇલ દ્રારા ખરાઇ કરતા ભોગ બનનાર બાળક તે જ હોય અને સાથે રહેલ ઇસમ અપહરણકર્તા હોય જેથી આરોપીને ગંધ આવી જતા ભાગવા લાગતા તેનો પીછો કરી પકડી પાડી બાળકને કબજામાં લઇ સ્થાનીક પોલીસની મદદ માંગી ત્યાં રાખવામાં આવેલ અને ફોનથી આરોપી અને ભોગ બનનારની માહિતી અત્રે આપતા અત્રેથી એલ.સી.બી./એસ.ઓ.જી.વિગેરે ટીમોને ફરીયાદી તથા તેમના પરીવારનાં સભ્યો સાથે આરોપી તથા ભોગ બનનારનો કબજો લેવા રવાના કરી બાળકનો કબજો મેળવેલ અને આરોપીને તા.૨૦/૨/૧૬ ના ક.૧૫/૧૫ વાગ્યે અટક કરેલ આમ આ બાળક અપહરણનો ગુનો ડીટેકટ થયેલ છે. કેશ ડીટેકટ તપાસ પર છે.
ધાડની તૈયારીનો ગુન્હા શોધી કાઢયો ઃ- (૧)
(૧) તા.૧૭/૦૨/૨૦૧૬ ના રોજ એલ.સી.બી.રાજકોટ રૂરલને મળેલ હકિકત આધારે વેરાવળ (શા) પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.આઇ.ડી.સી.રોડની ગોળાઇમાંથી ક.૦૧/૦૦ વાગ્યે આરોપીઓ (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજી ભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૩) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૪) નીતીન ઉર્ફે બાડો ખીમજીભાઇ સારેસા, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા મેઇન રોડ, સસ્તા અનાજની દુકાન પાસે (૫) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓને (૧) દેશી બનાવટની પીસ્ટલ-૧ (૨) કાર્ટીઝ નંગ-૪, (૩) છરી-૧ જે ગેરકાયદેસર રીતે ધારણ કરી તેમજ (૪) ડીસમીસ નંગ-૩ (૫) લોખંડનો ગણેશીયો-૧, (૬) લોખંડનો એક બાજુ પાનાવાળા ગણેશીયા-૨, (૭) નાનુ કટ્ટર-૧ (૮) કટ્ટર ટાઇપ પક્કડ-૧ (૯) મોબાઇલ નંગ-૭, જે કોઇ પણ પ્રકારની મિલકત મેળવવા માટે ધાડ પાડવાના ઉપયોગમાં આવી શકે તેવા હોય તેમજ (૧૦) રોકડ રકમ રૂ. ૧૭,૯૫૦/- સાથે અલ્ટો કારમાં બેસી ધાડ પાડવાની તૈયારી સાથે મળી આવતા તેમજ નં-(૨) થી (૫) નાઓ આ ધાડ પાડવાની ટોળકીમાં સામેલ રહી ધાડ પાડવાની તૈયારી સાથે કુલ રૂ. ૧,૬૨,૭૬૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા કલાક ૦૨/૧૫ વાગ્યે અટક કરી શાપર-વેરાવળ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૯૯, ૪૦૨ આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ), જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.
ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૧૬)
(૧) જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪/૧૬ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો તા.૧૧/૦૧/૨૦૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી શ્રી અરવિંદભાઇ માવજીભાઇ પુઢડીયા, રહે. આટકોટ, ગાયત્રીનગરવાળાએ જાહેર કરેલ કે તા.૦૯/૦૧/૨૦૧૬ ના ક.૧૮/૦૦ થી તા.૧૧/૦૧/૨૦૧૬ ના ક.૦૫/૩૦ દરમ્યાન પોતાની વિદ્યા વિહાર હાઇસ્કુલની ઓફીસના રૂમનું તાળુ તોડી અંદરથી લેપટોપ-, કિ.રૂ. ૧૮,૦૦૦/- તથા સાહેદની દુકાનમાંથી માલબાઇલ નંગ-૦૬, કિઉરૂ.૭,૦૦૦/- તથા સ્વામીનારાયણ મંદિરમાં પ્રવેશ કરી પીતળનું સિંહાસન તથા બે છતર નાના ચાંદીના કિ.રૂ. ૨૩,૦૦૦/- મળી કુલ રૂ. ૪૮,૦૦૦/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી મોતી ધનસીંગ રાઠવા, રહે. હાલ- મોરબી, પાડા પુલ નીચે, મુળ- લુણી, ધારૂ ફળીયુ, તા.જી. છોટા ઉદેપુરવાળાને તા.૦૯/૦૨/૨૦૧૬ ના રોજ પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૨) લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૭૯/૧૫ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૦/૧૧/૧૫ ના ક.૧૮/૧૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી મોહીતભાઇ વિજયભાઇ કપુરયા, રહે. રાજકોટ, કરણ પાર્ક વાળાના મેટોડા જી.આઇ.ડી.સી.માં આવેલ માઇટી ઇન્ઙ. નામના કારખાનામાં તા.૧૭/૧૧/૧૫ ના ક.૧૭/૦૦ થી તા.૧૯/૧૧/૧૫ ના ક. ૦૮/૩૦ દરમ્યાન કોઇ પણ સમયે તાળા તોડી કોઇ ઇસમો પીતળનો ભંગાર વજન આશરે ૬ ટન કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા આ ગુન્હાની તપાસમાં રહી આરોપીઓ (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવાવાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૩) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.ગુ.ર.નં.૨૨૨/૨૦૧૫ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૧/૧૨/૧૫ ના ક. ૧૮/૧૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી અવેશભાઇ ઇકબાલભાઇ સોરઠીયા, રહે. રાજકોટ, હાથીખાનાવાળાના તાજ સ્ક્રેપ ટ્રેડર્સનામના ભંગારના ડેલાનું તા.૧૩/૧૧/૨૦૧૫ ના ક. ૨૧/૦૦ થી તા.૧૪/૧૧/૨૦૧૫ ના ક. ૧૫/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી એલ્યુમીનીયમનો ભંગાર ૩૫૦૦ કિ.ગ્રા. કિ.રૂ. ૨,૦૩,૫૦૦/- નો ચોરી કરી લઇ જતા ઉપરોકત આરોપીઓની પુછપરછ કરતા આ ગુન્હો આરોપીઓ (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવાવાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી. રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૪) રાજકોટ શહેર માલવીયાનગર પો. સ્ટે.ગુ.ર.નં. ૧૮/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૦૭/૦૨/૨૦૧૬ ના ક. ૧૯/૦૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નિખીલ વિનોદભાઇ ભંડેરીયા, રહે. રાજકોટ, માયાણીનગરવાળાના બંધ મકાનના તા.૩૦/૧૨/૨૦૧૫ ના ક. ૧૫/૦૦ થી તા.૩૧/૧૨/૧૫ ના ક. ૦૬/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૮૪,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૫) રાજકોટ શહેર ભક્તતિનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૨/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૦/૦૧/૨૦૧૬ ના ક. ૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી રામભાઇ દાદભાઇ મકવાણા, રહે. રાજકોટ, અમરનાથ સોસાયટીવાળાની કોઠારીયા રીંગ રોડ ઉપર આવેલ દુકાનના તા.૨૯/૧૨/૨૦૧૫ ના ક. ૨૦/૦૦ થી તા.૩૦/૧૨/૨૦૧૫ ના ક. ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી તમાકુ, સીગારેટ, બીડીના બંડલો તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૨૬,૮૨૦/- ની ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૩) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ. યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૪) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળા ઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૬) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૪/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૧/૦૧/૨૦૧૬ ના ક. ૧૬/૧૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી ભાવેશભાઇ ભોલાભાઇ રાવલ, રહે. રાજકોટ, કલ્યાણનગરવાળાના મકાનના તા.૨૦/૦૧/૨૦૧૬ ના ક. ૦૬/૦૦ થી તા.૨૧/૦૧/૨૦૧૬ ના ક. ૦૮/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ. ૩૨,૮૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૩) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૭) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૫/૦૧/૨૦૧૬ ના ક. ૧૩/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી બરકતભાઇ હબીબભાઇ લાલાણી, રહે. રાજકોટ, મેહુલનગરવાળાના જમાઇના મકાનના તા.૧૯/૦૧/૨૦૧૬ ના ક. ૦૫/૦૦ થી તા.૨૫/૦૧/૨૦૧૬ ના ક. ૧૧/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ. ૬,૦૭,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૮) રાજકોટ શહેર રાજકોટ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૫/૦૧/૨૦૧૬ ના ક. ૧૦/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી ધવલભાઇ રસીકભાઇ વાઘેલા, રહે. રાજકોટ, રીધ્ધીસિધ્ધી સોસાયટીવાળાના મકાનના તા.૨૪/૦૧/૨૦૧૬ ના ક. ૧૮/૦૦ થી તા.૨૫/૦૧/૨૦૧૬ ના ક. ૦૭/૩૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ. ૬૦,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૯) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.ગુ.ર.નં.૧૭/૧૬ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૮/૦૧/૨૦૧૬ ના ક.૧૨/૧૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી અમીત જગદીશભાઇ સેંજરીયા, રહે.શ્રધ્ધાપુરી સોસાયટીવાળાના મકાનના તા.૨૭/૦૧/૨૦૧૬ ના ક. ૦૮/૦૦ થી તા.૨૮/૦૧/૨૦૧૬ ના ક. ૦૯/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, લેપટોપ તથા રોકડ રકમ રૂ. ૨,૭૮,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૩) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૦) રાજકોટ શહેર બી.ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૧૮/૦૧/૨૦૧૬ ના ક. ૧૪/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી રાજેશ પ્રવિણભાઇ ગોરવાડીયા, રહે. રાજકોટ, માલધારી સોસાયટીવાળાના તથા સાહેદોના મકાનના તા.૧૪/૦૧/૨૦૧૬ ના ક. ૨૦/૦૦ થી તા.૧૮/૦૧/૨૦૧૬ ના ક. ૦૯/૩૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, તથા રોકડ રકમ રૂ. ૧,૭૫,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૧) રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૩૮/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૩૦/૦૧/૨૦૧૬ ના ક. ૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નિતીનભાઇ ચંદુભાઇ ગોહેલ, રહે. રાજકોટ, ઉદયનગર-૨ વાળાના મકાનના તા.૨૮/૦૧/૨૦૧૬ ના ક. ૨૨/૦૦ થી તા.૨૯/૦૧/૨૦૧૬ ના ક. ૦૫/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, લેપટોપ તથા રોકડ રકમ રૂ. ૧,૧૦,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૨) રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૩૯/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૦૨/૦૨/૨૦૧૬ ના ક. ૦૧/૫૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી મહેન્દ્રભાઇ રતિભાઇ મારૂ, રહે. રાજકોટ, અંકુરનગરવાળાના મકાનના તા.૩૧/૦૧/૨૦૧૬ ના ક. ૧૩/૦૦ થી તા.૦૧/૦૨/૨૦૧૬ ના ક. ૨૩/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, વસ્ત્રો તથા રોકડ રકમ રૂ. ૧,૨૪,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૩) રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે.ગુ.ર.નં. ૩૭/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૯/૦૧/૨૦૧૬ ક.૨૨/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી અનિરૂધ્ધભાઇ ભુપતભાઇ ધાધલ, રહે. રાજકોટ, અંકુરનગરવાળાના મકાનના તા.૨૮/૦૧/૨૦૧૬ ક.૧૬/૦૦ થી તા.૨૯/૦૧/૧૬ ક.૧૫/૦૦ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી રોકડ રકમ રૂ. ૧૪,૦૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૨) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ. યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૩) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી.રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૪) રાજકોટ ગ્રામ્ય શાપર-વેરાવળ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧/૧૬ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૦૮/૦૨/૧૬ ના ક. ૨૦/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નટુભાઇ અમૃતલાલ વઢવાણા, રહે. રાજકોટ, નારાયણનગરવાળાની શાપર-વેરાવળ મેઇન રોડ ઉપર આવેલ વલ્લભ જવેલર્સ નામની દુકાનના તા.૧૮/૦૧/૨૦૧૬ ના ક. ૨૧/૦૦ થી તા.૧૯/૦૧/૨૦૧૬ ના ક. ૦૫/૧૫ દરમ્યાન કોઇ ઇસમોએ તાળા તોડી અંદરથી રોકડ રકમ રૂ. ૨૫,૫૦૦/- કોઇ ઇસમો ચોરી કરી લઇ જતા આ ગુન્હો (૧) હિતેશ ઉર્ફે હિતીયો ધનજીભાઇ ખીમસુરીયા, ઉ.વ.૨૫, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮, મુળ- ભીચરી, તા. રાજકોટ, (૨) પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા શેરી નંબર-૮ મુળ- દયાળ, તા. મહુવા (૩) વિકાસ અમરનાથ મિશ્રા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ- રીવા ગામ, કૈલાશપુરી કોલોની, એ.પી.એસ.યુનીવર્સીટી પાસે, તા. હજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) (૪) નીતીન ઉર્ફે બાડો ખીમજીભાઇ સારેસા, ઉ.વ.૨૨, રહે. રાજકોટ, ગંજીવાડા મેઇન રોડ, સસ્તા અનાજની દુકાન પાસે (૫) અનીલ ઉર્ફે ચકલી અતુલકુમાર કુશવાહા, ઉ.વ.૧૮, રહે. રાજકોટ, રામવિહાર સોસાયટી, મુળ-રીવા ગામ, બાંધ સાગર બસ સ્ટેન્ડની નજીક, તા. હુજુર, જી. રીવા, (મધ્યપ્રદેશ) વાળાઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણ શોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૧૫) ગોંડલ સીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૦/૧૬ ઇ.પી.કો.કલમ.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૨૬/૦૧/૧૬ ના ક.૨૧/૩૦ વાગ્યે વણશોધાયેલ જાહેર થયેલ હતો. આ કામે રૂ.૫૭,૦૦૦/-ના રોકડ તથા લેપટોપ મુદામાલની ચોરી થયેલ હતી. આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસ ગોંડલ સીટી પો.સ્ટે.એ હકિકત મેળવી ગુનો શોધી કાઢી ત.ક.અ.શ્રી આર.ડી.વાઢેર પો.સ.ઇ. ગોંડલ સીટી પો.સ્ટે.નાઓએ આરોપી જીલુબેન વા/ઓ.મનસુખભાઇ કાથડ મકવાણા ઉવ.૪૦ રહે,કુંભારવાડા ગોંડલ વાળીને તા.૨/૨/૧૬ ક.૧૪/૩૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ રૂ.પ૭,૦૦૦/- નો રીકવર કરી ગુન્હો શોધી કાઢેલ છે.
(૧૬) જસદણ પો.સ્ટે.ગુ.ર.ન.૪/૧૬ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૧૧/૦૧/૧૬ ના ક.૧૦/૩૦ વાગ્યે વણશોધાયેલ જાહેર થયેલ હતો. આ કામે રૂ.૪૮,૦૦૦/-ના લેપટોપ,પીત્તળનું સિંહાસન,ચાંદીના દાગીના,મોબાઇલની ચોરી થયેલ હતી. આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસ જસદણ પો.સ્ટે.એ હકિકત મેળવી ગુનો શોધી કાઢી ત.ક.અ.શ્રી એ.બી.જાડેજા ઇન્ચાર્જ પો.ઇન્સ.જસદણ પો.સ્ટે.નાઓએ આરોપી મોતીભાઇ દાનસીંગભાઇ રાઠવા આદીવાસી ઉવ.ર૮ રહે,પાડા પુલ નીચે,મોરબી મુળ રહે,લુણી ધારૂ ફળીયુ જી.છોટા ઉદેપુર વાળાને તા.૧૦/૨/૧૬ ક.૧૩/૩૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી રૂ.૩૦૦૦/-મોબાઇલ-૩ રીકવર કરી ગુન્હો શોધી કાઢેલ છે.
ચોરીના ગુના શોધી કાઢયા. ઃ- (ર)
(૧) મોરબી તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૨૨/૨૦૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૫/૦૩/૨૦૧૪ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી કલ્પેશભાઇ ડાયાભાઇ વિરમગામા, રહે. રંગપર, શ્રીજીનગરવાળાએ જાહેર કરેલ કે તા.૨૨/૦૨/૨૦૧૪ ના રોજ પોતાના કારખાનાની ખુલ્લી જગ્યામાંથી કોપર કેબલ વાયર આશરે ૩૪૦ કિલોગ્રામ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- નો કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી મોતી ધનસીંગ રાઠવા, રહે. હાલ.મોરબી, પાડા પુલ નીચે, મુળ.લુણી, ધારૂ ફળીયુ, તા.જી. છોટા ઉદેપુરવાળાને તા.૦૯/૦૨/૧૬ ના રોજ પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.
(૨) જસદણ પો.સ્ટે.ગુ.ર.ન.૭૩/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વાહનચોરીનો ગુનો તા.૧૮/૦૬/૨૦૧૫ ના ક.૨૦/૧૫ વાગ્યે વણશોધાયેલ જાહેર થયેલ હતો.આ કામે રૂ.૨૫,૦૦૦/-ના હીરો હોન્ડા ડ્રીમ યુગા મો.સા.ની ચોરી થયેલ હતી. આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસ જસદણ પો.સ્ટે.એ હકિકત મેળવી ગુનો શોધી કાઢી ત.ક.અ.શ્રી એ.એલ.મહેતા પો.સ.ઇ.જસદણ પો.સ્ટે.નાઓએ આરોપી (૧) મહેન્દ્ર ઉર્ફે મયુર હિંમતભાઇ મેણીયા કોળી ઉવ.૧૯ રહે.મફતીયાપરા,જસદણ તથા (ર) સંજયભાઇ દેવાભાઇ દેવીપુજક રહે.જસદણ વાળાઓને તા.૨૦/૨/૧૬ ક.૭/૦૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલનું મો.સા.કિ.રૂ.૨૫,૦૦૦/- નું રીકવર કરી ગુન્હો શોધી કાઢેલ છે.