હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

 તા.૦૮/૦૮/૨૦૧૬ થી તા.૧૪/૦૮/૨૦૧૬ સુધીની સારી કામગીરી

 

ગેરકાયદેસર હથીયારો પકડયાઃ-  

 

(૧)    તા.૧૦/૦૮/૨૦૧૬ નાં રોજ શ્રી ડી.પી.ઉનડકટ પો.સ.ઇ. એલ.સી.બી.રાજકોટ  રૂરલ તથા પોલીસ સ્ટાફએ ગોંડલ મુકામે આવેલ મતવાનાં ઢોરા પાસેથી આરોપી અબા કાસમભાઇ મીરાણી મતવા ઉ.વ.૪૫ રહે.પાંજરાપોળ પાસે ગોંડલ વાળાને પાસ પરમીટ કે, લાઈસન્સ વગર ગેરકાયદેસર પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ-ર કિ.રૂ.૧૦૦ ના કબ્જામાં રાખેલ તેને પકડી પાડી તેનાં વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૩૨૩૫/૧૬ આર્મ્સ એકટ ક.૨૫(૧-બી)(એ) મુજબ  ગુનો તા.૧૦/૦૮/૨૦૧૬ નાં રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

(ર)   તા.૧૪/૦૮/૨૦૧૬ નાં રોજ શ્રી પી.બી.ગઢવી પોલીસ સબ ઇન્સ્. ધોરાજી પો.સ્ટે.નાઓએ ધોરાજી-જુનાગઢ રેલવે ફાટક પાસેથી આરોપી (૧) કરીમમીયા ઉર્ફે દાદુ જાવીદહુશેન બુખારી રહે.ધોરાજી વાળાએ પોતાનાં કબ્જામાં ગેરકાયદેસર રીતે રાખેલ દેશી બનાવટનો તમંચો-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૪ કિ.રૂ.૪૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૫૮/૧૬ આર્મ્સ એકટ ક.૨૫(૧-એ)બી મુજબ ગુનો તા.૧૪/૮/૨૦૧૬ નાં રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છ.ે   

 

                        --------------------------------------------  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-08-2016