હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

 તા.૨૭/૦૬/૨૦૧૬ થી તા.૦૩/૦૭/૨૦૧૬ સુધીની સારી કામગીરી

 

વણ શોધાયેલ ખુનનો ગુનો શોધી કાઢયોઃ-

        તા.૩૦/૦૬/ર૦૧૬ ના રોજ રાત્રીના સમયે કોઇપણ વખતે રાજકોટ ખાતે આવેલ શ્યામલ સીટી પાછળ આવેલ દેવમ એપાર્ટમેન્ટમાં રહેતા ધીરજભાઇ ડાયાભાઇ વિકાણી પટેલનું શાપર-વેરાવળ મુકામે બસ સ્ટેન્ડ પાછળ કોઇ અજાણ્યા માણસે માથામાં પથ્થરનો ઘા મારી ખુન કરી નાખેલ હાલતમાં લાશ મળેલ હતી. જેથી આ અંગે આ મરનારની પત્ની સવિતાબેન વા/ઓ.ધીરજભાઇ વિકાણી પટેલ ઉવ.પપ રહે,રાજકોટ વાળીની વિગતવારની ફરીયાદ લઇ અજાણ્યા માણસ વિરૂધ્ધ શાપર (વે) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૦૨ મુજબનો ગુનો તા.૩૦/૦૬/ર૦૧૬ ના ક.૧૩-૪પ વાગ્યે દાખલ કરવામાં આવેલ હતો.આ ગુનો વણ શોધાયેલ જાહેર થયેલ હોય તેમજ પથ્થરથી માથામાં ઇજા કરી મોત નિપજાવેલના અગાઉ રાજકોટ શહેરમાં પણ બનાવો બનેલ હોય જેથી આ બનાવ ખુબજ ચર્ચાસ્પદ બનેલ હતો. અને આવા બનાવ પોલીસ માટે શોધવા પડકાર રૂપ હોય જેથી ગુન્હો શોધી કાઢવા સ્થાનિક પોલીસ/ એલ.સી.બી/ એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી.ના ફુટેજ મેળવી તેમજ શકદારોને ચેક કરી આ ગુનો શોધી કાઢવા તાત્કાલીક ઉંડાણપુર્વક પ્રયાસો કરાવતા આ ગુન્હાની તપાસ દરમ્યાન આ કામે મરણ જનાર ધીરજભાઇ તથા પોરબંદર તાબેના મંડેર ગામના અને હાલ શાપર-વેરાવળમાં રહેતા સંદિપ ઉર્ફે સુરેશ લીલાભાઇ મોકરીયા કોળીને બસસ્ટેન્ડ માં સુવા બાબતે ચારેક દિવસ પહેલા માથાકુટ થયેલ હોય જેથી આ સંદિપ ઉર્ફે સુરેશ લીલાભાઇ મોકરીયા, કોળીએ આ ખુન કરેલાનું જણાવતા મજકુરને તા.૦૧/૦૭/ર૦૧૬ ના રોજ ઝડપી લઇ આ ચર્ચાસ્પદ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

                        --------------------------------------------  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-07-2016