હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

 તા.૦૪/૦૭/૨૦૧૬ થી તા.૧૦/૦૭/૨૦૧૬ સુધીની સારી કામગીરી

 

બાળકનાં અપહરણનો ગુનો શોધી કાઢયોઃ-

        તા.૦૫/૦૭/૨૦૧૬ નાં રોજ પડધરી મુકામે પ્રગટેશ્વર મંદીર પાસેથી કોઇ અજાણ્યો આરોપી ફરીયાદીની દીકરી જાહલ ઉમર પોણા બે વર્ષ વાળીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ જેથી આ અંગે પડધરી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો તા.૦૫/૦૭/૨૦૧૬ ક.૧૫/૦૦ વાગ્યે દાખલ કરવામાં આવેલ.

        આ બનાવમાં નાની બાળકીનું અપહરણ થયેલ હોય જેથી આ બનાવ ચર્ચાસ્પદ બનેલ આ ગુનો વણ શોધાયેલ હોય જેથી આ ગુનો શોધી કાઢવા તાત્કાલીક સ્થાનીક પોલીસ એલ.સી.બી. રાજકોટ રૂરલ તથા એસ.ઓ.જી. રાજકોટ રૂરલ વિગેરેની જુદી-જુદી ટીમો બનાવી સબ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, રાજકોટ માધાપર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી વિગેરે જગ્યાએ વોચ રખાવેલ અને ઉંડાણપુર્વક તપાસ કરાવતા ગણતરીની કલાકોમાં જ આ કામનાં આરોપી સુમલા ઉર્ફે લલીત કેવનભાઇ નાહરસીંગ માવી આદિવાસી ઉ.વ.૩૦ રહે.સામલાકુંજ વરજે ફળીયુ પો.સ્ટે. વરજે તા.જી.અલીરાજપુર (એમ.પી) હાલ ખંભાળા તા.પડધરી તથા રખડતા ભડકતાને તા.૦૫/૦૭/૨૦૧૬ નાં રોજ પકડી પાડી બાળકી જાહલને સહિસલામત પરત લાવી સારી કામગીરી કરેલ છે. અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                        --------------------------------------------  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-07-2016