હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- સપ્ટેમ્બર/૨૦૧૬

ડીટેકશન :-

(૧)      પડધરી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૨/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૯૨ મુજબનો ગુન્હો તા. ૦૫/૦૯/૨૦૧૬ ના ક. ૧૨/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નોંઘાભાઇ વિરમભાઇ ચાવડીયા, ભરવાડ, રહે. રંગપરના પાટીયા પાસેવાળા તા. ૨૮/૦૭/૨૦૧૬ ના રોજ આોટો રીક્ષામાં મુસાફરી કરી રંગપરના પાટીયા પાસે નીચે ઉતરી ભાડુ ચુકવવા જતા આ રીક્ષામાં ચાલક સહીત કુલ- ૦૩ અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ભય બતાવી રૂ. ૪,૦૦૦/-ની લુંટ કરી નાસી ગયેલ હતાં. આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપીઓ (૧) સુરેશ ઉર્ફે સુરી હેમાભાઇ જાડેજા, દેવીપુજક (૨) સુરેશ ઉર્ફે સુરીયો દુલાભાઇ સોલંકી, દેવીપુજક, રહે. રાજકોટ, ઢેબર કોલોની, નારાયણનગર, શેરી નં. ૧૦ વાળાઓને તા. ૦૮/૦૯/૨૦૧૬ ના રોજ પડધરી, ભારત હોટેલ સર્કલ પાસેથી પકડી પાડી આ ગુન્હામાં ગયેલ મુદામાલ પૈકીના રૂ. ૨,૦૦૦/- અને ગુન્હો કરવામાં વાપરેલ ઓટોરીક્ષા નં. જી.જે.૦૩.બી.ટી.૫૬૪૧ કિ.રૂ. ૧,૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૭,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આ ગુન્હો કરવામાં સામેલ સહઆરોપી ચંદુભાઇ બાલાભાઇ દેવીપુજકનું નામ ખોલાવી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)      જસદણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૧/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો તા.૧૭/૦૮/૨૦૧૬ ના ક. ૧૨/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી લઘરાભાઇ ગેલાભાઇ રાતડીયા, ભરવાડ, રહે. હનુમાન ખારચીયા, તા. જસદણવાળાની સગીર વયની પુત્રી ધારા ઉ.વ.૧૬ વાળી તા. ૧૨/૦૮/૨૦૧૬ ના ક. ૦૮/૦૦ વાગ્યે આટકોટ-ખારચીયા(જામ) વચ્ચે આવેલ એમ.એમ.સ્પીનીંગ મીલમાં કામ કરવા ગયેલ તે દરમ્યાન ત્યાં કામ કરતા (૧) અતીક મહમદ વલીમહમદ રહે. શૈહાપુર, જી. રાયબરેલી, (૨) રાજકુમાર ગીરજાશંકર અવસ્થી, રહે. તેજગાવ, રાજગંજ, જી. રાયબરેલી, (૩) સંજય હરીરામ, રહે. કલ્યાણપુર વાળાઓના શકદાર તરીકે નામો આપેલ હતાં. જે ભોગ બનનાર અને શકદારો મળી આવતા ન હોય જેથી આ કામે મોબાઇલ નંબરનું વર્કઆઉટ કરી આ કામના ભોગ બનનાર સગીર ધારા ડો.ઓ. લઘરાભાઇ ગેલાભાઇ રાતડીયા, ઉ.વ.૧૬ વાળી તથા શકદારોનું લોકેશન પેથ સેરવાની, તા. પાલમ, જી. પરભાની (મહારાષ્ટ્ર) મળી આવતા તે જગ્યાએ ટીમ મોકલી આ કામની ભોગ બનનાર ધારા અને ખરો આરોપી રાજકુમાર શ્રીગીરજાશંકર અવસ્થી, ઉ.વ.૨૧, રહે. સગરા, તા. લાલગંજ, જી. રાયબરેલીવાળાને હસ્તગત કરી તા.૦૮/૦૯/૨૦૧૬ ના રોજ ત.ક.અ.સી.પી.આઇ.શ્રી, જસદણને સોંપી આ ગુનહાના ભોગ બનનાર અને આરોપીને પકડી પાડી આ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૩)      જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા. ૨૪/૦૮/૨૦૧૬ ના ક.૧૯/૫૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી ખીમજીભાઇ પ્રેમજીભાઇ ગોહેલ, અનું. જાતી, રહે. જેતપુર, સારણના પુલ પાસેવાળાના રહેણાંક મકાનમાં ગઇ તા.૨૪/૦૮/૨૦૧૬ ના ક. ૦૦/૩૦ થી ક. ૦૪/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ ઇસમ પાછળના નવેળામાં ઉતરી પાછળનો દરવાજો અંદરથી ખોલી મકાનમાંથી રોકડ રૂ. ૪,૦૦૦/-, સોનાનો ચેઇન-૦૧, ગ્રામ-૧૪, કિ.રૂ. ૧૨,૦૦૦/- અને મોબાઇલ ફોન-૦૧, કિ.રૂ. ૧,૫૦૦/- મળી કુલ રૂ. ૧૭,૫૦૦/-ની ચોરી કરી લઇ ગયેલ હોય આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી અશોક ઉર્ફે ભડીંગો કરશનભાઇ મકવાણા, અનું જાતી, રહે. જેતપુર, સારણના પુલ પાસેવાળાને આ ગુન્હાના મુદામાલ પૈકી ચોરીમાં ગયેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૦૧, કિ.રૂ. ૧,૫૦૦/- ના સાથે તા.૧૬/૦૯/૨૦૧૬ ના રોજ પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૪)      જુનાગઢ જીલ્લા કેશોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૫૨/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૧૪/૦૪/૨૦૧૬ ના ક. ૧૯/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી રમેશભાઇ કાળાભાઇ અટારીયા, રહે. મંગલપુર, તા. કેશોદવાળાના કબજા હવાળાવાળુ ડ્રીમ યોગા હોન્ડા મો.સા. કિ.રૂ. ૨૫,૦૦૦/- નુ તા. ૧૨-૧૩/૦૪/૨૦૧૬ ના ક. ૨૨/૦૦ થી ૦૯/૦૦ દરમ્યાન મંગલપુર ગામેથી કોઇ ચોરી કરી લઇ ગયેલ હતું જે વણશોધાયેલ ગુન્હો જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૨/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬, સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે કુલ મો.સા. નંગ-૧૦ સાથે પકડી પાડેલ આરોપીઓ (૧) કાળુભાઇ ઉગાભાઇ સોલંકી, રહે. નવાગઢ, દાસીજીવણપરાવાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી મજકુર તથા (૨) કમલેશ જીવરાજભાઇ ગરસાણીયા, રહે. ઝીંઝુડા, તા. મેંદરડાવાળાના કબજામાંથી આ ગુન્હાના ચોરીનું મો.સા. ડ્રીમ યુગા હોન્ડા કિ.રૂ. ૨૫,૦૦૦/- નું મળેલ હોય જેથી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.        

 

(૫)      જુનાગઢ જીલ્લા કેશોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૧૯/૦૪/૨૦૧૬ ના ક. ૧૧/૦૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી, રહે. કેશોદ, ગંગનાથપરાના કબજા હવાળાવાળુ બજાજ ડીસ્કવર મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- નુ તા. ૧૪/૦૪/૨૦૧૬ ના ક. ૦૨/૦૦ થી ૦૩/૦૦ દરમ્યાન કેશોદ, ગંગનાથપરામાંથી કોઇ ચોરી કરી લઇ ગયેલ હતું જે વણશોધાયેલ ગુન્હો જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૨/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬, સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે કુલ મો.સા. નંગ-૧૦ સાથે પકડી પાડેલ આરોપીઓ (૧) કાળુભાઇ ઉગાભાઇ સોલંકી, રહે. નવાગઢ, દાસીજીવણપરાવાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી મજકુર તથા (૨) કમલેશ જીવરાજભાઇ ગરસાણીયા, રહે. ઝીંઝુડા, તા. મેંદરડાવાળાના કબજામાંથી આ ગુન્હાના ચોરીનું મો.સા. બજાજ ડીસ્કવર, કિ.રૂ. ૨૦,૦૦૦/- નું મળેલ હોય જેથી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૬)      જુનાગઢ જીલ્લા વિસાવદર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૬૭/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૧૮/૦૯/૨૦૧૬ ના ક. ૧૩/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી મનીષભાઇ મનસુખભાઇ માથાસુરીયા, રહે. મોણીયા, તા. વિસાવદરના કબજા હવાળાવાળુ હીરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- નુ તા. ૧૫-૧૬/૦૬/૨૦૧૬ ના ક. ૨૧/૦૦ થી ૦૭/૦૦ દરમ્યાન કોઇ ચોરી કરી લઇ ગયેલ હતું જે વણશોધાયેલ ગુન્હો જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૨/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬, સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે કુલ મો.સા. નંગ-૧૦ સાથે પકડી પાડેલ આરોપીઓ (૧) કાળુભાઇ ઉગાભાઇ સોલંકી, રહે. નવાગઢ, દાસીજીવણપરાવાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી મજકુર તથા (૨) કમલેશ જીવરાજભાઇ ગરસાણીયા, રહે. ઝીંઝુડા, તા. મેંદરડાવાળાના કબજામાંથી આ ગુન્હાના ચોરીનું હીરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- નું મળેલ હોય જેથી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૭)      જુનાગઢ જીલ્લા મેંદરડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૨૫/૦૬/૨૦૧૬ ના ક. ૧૮/૪૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, રહે. બરવાળા, તા. મેંદરડાના કબજા હવાળાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. જીજે.૧૧.એપી.૮૬૬૯, કિ.રૂ. ૩૦,૦૦૦/- નુ તા. ૧૨-૧૩/૦૬/૨૦૧૬ ના ક. ૨૧/૦૦ થી ૦૭/૦૦ દરમ્યાન બરવાળા ગામેથી કોઇ ચોરી કરી લઇ ગયેલ હતું જે વણશોધાયેલ ગુન્હો જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૨/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬, સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે કુલ મો.સા. નંગ-૧૦ સાથે પકડી પાડેલ આરોપીઓ (૧) કાળુભાઇ ઉગાભાઇ સોલંકી, રહે. નવાગઢ, દાસીજીવણપરાવાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી મજકુર તથા (૨) કમલેશ જીવરાજભાઇ ગરસાણીયા, રહે. ઝીંઝુડા, તા. મેંદરડાવાળાના કબજામાંથી આ ગુન્હાના ચોરીનું મો.સા. હીરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- નું મળેલ હોય જેથી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૮)      જુનાગઢ જીલ્લા મેંદરડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૬૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૧૮/૦૯/૨૦૧૬ ના ક. ૦૯/૪૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી જેનતીલાલ આંબાભાઇ વેકરીયા, રહે. બરવાળા, તા. મેંદરડાના કબજા હવાળાવાળુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. જીજે.૧૧.ડીડી.૫૩૨૯, કિ.રૂ. ૧૫,૦૦૦/- નુ તા. ૧૭-૧૮/૦૯/૨૦૧૫ ના ક. ૨૦/૦૦ થી ૦૮/૦૦ દરમ્યાન બરવાળા ગામેથી કોઇ ચોરી કરી લઇ ગયેલ હતું જે વણશોધાયેલ ગુન્હો જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૨/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬, સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે કુલ મો.સા. નંગ-૧૦ સાથે પકડી પાડેલ આરોપીઓ (૧) કાળુભાઇ ઉગાભાઇ સોલંકી, રહે. નવાગઢ, દાસીજીવણપરાવાળાના રહેણાંક મકાનના ફળીયામાંથી મજકુર તથા (૨) કમલેશ જીવરાજભાઇ ગરસાણીયા, રહે. ઝીંઝુડા, તા. મેંદરડાવાળાના કબજામાંથી આ ગુન્હાના ચોરીનું મો.સા. હીરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/- નું મળેલ હોય જેથી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૯)      જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા. ૧૬/૦૯/૨૦૧૬ ના ક. ૨૧/૧૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી અશોકભાઇ સુભાષભાઇ વણઝારા, રહે. જેતપુર, ખોડપરાવાળાના રહેણાંક મકાનમાં આજથી એકાદ વર્ષ પહેલા કોઇ ઇસમો તાળા તોડી અંદરથી એલ.જી.કંપનીનું ટી.વી., ડી.વી.ડી. અને સી.ડી.નંગ-૦૨ મળી કુલ રૂ. ૫૫,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હતું. જે ગુન્હો વણશોધાયેલ હતો. આ વણશોધાયેલ ગુનહાના કામે જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૦/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬ ના રોજ સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે અટક કરેલ આરોપીઓ (૧) અશોક ઉર્ફે ભડીંગો કરશનભાઇ મકવાણા, અનું જાતી, (૨) રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઇ પરમાર, ભરવાડ, (૩) મુકેશ રાલુભાઇ મંછાર, ભીલ, રહે. જેતપુર સારણના પુલ પાસેવાળાના કબજામાંથી મુદામાલનું એલ.જી. કંપનીનું ૪૨ ઇંચનું એલ.ઇ.ડી.ટી.વી. નંગ-૦૧, કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી આવતા આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૧૦)    જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા. ૧૭/૦૯/૨૦૧૬ ના ક. ૨૦/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી દર્શનભાઇ નવીનચંદ્ર જયસ્વાલ, રહે. જેતપુર, જનતાનગરવાળાની શ્રી ટ્રાવેલ્સ નામની લકઝરી બસ જેતપુર, વડલી ચોકમાં રાખેલ હતી. તે દરમ્યાન તા. ૦૨-૦૩/૦૫/૨૦૧૬ ના ક. ૧૮/૦૦ થી ૦૭/૦૦ દરમ્યાન કોઇ ઇસમ તેમાંથી પાવર પ્રેસ કંપનીની બેટરી નંગ-૦૨, કિ.રૂ. ૧૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હતું. જે ગુન્હો વણશોધાયેલ હતો. આ વણશોધાયેલ ગુન્હાના કામે જેતપુર સીટી પો.સ્ટે. એ.નં. ૨૦/૨૦૧૬, તા. ૧૬/૦૯/૨૦૧૬ ના રોજ સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે અટક કરેલ આરોપીઓ (૧) અશોક ઉર્ફે ભડીંગો કરશનભાઇ મકવાણા, અનું જાતી, તથા પકડવા પર બાકી આરોપી (૨) લાલો કોળી, રહે. જેતપુર વાળાએ ચોરી કરેલ હોવાનું ખુલેલ જે મુદામાલની બેટરી નંગ-૦૨, કિ.રૂ. ૧૦,૦૦૦/- નો મળી આવતા આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૧૧)    લોધીકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૯૪, ૫૦૪, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ) મુજબનો ગુન્હો તા. ૧૧/૦૯/૨૦૧૬ ના ક. ૦૪/૦૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી ચિરાગભાઇ કિશોરભાઇ કાછડીયા, રહે. ખાંભા, તા. લોધીકાવાળા તા. ૧૦/૦૯/૨૦૧૬ ના રોજ ક. ૧૯/૪૫ વાગ્યે પોતાના મો.સા. ઉપર રાજકોટથી ખાંભા જતા હતા તે દરમ્યાન પાળ અને ઢોલરા ગામ વચ્ચે પહોંચતા અજાણ્યા ત્રણ ઇસમો મો.સા. ઉપર આવી ફરીયાદીને રસ્તામાં ઉભા રાખી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, ડરાવવા માટે પિસ્તોલ જેવી બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરી ફરીયાદી પાસેનું લેપટોપ-૦૧, કિ.રૂ. ૨૫,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૨, કિ.રૂ. ૧૧,૫૦૦/- તથા રોકડ રૂ. ૪,૦૦૦/- મળી કુલ રૂ. ૪૦,૫૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ હતાં. આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ માહીતીના આધારે તા. ૨૩/૦૯/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) જાવેદ ઉર્ફે જાવલો રહીમભાઇ ખોખર, સંધી, ઉ.વ. ૨૭, રહે. રાજકોટ, કોઠારીયા સોલવન્ટ, નુરાનીપરા, સંજરી ચોક, (૨) સંજયગીરી ચમનગીરી ગોસાઇ, ઉ.વ. ૨૭, રહે. મુળ- ડેરોઇ, તા. રાજકોટ, હાલ- રાજકોટ કોઠારીયા સોલવન્ટ, ૨૫ વારીયા પ્લોટ, શીતળામાંની ધાર પાસે, (૩) અલ્પેશ ઉર્ફે કાળીયો કિરણભાઇ ચાવડા, રજપુત, ઉ.વ.૨૧, રહે. રાજકોટ, જંગલેશ્વર, ભવાનીચોક, શેરી નં. ૦૭, અંકુર સોસાયટી, બ્લોક નં. ૨૧ વાળાઓને પકડી પાડી આ લુંટના ગુન્હામાં ગયેલ મુદામાલ પૈકી લેપટોપ-૦૧, કિ.રૂ. ૨૫,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૨, કિ.રૂ. ૧૧,૫૦૦/- તથા ગુન્હો કરવામાં વાપરેલ એકસેસ મો.સા. કિ.રૂ. ૩૫,૦૦૦/- મળી કુલ રૂ.૬૧,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

 ૧૨)    તા.ર૩/૦૯/૧૬ ના રોજ લોધીકા પો.સ્‍ટે., મેટોડા GIDC વિસ્‍તારમા પેટ્રોલીંગ દરમ્‍યાન મળેલ હકીકત આધારે કાંતી ગેઈટ પાસેથી એકસેસ મો.સા.નં. જી.જે.-૦૩-FR-૫૯૬૩ ઉપર ત્રણ ઈસમો નં.(૧) જાવેદ ઉર્ફે જાવલો રહીમભાઇ ખોખર, સંધી ઉ.વ.ર૭ રહે.રાજકોટ,કોઠારીયા સોલવન્‍ટ,નુરાનીપરા (ર) સંજયગીરી ચમનગીરી ગોસાઇ ઉ.વ.ર૭ રહે.મુળ ડેરોઇ તા.રાજકોટ હાલ રાજકોટ કોઠારીયા સોલવન્‍ટ,રપ વારીયા પ્‍લોટ (૩) અલ્‍પેશ ઉર્ફે કાળીયો કિરણભાઇ ચાવડા રજપુત ઉ.વ.ર૧ રહે.રાજકોટ, જંગલેશ્વર, ભવાની ચોક, શેરી નં.૭,અંકુર સોસાયટી વાળાઓ શંકાસ્‍પદ વસ્‍તુઓ સાથે નીકળતા તેઓને રોકી ચેક કરતા તેઓ પાસે રહેલ મોબાઇલ,લેપટોપ બાબતે આધાર પુરાવા હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવતા પુછપરછ દરમ્‍યાન (૧) મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૧૫,૫૦૦ (ર) લેનેવો કંપનીનુ લેપટોપ-૧ કિં.રૂ.૨૫૦૦૦ લુંટ કરી મેળવેલ હોવાનુ તથા (૩) એકસેસ મો.સા. -૧ કિં.રૂ.૨૫,૦૦૦ ના કાગળો ન હોય જેથી ઉપરોકત વસ્‍તુઓ સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ કબ્‍જે કરી મજકુર આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ ક.૧૩/૩૦ વાગ્‍યે અટક કરી લોધીકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૪૫/ર૦૧૬ આઈ.પી.સી. ક.૩૯૪,૫૦૪,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુન્‍હો શોધી કાઢેલ.

 

 

 

 આર્મ્‍સ એકટ મુજબ કેસ :

 

૧.      તા.૨ર/૦૯/૨૦૧૬ ના રોજ કોટડાસાંગાણી પો.સ્‍ટે. વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન મળેલ હકીકત આધારે હડમતાળા ગામથી હડમતાળા ચોકડી તરફ જતા રસ્‍તે રેલ્‍વે ફાટક નજીકથી આરોપી (૧) યોગીરાજસિંહ ઉર્ફે યોગી જયવંતસિંહ જાડેજા ઉ.વ.૩૪ (ર) કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ.ર૬ રહે.બન્‍ને હડમતળા વાળાઓ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્‍જામા દેશી બનાવટનો તમંચો-૧ કિં.રૂ.ર,૦૦૦/- ગે.કા.રીતે પરવાના વગર રાખી મળી આવતા કલાક : ૧૮/૩૦ વાગ્‍યે અટક કરી પુછપરછમા સદરહું હથીયાર આરોપી (૩) અંતર આદીવાસી રહે.મુળ મધ્‍યપ્રદેશ હાલ શ્‍યામ જીનીંગ,હડમતાળા જી.આઇ.ડી.સી. વાળા પાસેથી ખરીદેલનુ જણાવતા મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ  કોટડાસાંગાણી પો.સ્‍ટે. ગુ.ર.નં ૩૦૪૮/૧૬ આર્મ્‍સ એકટ ક. ૨૫(૧-બી)(એ), ૨૯ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે.

 

(ર)    તા.૧/૯/૨૦૧૬ ના રોજ ધોરાજી તાલુકાના પીપળીયા ગામેથી આરોપી પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળા ઉ.વ.૨૩ રે.પીપળીયા વાળાને પોતાના કબ્જામા ગેરકાયદેસર પાસ પરમીટ વગર તમંચો – ૧ કિ.રૂ.૧૦૦૦/- નો રાખી તેને પકડી પાડી તેના વિરૂધ્ધ શ્રી સ.ત.ફરીયાદી ચંદ્રસિંહ તેરસિંહ વસૈયા અના.પો.કો.એ ફરીયાદી બની પાટણવાવ પો.સ્ટે.ગુ.ર.નં.૩૦૬૬/૧૬ આર્મ એકટ ક.૨૫(૧)(એ)(સી) મુજબનો ગુનો તા.૧/૯/૧૬ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 

 

 

       

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-10-2016