હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ડીસેમ્બર/૨૦૧૬

 

લુટના ગુના શોધી કાઢયા ઃ- (૧)

(૧)    ધોરાજી પો.સ્ટે.,ગુ.ર.નં.૧૩૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૯૨, ૩૯૪, ૩૪૨,૫૦૪,૧૧૪, આર્મ્સ એકટ કલમ-૨૫ (૧-બી)(એ) એ મુજબનો ગુન્હો તા.૨૬/૧૨/૨૦૧૬ ક.૧૩/૦૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી હિરેનકુમાર વનિતભાઇ અઘેરા ઉવ.રપ ધંધો-નોકરી મુથુટ ફિનકોર્પ લીમીટેડ નામની ગોલ્ડ લોન નામની બેન્ક રહે. ધોરાજી મીરાનગરવાળાએ જાહેર કે તા.૨૬/૧૨/૨૦૧૬ ક.૦૯/૫૩ વાગ્યે ધોરાજી મુકામે જેતપુર રોડ ઉપર આવેલ મુથુટ ફીનકોર્પ લીમીટેડ નામની ગોલ્ડ લોન નામની બેંકમાં ત્રણ અજાણ્યા ઇસમો પિસ્તોલ અને છરી બતાવી સ્ટ્રોંગ રૂમની ચાવી કઢાવી તેમાં રાખેલ સોનાના ઘરેણાના પેકેટ નંગ-૪૧૦ વજન ૪૮૮૧ ગ્રામ, કિ.રૂ.૧,૫૨,૮૦,૮૦૫/- ની લુંટ કરી નાસી ગયેલ હોય સ્થાનિક પોલીસ તથા એલ.સી.બી.ની જુદી જુદી ટીમો બનાવી બનેલ ગુન્હા અંગે તમામ દિશામાં તપાસને તેજ કરી આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૭/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) સુનિલ દિનેશભાઇ ભાસ્કર દલિત ઉવ.૧૮ રહે. બોરતળાવ, ભાવનગર, હાલ શીતળા મંદીર પાસે, શાપર-વેરાવળ, (૨) રાજેશ ઉર્ફે ભુરી પરબતભાઇ બગડા દલિત ઉવ.રપ રહે.આબેડકર ચોક, શાપર-વેરાવળ, (૩) અશોક રવજીભાઇ પરમાર દલિત ઉવ.રપ રહે.ગંગા ફોર્જીંગ, પાવર હાઉસ પાછળ આંબેડકર ચોક મફતીયાપરા,શાપર-વેરાવળ, (૪) રવીભાઇ લક્ષમણભાઇ ચાવડા દલિત ઉવ.ર૪  રહે. ગંગા ફરજીન પાવર હાઉસ પાછળ આબેડકર ચોક મફતીયાપરા, શાપર-વેરાવળ, (૫) પ્રવીણભાઇ ગીગાભાઇ વાળા અનુ.જાતી ઉવ.ર૩ રહે.પીપળીયા, તા. ધોરાજી, (૬) અશ્વિનભાઇ દિનેશભાઇ ચૌહાણ અનુ.જાતી ઉવ.ર૪ રહે. કલાણા, તા.ધોરાજી (૭) ચન્દ્રમોલી ઉર્ફે અનીલ ઉર્ફે ડોકટર સન/ઓફ રાધવજીભાઇ રોજાસરા કોળી ઉવ.૪૯ રહે,શાસ્ત્રીનગર ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાઓના નામો ખોલાવી ગુનો શોધી કાઢી આરોપી નં. ૧ થી ૪ ને તા.ર૭/૧ર/૧૬ ક.ર૦-૦૦ વાગ્યે તથા નં.પ,૬ ને તા.ર૮/૧ર/૧૬ ક.૧૩-૦૦ વાગ્યે તથા  આરોપી નં.૭ ને તા.૩૧/૧ર/૧૬ ક.ર૧-૦૦ વાગ્યે અટક કરી આ ગુન્હામાં ગયેલ તમામ ઓરીજીનલ મુદામાલ કિ.રૂ.૧,પર,૮૦,૮૦પ/- નો કબજે કરવામાં આવેલ છે, આ કામની તપાસ શ્રી વી.જે.ચૌધરી પો.ઇન્સ.ધોરાજી પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે.  

 

ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૯)

(૧)    ભાડલા પો.સ્ટે.,ગુ.ર.નં.૨૨/૧૬ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૫૧૧ મુજબનો ગુન્હો તા.૦૬/૧૧/૧૬ ક.૧૯/૦૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી મહેશભાઇ શીવાભાઇ વાવડીયા, રહે. કમળાપુર વાળાની કમળાપુર મુકામે મેઇન બજારમાં આવેલ દુકાન તાળા તા.૦૫-૦૬/૧૦/૧૬ ક.૨૩/૦૦ થી ૦૭/૦૦ દરમ્યાન તોડી અંદરથી રોકડ રૂ.૧૫,૦૦૦/- ની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી. રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા, જાતે-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ.૧૫ રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)    કોટડા સાંગાણી પો.સ્ટે.,ગુ.ર.નં.૪૬/૧૬ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો તા.૧૫/૧૦/૧૬ ક.૧૭/૧૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી ગોરધનભાઇ દેવરાજભાઇ સોજીત્રા, રહે. ભાડવા વાળાના મકાનની બારી તા.૧૨-૧૩/૧૦/૨૦૧૬ ના ક.૦૯/૩૦ થી ૦૬/૦૦ દરમ્યાન તોડી અંદરથી રોકડ રૂ. ૧૦,૦૦૦/- તથા બે ચાંદીના સિકકા કિ.રૂ. ૧૦૦/- મળી કુલ રૂ. ૧૦,૧૦૦/-  ની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા, જાતે-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૩)    જસદણ પો.સ્ટે.,ગુ.ર.નં. ૧૧૨/૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૫/૧૦/૧૬  ક.૧૨/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી ગૌતમભાઇ દિનેશભાઇ ટાઢાણી, રહે. પાંચવડા વાળાની આટકોટમાં આવેલ દુકાન શટર તા.૨૦-૨૧/૧૦/૨૦૧૬ ના ક. ૧૯/૪૫ થી ૦૪/૦૦ દરમ્યાન ઉંચુ કરી દુકાનમાંથી સોનાની રીંગ-૧૦ આશરે વજન ૨૭.૭૪૦ ગ્રામ કિ.રૂ. ૮૫,૩૧૩/- તથા પાનકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરેની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી તેમજ આ ગુન્હો કરવામાં આરોપી (૫) બઠી ભીખા ચારોલા, રહે. મેંદરડા, (૬) મનોજ ઉર્ફે કાળો નાગ બટુક વાઘેલા, રહે. વેરાવળ વાળાના નામો ખોલાવી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૪)    વિરપુર પો.સ્ટે.,ગુ.ર.નં. ૨૫/૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૩૦/૦૭/૨૦૧૬  ક.૧૦/૨૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી ભાવેશભાઇ હરસુખભાઇ હુદળ, રહે. પીઠડીયા વાળાની સાહેદોની દુકાન તથા દુધ સહકારી મંડળી, ડેરી ફાર્મ પીઠડીયામાં આવેલ છે. તેના તાળા તા.૩૦/૦૬/૨૦૧૬ ના ક. ૦૧/૩૦ થી ૦૫/૦૦ દરમ્યાન તોડી અંદરથી રોકડ રકમ, રાજદાણ ભુસાની ગુણ-૨, દુધનું ખાલી કેન-૧ મળી કુલ રૂ. ૨૬,૪૩૫/- ની  કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી. રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ.૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા.ગોંડલ  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા, દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

 

(૫)    સુરેન્દ્રનગર જીલ્લા ધ્રાંગધ્રા ગ્રામ્ય પો.સ્ટે.,ગુ.ર.નં.૧૨૨/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૧/૧૨/૨૦૧૬ ક.૨૧/૧૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નારસંગભાઇ બનેસંગભાઇ ડોડીયા, રહે. રતનપર વાળાની દુકાનના શટરના તાળા તા.૦૮-૦૯/૧૨/૨૦૧૬ ક. ૨૧/૦૦ થી ૦૫/૦૦ દરમ્યાન તોડી અંદરથી રોકડ રકમ રૂ. ૮,૦૦૦/- વીવો મોબાઇલ ફોન કિ.રૂ. ૧૯,૦૦૦/-, નોકીયા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૧,૦૦૦/- મળી કુલ રૂ. ૨૮,૦૦૦/- ની  કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને મુદામાલ સાથે પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૬)    બોટાદ જીલ્લા બરવાળા પો.સ્ટે.,ગુ.ર.નં.૬૯/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦, ૩૩૭, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૨/૦૯/૨૦૧૬ ક.૦૪/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી મયુરભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ રહે.બરવાળાવાળાની મોબાઇલની દુકાનના તાળા તા.૧૨/૦૯/૨૦૧૬ ક.૦૨/૩૦ થી ૦૨/૪૫ દરમ્યાન તોડી અંદરથી મોબાઇલ નંગ- ૭ કિ.રૂ. ૮,૦૦૦/- ની ચોરી કરી જતા ઇસમોને પડકારતા પથ્થરો મારતા ઇજા થયેલ હોય આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને મુદામાલ સાથે પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન તેમજ આ ગુન્હો કરવામાં આરોપી (૫) મનોજ ઉર્ફે કાળો નાગ બટુક વાઘેલા, રહે. વેરાવળ વાળાના નામો ખોલાવી આ વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૭)    જુનાગઢ જીલ્લાના મેંદરડા પો.સ્ટે.,ગુ.ર.નં.૬૭/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબનો ગુન્હો તા.૨૮/૦૯/૨૦૧૬ ક.૧૨/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી જયસુખભાઇ લાભશંકરભાઇ દવે, રહે. દાત્રાણા, તા. મેંદરડાવાળા તથા સાહેદોની દુકાનના તાળા તા.૨૭-૨૮/૦૯/૨૦૧૬ ક. ૨૧/૦૦ થી ૦૬/૦૦ દરમ્યાન તોડી અંદરથી રોકડ રકમ રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ, અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૨૩,૧૦૦/- ની  કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને મુદામાલ સાથે પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૮)    ભાવનગર જીલ્લાના સોનગઢ પો.સ્ટે.,ગુ.ર.નં. ૪૨/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ કામે  સણોસરા ગામે એકી સાથે ચાર દુકાનોના તાળા તોડી અંદરથી ચાંદીના દાગીના, જીવન જરૂરી ચીવસ્તુઓની ચોરી થયેલ જે આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી. રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક ઉ.વ.૧૮ રહે. ઢાંઢણી, તા.જી.રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને મુદામાલ સાથે પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હો કરવામાં આરોપી (૫) મનોજ ઉર્ફે કાળો નાગ બટુક વાઘેલા, રહે.વેરાવળ વાળાના નામો ખોલાવી આ વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

(૯)    ભાવનગર જીલ્લાના ઉમરાળા પો.સ્ટે.,ગુ.ર.નં. ૩૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ કામે ધોળા જંકશન ગામે એકજ રાતમાં કુલ-૧૪ દુકાનોના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, જીવન જરૂરી ચીવસ્તુઓની ચોરી થયેલ જેથી ગામમાં હાહાકાર મચી ગયેલ જે આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને મુદામાલ સાથે પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હો કરવામાં આરોપી (૫) મનોજ ઉર્ફે કાળો નાગ બટુક વાઘેલા, રહે. વેરાવળ વાળાના નામો ખોલાવી આ વણ શોધાયેલ ગુનો  શોધી કાઢેલ છે.

 

 

ચોરીના ગુના શોધી કાઢયો ઃ- (૩)  

(૧)    વિરપુર પો.સ્ટે.,ગુ.ર.નં. ૨૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૩૧/૦૭/૨૦૧૬  ક.૧૨/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી જગદીશભાઇ સવજીભાઇ ડાવરા, રહે. પીઠડીયાવાળાનું હીરો ડીલકસ મો.સા. નં. જીજે.૦૩.એચ.એમ ૬ર૪૦ કિ.રૂ. ૪૦,૦૦૦/- નું તા.૩૦-૩૧/૦૭/૨૦૧૬ ના ક. ૨૩/૦૦ થી ૦૬/૩૦ દરમ્યાન કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢવામાં આવેલ છે.

 

 

 

(૨)    જેતપુર તાલુકા પો.સ્ટે.,ગુ.ર.નં. ૫૪/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૦૬/૦૮/૧૬  ક.૧૭/૦૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી જગદીશભાઇ પ્રેમજીભાઇ કોરડીયા, રહે. થાણાગાલોલવાળાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નં. જીજે.૦૩.એચ.એમ.૪૧૮૮ કિ.રૂ. ૩૫,૦૦૦/- નું તા.૦૨/૦૮/૨૦૧૬ ના ક. ૨૧/૦૦ થી ૨૧/૩૦ દરમ્યાન કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી. રાજકોટ રૂરલે તેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, જાતે-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ. ૨૧, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૩) સંગી સન/ઓફ બટુકભાઇ દલુભાઇ જખાનીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૮, રહે. ઢાંઢણી, તા.જી. રાજકોટ. (૪) જીતુ ઉર્ફે કટી સન/ઓફ મુની રામાભાઇ વાજેલીયા-દેવીપૂજક, ઉ.વ. ૧૫, રહે. વાસાવડ, તા. ગોંડલ, ( જે જુવેનાઇલ હોય તેના વાલીને સોંપી આપેલ છે.) વાળાઓને પકડી પાડી તેમજ આ ગુન્હો કરવામાં આરોપી (૫) બઠી ભીખા ચારોલા, રહે. મેંદરડા વાળાના નામો ખોલાવી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૩)    જુનાગઢ જીલ્લાના કેશોદ પો.સ્ટે.,ગુ.ર.નં.૧૫૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૧/૧૨/૨૦૧૬ ના ક. ૧૧/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી પ્રદિપકુમાર દિનેશભાઇ પંડયા, રહે. સોંદરડા, તા. કેશોદવાળાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૩૫,૦૦૦/- નું તા.૦૭/૧૨/૨૦૧૬ ના ક. ૨૩/૦૦ વાગ્યે કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે તપાસમાં રહી તા.૨૫/૧૨/૨૦૧૬ ના રોજ આરોપીઓ (૧) રણજીત સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી-દેવીપૂજક, ઉ.વ. ૨૩, રહે. વાસાવડ, નદીના કાંઠે, તા. ગોંડલ,  (૨) વિક્રમ ઉર્ફે વિકુ સન/ઓફ ધીરૂ મચ્છુભાઇ સોલંકી, ચારોલીયા-દેવીપૂજક, ઉ.વ.૨૧, રહે. વાસાવડ નદીના કાંઠે, તા. ગોંડલવાળાઓને પકડી પાડેલ તેઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હાની કબુલાત આપતા આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-01-2017