હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- જાન્યુઆરી/૨૦૧૭

 

ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

(૧)    સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર એ.ડીવીઝન પો.સ્ટે.,ગુ.ર.નં.૮૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૨૦૧૬ ક.૧૨/૦૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી તેજશ લલીતભાઇ દોશી, રહે.સુરેન્દ્રનગર પાણીના ટાંકા પાસેવાળાની સુરેન્દ્રનગર, કહાણ જવેલર્સ નામની દુકાનના તા.૨૨-૨૩/૦૮/૨૦૧૬ ક.૨૧/૦૦ થી ૦૯/૦૦ દરમ્યાન તાળા તોડી અંદરથી કોઇ ઇસમે સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪૬,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ છે. જે ગુન્હો વણશોધાયેલ હોય આ ગુન્હાના કામે એલ.સી.બી.રાજકોટ રૂરલને મળેલ હકિકત આધારે તા.૧૧/૦૧/૨૦૧૭ ના રોજ આરોપીઓ (૧) માનસીભાઇ શીવાભાઇ વાછાણી, કોળી, ઉ.વ.રપ રહે.અમરાપુર, તા.વિછીંયા, (૨) હરજીભાઇ ઉર્ફે કાળુ જેમાભાઇ વાછાણી કોળી, ઉ.વ.ર૮, રહે. અમરાપુર, તા. વિછીંયા, (૩) માવુ ઉર્ફે માવજીભાઇ રમેશભાઇ કાંજીયા દેવીપુજક, ઉ.વ.૩૧, રહે. મુળીનુ જસાપર, તા.મુળી,  જી.સુરેન્‍દ્રનગર, મુળ ગામ- ભાણેજડા, તા.ચુડા (૪) દિપેશભાઇ ભાસ્કરભાઇ લાઠીગરા સોની, ઉ.વ. ૩૨, રહે. ગોંડલ, ભોજરાજપરા, મારવાડી મીલ પાસે, (૫) રાજેશભાઇ પુંજાભાઇ જળુ વાણંદ ઉ.વ.૩૫ રહે.ગઢાળા, તા. વિંછીયા વાળાઓને જસદણ પો.સ્ટે. વિસ્તારના ઘેલા સોમનાથ જવાના રસ્તા ઉપરથી મુદામાલનો સોદો કરતા મુદામાલ સાથે પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૨)    કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૪૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુન્હો તા.૧૫/૧૦/૧૬ ક.૧૭/૧૫ વાગ્યે વણ શોધાયેલ દાખલ થયેલ હતો આ કામે રૂ.૧૦,૧૦૦/- ના રોકડ તથા ચાંદીના સિકકાની કોઇ ઇસમે તા.૧૨/૧૦/૧૬ ક.૯/૩૦ થી તા.૧૩/૧૦/૧૬ ક.૬/૦૦ દરમ્યાન ભાડવા ગામે મકાનની બારીની ગ્રીલ તોડી ચોરી કરેલ હતી આ વણ શોધાયેલ ગુન્હાના કામે ઉંડાણપુર્વક તપાસ કરી આ કામે આરોપીઓ (૧) જીતુ ઉર્ફે કટી મુન્નાભાઇ રામાભાઇ વાજેલીયા (તા.૫/૧/૧૭ ના રોજ બાળ અદાલતમાં રજુ) (ર) રણજીત ઉર્ફે કારો ધીરુભાઇ બધુભાઇ સોલંકી (૩) વિક્રમ ઉર્ફે વીકુ ધીરૂભાઇ સોલંકી રહે. નં.૧ થી ૩ વાસાવડ તા.ગોંડલ તથા (૪) સંગી બટુકભાઇ જખાનીયા રહે.ઢાઢણી તા.રાજકોટ વાળાઓને ત.ક.અ. શ્રી જે.એમ.વાળા પો.સબ.ઇન્સ. કોટડા સાંગાણી પો.સ્ટે.નાઓએ તા.૧૨/૧/૧૭ ક.૧૮/૩૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી કિ.રૂ.૧૦,૦૫૦/- નો મુદામાલ કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

  

ચોરીના ગુના શોધી કાઢયો ઃ- (૫)  

(૧)    જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા.૦૫/૦૧/૧૭ ક.૧૧/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી પુનરવભાઇ ગોવિંદભાઇ સરધારા, રહે. જસદણ, શ્રીજી પ્રેસની બાજુમાં વાળાએ તા.૧૨/૦૬/૨૦૧૬ ક.૧૩/૦૦ થી ૧૬/૦૦ દરમ્યાન જસદણ, સ્ટેશન રોડ, જલારામ કોમ્પલેક્ષએ પોતાના હવાલા વાળુ હોન્ડા ડીલકસ મો.સા. નં. જી.જે. ૦૩.સી.બી.૫૩૩૦ કિ.રૂ. ૩૫,૦૦૦/- નું રાખેલ હતું. જે મો.સા. કોઇ ચોરી કરી લઇ જતા આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે જેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી હરેશ ભીખાભાઇ ડાંગર, રહે. દેતડીયા, તા. કોટડા સાંગાણીવાળાને તા.૦૫/૦૧/૧૭ ના રોજ મુદામાલના હોન્ડા સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

 

 

(૨)    જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. ૬૬/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૨૬/૦૬/૨૦૧૬ ના ક.૧૪/૦૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી વિનયકાંત વિઠ્ઠલભાઇ છાટબાર, રહે. જસદણ, આદમજી રોડ શેરી, વાળાએ તા.૧૬/૦૬/૧૬ ક.૧૩/૩૦ થી ૧૪/૦૦ દરમ્યાન પોતાના ઘર પાસે રાખેલ પોતાના હવાલાવાળુ હોન્ડા ડીલકસ મો.સા. નં. જી.જે. ૦૩.ડી.કે. ૮૨૩૫ કિ.રૂ. ૨૫,૦૦૦/- નું રાખેલ હતું. જે મો.સા. કોઇ ચોરી કરી લઇ જતા આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે જેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી હરેશ ભીખાભાઇ ડાંગર, રહે. દેતડીયા, તા.કોટડા સાંગાણીવાળાને તા.૦૫/૦૧/૨૦૧૭ ના રોજ મુદામાલના હોન્ડા સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.  

         

(૩)    રાજકોટ શહેર આજી ડેમ પો.સ્ટે. ગુ.ર.નં.૮૭/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા.૩/૦૯/૨૦૧૬ ક.૧૫/૪૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી મહેશભાઇ ખીમજીભાઇ ખુંટ પટેલ, રહે. સરધાર તા.જી. રાજકોટ વાળાએ તા.૧૫/૦૮/૨૦૧૬ ક.૨૧/૦૦ થી ૨૨/૩૦ દરમ્યાન પોતાના હવાલાવાળુ હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં. જી.જે.૦૩.એચ.બી. ૫૨૩૮ કિ.રૂ. ૩૫,૦૦૦/- નું લઇને પોતાના મિત્ર ઘનશ્યામભાઇના કારખાને સરધાર બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રીરામ ટાવર પાસે ગયેલ અને ત્યા પોતાનુ મો.સા. રાખેલ હતું. જે મો.સા. કોઇ ચોરી કરી લઇ જતા આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે જેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી હરેશ ભીખાભાઇ ડાંગર, રહે. દેતડીયા, તા.કોટડા સાંગાણીવાળાને તા.૦૫/૦૧/૨૦૧૭ ના રોજ મુદામાલના હોન્ડા સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૪)    ભાયાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૩૮/૧૬ ઇ.પી.કો.ક. ૪૪૭, ૩૭૯ મુજબનો ગુન્હો તા. ૨૦/૦૯/૧૬ ક.૧૪/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી દિલીપભાઇ બાબુભાઇ હીંસુ, રહે. મોટી પાનેલી, દર્શન એપાર્ટમેન્ટવાળાએ તા.૦૪-૦૫/૦૯/૨૦૧૬ ક.૧૯/૦૦ થી ૦૬/૩૦ દરમ્યાન મોટી પાનેલી, સીદસર રોડ ઉપર રાખેલ ટ્રેકટરના ખેત ઓજારો ઓરણી, દાંતી, પંચીયા, રાપ,  વિગેરે ખેત ઓજારો આશરે કિ.રૂ.૭૦,૫૦૦/- ના કોઇ ચોરી કરી લઇ ગયેલ હોય અને આ ગુન્હો વણ શોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે જેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી (૧) ભીમશી દેવાભાઇ કંડોરીયા, રહે. હાબેડી, (૨) સુમાત ઉર્ફે સામત ઉર્ફે ભીખુભાઇ કરમુર, રહે. મુલ- જામ દેવડીયા, હાલ- નિલાખા ગામની સીમ તા.ઉપલેટા વાળાના કબજામાંથી તા.૦૯/૦૧/૨૦૧૭ ના રોજ ટ્રેકટરના ખેત ઓજારો આશરે કિ.રૂ.૫૩,૦૦૦/- ના કબજે કરી આ કામે આરોપી કરશન ભીખુભાઇ કરમુર રહે.જામ દેવડીયાવાળાનું નામ ખોલાવી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૫)       જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે.,ગુ.ર.નં. ૩૯/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૩/૦૭/૨૦૧૬ ક.૧૫/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી દિનેશચંદ્ર વલ્લભભાઇ સાપરીયા રહે.જામજોધપુર, ચોરા પાસે, ખાંટ શેરીવાળાએ તા.૧૨-૧૩/૦૭/૧૬  ક.૧૯/૦૦ થી ૦૮/૦૦ દરમ્યાન જામજોધપુર, દુધવા સીમ, સિધ્ધેશ્વર મંદિર પાસે પોતાના હવાલાવાળુ ટ્રેકટર રજી. નં. જી.પી.ટી. ૯૨૩૮ અને ટ્રોલી રજી.નં.૩૪૮૬ તેમજ સાતી અને સાહેદની ઇલેકટ્રીક મોટર મળી કુલ રૂ.૧,૦૨,૫૦૦/- કોઇ ચોરી કરી લઇ ગયેલ હોય અને આ ગુન્હો વણશોધાયેલ હોય એલ.સી.બી.રાજકોટ રૂરલે જેની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી (૧) ભીમશી દેવાભાઇ કંડોરીયા રહે.હાબેડી, (૨) સુમાત ઉર્ફે સામત ઉર્ફે ભીખુભાઇ કરમુર, રહે. મુળ-જામ દેવડીયા, હાલ- નિલાખા ગામની સીમ તા.ઉપલેટાવાળાના કબજામાંથી તા.૦૯/૦૧/૧૭ ના રોજ ટ્રેકટર-ટ્રોલી કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- ના કબજે કરી આ કામે આરોપી કરશન ભીખુભાઇ કરમુર રહે. જામ દેવડીયાવાળાનું નામ ખોલાવી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 30-03-2017