હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ફેબ્રુઆરી/૨૦૧૭

 

ચોરીના ગુના શોધી કાઢયો ઃ- (૩)  

(૧)    રાજકોટ શહેર બી.ડીવીઝન પો.સ્ટે.,ગુ.ર.નં.૨૫/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો તા.૦૩/૦૨/૨૦૧૭ ક.૧૨/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી હિતેષભાઇ ભુપતભાઇ ચૌહાણ રહે.રાજકોટ, ભગવતપરા શેરી નં.૦૯ વાળાએ પોતાનું હીરો સ્પ્લેન્ડર મો.સા. તા.૦૩/૦૨/૨૦૧૭ ક.૧૯/૩૦ થી ૨૦/૦૦ વાગ્યે રાજકોટ, રણછોડ નગર શેરી નં. ૧૦ માં રાખેલ જે કોઇ ઇસમ ચોરી કરી લઇ જતા આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે આરોપી જીતુ વલ્લભભાઇ રાઠોડ રહે. રાજકોટ, કુબલીયાપરાવાળાને તા.૦૭/૦૨/૨૦૧૭ ના રોજ મુદામાલના હોન્ડા સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૨)    ઉપલેટા પો.સ્ટે.,ગુ.ર.નં.૪૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ ગુન્હો તા.૧૦/૦૯/૧૬ ના ક.૧૩/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી નટુભાઇ ટપુભાઇ માકડીયા, રહે. ઉપલેટા, વર્ધમાનનગરવાળાએ તા.૦૯-૧૦/૦૯/૨૦૧૬ ક.૨૦/૦૦ થી ૦૬/૪૫ દરમ્યાન ઉપલેટા, પોરબંદર-કોલકી બાયપાસ રોડ ઉપર પોતાનું મીની ટ્રેકટર-૧ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-, ટ્રોલી-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/-, ખેતઓજારો કિ.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદામાલ કોઇ ઇસમ ચોરી કરી લઇ જતા આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે આરોપી કરશન ઉર્ફે કચરો ભીખાભાઇ કરમુર રહે.જામદેવળીયા, હાલ-જામ ખંભાળીયા વાળો હાલ પથારીવશ હોય જેથી જામ ખંભાળીયા ખાતે પુછપરછ કરી તેણે આપેલ માહીતી મુજબ ધોરાજી-ઉપલેટા રોડ ઉપર સીમમાંથી આ ગુન્હાનો તમામ મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૩)    ઉપલેટા પો.સ્ટે.,ગુ.ર.નં.૧૫/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ ગુન્હો તા.૧૮/૦૨/૧૭ ના ક.૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી રમેશભાઇ રામભાઇ ગાગીયા રહે. ઉપલેટા, વિક્રમ ચોકવાળાએ તા.૦૮-૦૯/૧૧/૨૦૧૬ ના ક. ૨૦/૦૦ થી ૦૭/૦૦ દરમ્યાન ઉપલેટા, વિક્રમ ચોકમાં પોતાના ટ્રેકટરની ટ્રોલી-૧ કિ.રૂ.૭૫,૦૦૦/- ના મુદામાલ કોઇ ઇસમ ચોરી કરી લઇ જતા આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપી કરશન ઉર્ફે કચરો ભીખાભાઇ કરમુર રહે.જામદેવળીયા, હાલ-જામ ખંભાળીયા વાળો હાલ પથારીવશ હોય જેથી જામ ખંભાળીયા ખાતે પુછપરછ કરી તેણે આપેલ માહીતી મુજબ ધોરાજી-ઉપલેટા રોડ ઉપર સીમમાંથી આ ગુન્હાનો તમામ મુદામાલ કબજે કરી એલ.સી.બી.રાજકોટ રૂરલે આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે. 

 

 

         

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 30-03-2017