હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ઓગષ્ટ/૨૦૧૭

 

વણ શોધાયેલ લુટના ગુના શોધી કાઢયા ઃ- (૧)

(૧)    ફરીયાદી ભરતસિંહ કેશાજી રાઠોડ, રહે. મહેસાણા, જયમાડી સોસાયટી વાળાની સ્વીફટ ડીઝાઇર કાર નં.જીજે.૧૬એ.૯૦૪૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- વાળી આ કામના આરોપીઓ (૧) અમરશી મેરામણ રાઠોડ કોળી રહે.ખારોઇ, તા.ભચાઉ, (૨) હરીચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલા ઉવ.૩૧ રહે,અહેમદપુરા તા.ભચાઉ વાળાએ સોમનાથ જવાનું કહી ભાડાથી બાંધેલ હતી તે દરમ્યાન રસ્તામાં તા.૨૦/૦૮/૨૦૧૭ ના ક.૨૧/૦૦ વાગ્યે ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે પહોંચતા ફરીયાદીના ગળા ઉપર છરી રાખી ભય બતાવી સ્વીફટ કારની લુંટ કરી નાસી જતા આ અંગે ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૬/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૯૨,૧૧૪ મુજબ ગુન્હો તા.૨૧/૦૮/૨૦૧૭ ના ક. ૦૦/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં એલ.સી.બી.ટીમ નાકાબંધીમાં હતી તે દરમ્યાન મળેલ હકિકત આધારે પો.સ.ઇ.શ્રી જેતપુર તાલુકા પો.સ્ટે.નાઓએ પીછો કરતા તેઓની મદદમાં રહેલ અને તેઓએ નાના ઉંબવાળા ગામ પાસેથી આરોપી અમરશી મેરામણ રાઠોડ, રહે. ખારોઇ વાળાને પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે.હવાલે કરતા આ લુંટના ગુન્હાના  આરોપીઓને ગણતરીની કલાકોમાં જ પકડી પાડી શોધી કાઢેલ અને આ કામના ત.ક.અ.શ્રી એન.કે.ચૌધરીએ આરોપી નં.(૧) ને તા.ર૧/૮/૧૭ ક.પ-૦૦ વાગ્યે તથા આરોપી નં.(ર) ને તા.ર૭/૮/૧૭ ક.૧૪-૦૦ વાગ્યે અટક કરી લુટમાં ગયેલ મુદામાલ ની સ્વીફટ કાર કબજે કરેલ છે.

 

વણ શોધાયેલ ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

(૧)    એલ.સી.બી. રાજકોટ રૂરલે તા.૨૫/૦૮/૨૦૧૭ ના રોજ સી.આર.પી.સી.કલમ- ૪૧ (૧) ડી, ૧૦૨ મુજબના કામે અટક કરેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો બાવકીભાઇ મકવાણા, રહે. આરબ ટીંબડી વાળાની પુછપરછ દરમ્યાન કરેલ ગુન્હાની હકિકત આધારે ફરીયાદી જમનભાઇ વૃજલાલ ઢોલરીયા, રહે. આરબ ટીંબડી, તા. જેતપુર વાળાના મકાન માંથી આરોપીએ ગઇ તા.૨૦-૨૧/૦૬/૨૦૧૭ ના ક.૨૩/૦૦ થી ૦૪/૩૦ દરમ્યાન સોનાના દાગીના તથા મોબાઇલ નંગ-૨ મળી કુલ રૂ.૬,૫૦૦/- ની ચોરી કરેલ હતી આ અંગે જેતપુર તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૯/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૫/૦૮/૨૦૧૭ ના ક.૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ હતો જે ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)    શાપર-વેરાવળ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૫/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૪/૦૮/૨૦૧૭ ના ક.૨૦/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી હરજાંગભાઇ દેવરાજભાઇ નાકરાણી, રહે.શાપર-વેરાવળ, જુના પાવર હાઉસ પાસે વાળાના મકાનના આજથી એકાદ માસ પહેલા કોઇ ઇસમ તાળા તોડી સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૧૮,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે આરોપી ધર્મેશ ઉર્ફે ધમો બાવકીભાઇ મકવાણા, રહે. આરબ ટીંબડી, તા.જેતપુર વાળાને તા.૨૫/૦૮/૨૦૧૭ ના રોજ પકડી પાડી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી સહ આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો કિશોરભાઇ રાદડીયા, રહે. ગોંડલ, પંચપીરની ધાર વાળાનું નામ ખોલાવી તા.૨૭/૦૮/૧૭ ના રોજ તેને પણ પકડી પાડી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

વણ શોધાયેલ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

(૧)    પડધરી પો.સ્ટે.,ગુ.ર.ન.૪૨/૧૭ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુનો તા.૨૭/૮/૨૦૧૭ ના ક.૧૩/૦૦ થી તા.૨૦/૮/૧૭ ક.૧૨/૦૦ દરમ્યાન બાધી ગામના પાટીયા પાસે નારણકા ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બનેલ છે. આ કામે ફરીયાદી સંજયભાઇ પ્રતાપભાઇ લાખાણી લોહાણા ઉ.વ.૪૧ રહે.યાજ્ઞીક રોડ, રામકૃષ્ણ નગર રાજકોટ વાળાએ નારણકા ગામની સીમમાં આવેલ પોતાના પ્લાન્ટના બીલ્ડીંગના પાછળના ભાગે ખુલ્લામાં રાખેલ જેને ફરતે દિવાલ છે. તે કારખાનામાં ખુલ્લામાં રાખેલ (૧) એર કંમ્પ્રેસર એક ટોયો કંપનીનું ૨૦ હોર્ષ પાવરનું વજન પ૦૦ કિલો (ર) એર કંમ્પ્રેસર એક ૩૦ હોર્ષ પાવરનું વજન ૭૫૦ કિલો એમ મળી કૂલ નં.ર કિ.રૂ.૧,૨૦,૦૦૦/- નું કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ જતા ગુન્હો તા.૨૨/૮/૧૭ ક.૨૦/૩૦ વાગ્યે દાખલ થયેલ છે. આ વણ શોધાયેલ ગુનાની પડધરી પોલીસે ઉંડાણ પુર્વક તપાસ કરી તપાસ દરમ્યાન આરોપીઓના નામો ખોલાવી આ કામે આરોપી (૧) અનિરૂધ્‍ધભાઇ ભરતભાઇ કુવાડીયા આહીર ઉ.વ.૩૦ ધંધો.નોકરી રહે.ખંઢેરી તા.પડધરી વાળાને તા.૨૩/૮/૧૭ ના ક.૧૭/૩૦ વાગ્‍યે (૨) વસીમભાઇ રઝાકભાઇ દોઢીયા સુમરા ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવર રહે.ખોડીયારનગર શેરી નં.૧૭ ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપ પાછળ રાજકોટવાળાને તા.૨૩/૮/૧૭ ના ક.૨૦/૧૫ વાગ્‍યે (૩) અકબરભાઇ અબ્‍દુલભાઇ કઇકા સુમરા ઉ.વ.૩૭ ધંધો.મજુરી રહે.ખોડીયારનગર શેરી નં.૧૭, ૧૫૦ ફુટ રીંગરોડ રાજકોટ (૪) કાદરભાઇ ઇબ્રાહીમભાઇ સપ્‍પા સુમરા ઉ.વ.૩૦ રહે. ખોડીયાર નગર શેરી નં.૧૭, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ વાળાઓને તા.૨૪/૮/૧૭ ના ક.૨૨/૩૫ વાગ્‍યે આ કામના ત.ક.અ.શ્રી એસ.એમ.રાણા પો.સ.ઇ. પડધરી પો.સ્ટે.નાઓએ આરોપીઓને અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલના એર કંમ્પ્રેસર નંગ.ર કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના કબ્જે કરી આ વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.

 

(૨)    એલ.સી.બી. રાજકોટ રૂરલે તા.૨૨/૦૮/૨૦૧૭ ના રોજ સી.આર.પી.સી.કલમ- ૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે અટક કરેલ આરોપી સુરેશ ઉર્ફે લાલો દેવશીભાઇ ઝાલા, રહે. જેતપુર, જુના પાંચપીપળા રોડ, (૨) મુકેશ ઉર્ફે મુકો કાનજીભાઇ વાઘેલા, રહે. દેરડી (મોણપર), તા. જેતપુર વાળાની પુછપરછ દરમ્યાન કરેલ ગુન્હાની હકિકત આધારે ફરીયાદી ઘનશ્યામભાઇ ગોકળભાઇ સાદરીયા, રહે. મુળ-પેઢલા, તા. જેતપુર, હાલ રહે. રાજકોટ, રાણીપાર્ક વાળાના હવાલા વાળા હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી. નં.જીજે.૦૩.એ.એમ.૬૯૪૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- ની ચોરી તા.૨૪/૧૨/૨૦૧૬ ના ક.૧૦ વાગ્યે રાજકોટ, જડુસ હોટલ પાસે, શનિવારી બજારમાંથી કરેલ હોય જે આધારે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૩/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૨૦૧૭ ના ક.૧૫/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુનો શોધી કાઢેલ છે.

 

--------------------

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 14-09-2017