હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- સપ્ટેમ્બર/૨૦૧૭

 

વણ શોધાયેલ ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૪)

(૧)    તા.૦૪-૦૫/૦૯/૨૦૧૭ ના ક.૨૧/૦૦ થી ૦૮/૦૦ દરમ્યાન જેતપુર, જુનાગઢ રોડ, રેલ્વે ફાટક પાસે, શિવકૃષ્ણનગર આવેલ ફરીયાદી ચિમનભાઇ રામજીભાઇ વેકરીયા, રહે. જેતપુર, બાવાવાળાપરા શેરી નં. ૦૨ વાળાની ઓફીસ તથા સાહેદ ઘનશ્યામભાઇના શિવમ પ્રિન્ટ નામના કારખાના તાળા તોડી અંદરથી કોઇ ઇસમો ટી.વી., સેટઅપ બોક્ષ, આઇફોન, મોબાઇલ ફોન, ચશ્મા, ચાંદીના સિક્કા, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, રોકડ રકમ, સાડીના વીટા મળી કુલ રૂ.૪૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પોતાની ફરીયાદ તા.૦૫/૦૯/૧૭ ક.૧૩/૪૦ વાગ્યે જાહેર કરતા જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૫/૧૭ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો વણ શોધાયેલ ગુન્હો જાહેર થયેલ હતો. એલ.સી.બી.રાજકોટ રૂરલે આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાના વિસ્તારમાં તપાસ કરી આરોપીઓ (૧) નરૂ ઉર્ફે નરીયા સ./ઓ. બાલુભાઇ રતનસીંગ અજનાર, ભીલ આદીવાસી, ઉ.વ.૩૦, ધંધો- ખેતમજુરી રહે.મુળ-વાસ્કલીયા ફળીયું, ધુડદલીયા, થાના- ટાંડા, પંચાયત-ચામજર, તા.કુક્ષી, જી.ધાર (એમ.પી.) હાલ-જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાવાળો રોડ વલ્લભભાઇ રાદડીયાની વાડીએ (ર) કૈલાશ સ./ઓ.ભાયા સેકડીયા બામણીયા, ભીલ આદીવાસી, ઉ.વ.૧૮ ધંધો-ખેત મજુરી, રહે. મુળ- બામણીયા ફળીયું, રણજીતગઢ થાના-બોરી, તા.બોરી,જી.અલીરાજપુર (એમ.પી.) હાલ-જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાવાળો રોડ,પરસોતમભાઇ ખાચરીયા પટેલની વાડીએ, તા.જેતપુર વાળાઓને તા.૩૦/૦૯/૧૭ ના રોજ પકડી પાડી તેઓની પુછપરછ કરતા આ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ બીજા અન્ય આરોપીઓ (૧) ભાયાભાઇ શેકરીયા બામણીયા, રહે. રણજીતગઢ, તા.બોરી, જી. અલીરાજપુર, (એમ.પી.) (૨) મંગલ ઉર્ફે મદનસીંગ સ.ઓ. કેરામ અમલીયાર, રહે. (૩) પીરમસીંગ ઉર્ફે પ્યારસીંગ સ.ઓ. જાલમસીંગ અમલીયારા (૪) સોહનસીંગ ઉર્ફે વિજય સ./ઓ. દશરો ભુરીયા અમલીયારા (૫) દિનેશ (૬) રાકેશ, (૭) મહેશ રહે. બધા કાકડકુવા (કાકડવા), તા. તાંડા, જી.ધાર, (એમ.પી.) વાળાઓના નામો ખોલાવી ચોરીમાં ગયેલ અમુક મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૨)    તા.૧૧-૧૨/૦૯/૨૦૧૭ ના ક.૨૦/૩૦ થી ૦૮/૩૦ દરમ્યાન જેતપુર, અમરનગર રોડ, ગ્રીનપાર્કની બાજુમાં આવેલ ફરીયાદી અરવિંદભાઇ છગનભાઇ કુંભાણી, રહે.જેતપુર, બાપુની વાડીવાળાની લક્ષ્મીકૃપા નામની દુકાનના સાઇડના શટ્ટરને તોડી અંદરથી કોઇ ઇસમો રોકડ રકમ, લેપટોપ, એલ.ઇ.ડી.ટી.વી., ડી.વી.આર. મળી કુલ રૂ. ૪૧,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પોતાની ફરીયાદ તા.૧૩/૦૯/૧૭ ક.૧૯/૩૦ વાગ્યે જાહેર કરતા જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૭ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો વણ શોધાયેલ ગુન્હો જાહેર થયેલ હતો. એલ.સી.બી.રાજકોટ રૂરલે આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાના વિસ્તારમાં તપાસ કરી આરોપીઓ (૧) નરૂ ઉર્ફે નરીયા સ.ઓ. બાલુભાઇ રતનસીંગ અજનાર, ભીલ આદીવાસી, ઉ.વ.૩૦, ધંધો-ખેત મજુરી, રહે.મુળ-વાસ્કલીયા ફળીયું, ધુડદલીયા, થાના- ટાંડા, પંચાયત-ચામજર તા.કુક્ષી, જી.ધાર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજીની જગ્યાવાળો રોડ, વલ્લભભાઇ રાદડીયાની વાડીએ (ર) કૈલાશ સ./ઓ. ભાયા સેકડીયા બામણીયા, ભીલ આદીવાસી, ઉ.વ.૧૮ ધંધો- ખેત મજુરી, રહે. મુળ- બામણીયા ફળીયું, રણજીતગઢ થાના- બોરી, તા. બોરી, જી. અલીરાજપુર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજીની જગ્યાવાળો રોડ,પરસોતમભાઇ ખાચરીયા પટેલની વાડીએ, તા.જેતપુર વાળાઓને તા.૩૦/૦૯/૧૭ ના રોજ પકડી પાડી તેઓની પુછપરછ કરતા આ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ બીજા અન્ય આરોપીઓ (૧) ભાયાભાઇ શેકરીયા બામણીયા, રહે. રણજીતગઢ, તા. બોરી, જી. અલીરાજપુર (એમ.પી.) (૨) મંગલ ઉર્ફે મદનસીંગ સ.ઓ. કેરામ અમલીયાર (૩) પીરમસીંગ ઉર્ફે પ્યારસીંગ સ.ઓ. જાલમસીંગ અમલીયારા (૪) સોહનસીંગ ઉર્ફે વિજય સ.ઓ. દશરો ભુરીયા, અમલીયારા (૫) દિનેશ (૬) રાકેશ (૭) મહેશ રહે. બધા કાકડકુવા (કાકડવા) તા.તાંડા, જી.ધાર, (એમ.પી.), વાળાઓના નામો ખોલાવી ચોરીમાં ગયેલ અમુક મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

 

(૩)    તા.૨૪-૨૫/૦૮/૨૦૧૭ ના ક.૧૯/૩૦ થી ૦૭/૦૦ દરમ્યાન જેતપુર, ધોરાજી રોડ, તત્કાલ હનુમાન ચોકડી પાસે, બંસરી હોટેલની બાજુમાં, ગ્રીનસીટી એપાર્ટમેન્ટ કન્સ્ટ્રકશનની ફરીયાદી હિતેષભાઇ વલ્લભભાઇ મોવલીયા, રહે. આરબ ટીંબડી, તા. જેતપુરવાળાની ઓફીસના તાળા તોડી અંદરથી કોઇ ઇસમો મોબાઇલ, રોકડ રકમ, કાળા કલરનો થેલો, પાવર બેન્ક મળી કુલ રૂ. ૪,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પોતાની ફરીયાદ તા.૨૮/૦૯/૧૭ ક.૧૮/૪૦ વાગ્યે જાહેર કરતા જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૮/૧૭ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો વણ શોધાયેલ ગુન્હો જાહેર થયેલ હતો. એલ.સી.બી.રાજકોટ રૂરલે આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાના વિસ્તારમાં તપાસ કરી આરોપીઓ (૧) નરૂ ઉર્ફે નરીયા સ.ઓ. બાલુભાઇ રતનસીંગ અજનાર ભીલ આદીવાસી, ઉ.વ.૩૦ ધંધો-ખેત મજુરી, રહે.મુળ- વાસ્કલીયા ફળીયું, ધુડદલીયા, થાના- ટાંડા, પંચાયત- ચામજર, તા. કુક્ષી, જી. ધાર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજીની જગ્યાવાળો રોડ, વલ્લભભાઇ રાદડીયાની વાડીએ (ર) કૈલાશ સ./ઓ. ભાયા સેકડીયા બામણીયા ભીલ આદીવાસી, ઉ.વ.૧૮ ધંધો- ખેતમજુરી, રહે. મુળ- બામણીયા ફળીયું, રણજીતગઢ થાના- બોરી, તા.બોરી,જી.અલીરાજપુર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજી ની જગ્યાવાળો રોડ, પરસોતમભાઇ ખાચરીયા પટેલની વાડીએ, તા.જેતપુર વાળા ઓને તા.૩૦/૦૯/૧૭ ના રોજ પકડી પાડી તેઓની પુછપરછ કરતા આ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ બીજા અન્ય આરોપીઓ (૧) ભાયાભાઇ શેકરીયા બામણીયા રહે. રણજીતગઢ, તા. બોરી, જી. અલીરાજપુર, (એમ.પી.) (૨) મંગલ ઉર્ફે મદનસીંગ સ.ઓ. કેરામ અમલીયાર (૩) પીરમસીંગ ઉર્ફે પ્યારસીંગ સ.ઓ. જાલમસીંગ અમલીયારા (૪) સોહનસીંગ ઉર્ફે વિજય સ.ઓ. દશરો ભુરીયા, અમલીયારા (૫) દિનેશ (૬) રાકેશ (૭) મહેશ રહે. બધા કાકડકુવા (કાકડવા), તા. તાંડા, જી.ધાર, (એમ.પી.), વાળાઓના નામો ખોલાવી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૪)    તા.૨૫/૦૯/૧૭ ના રાત્રીના ત્રણેક વાગ્યે જેતપુર, રબારીકા રોડ, ભાગ્યોદય ઉદ્યોગનગરમાં લક્ષીતા ડ્રેસીસ માંથી અજાણ્યા સાત માણસોએ મોબાઇલ ફોન- ૨, કિ.રૂ. ૬,૦૦૦/-, રોકડ રૂ. ૪,૦૦૦/-, સ્વીફટ કાર રજી.નં. જીજે.૦૩. એચ.કે.૧૭૨૬ કિ.રૂ. ૪,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૨૧,૫૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ જતા જે અંગે ફરીયાદી શ્રી રમેશભાઇ રાઘવભાઇ તારપરા, રહે. પીઠડીયા વાળાએ જાહેર કરતા તા.૨૫/૦૯/૧૭ ક.૦૮/૧૫ વાગ્યે જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૫/૧૭ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૩૭૯,૧૧૪ મુજબનો વણ શોધાયેલ ગુન્હો જાહેર થયેલ હતો. એલ.સી.બી.રાજકોટ રૂરલે આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે જેતપુર જીથુડી હનુમાનજીની જગ્યાના વિસ્તારમાં તપાસ કરી આરોપીઓ (૧) નરૂ ઉર્ફે નરીયા સ.ઓ.બાલુભાઇ રતનસીંગ અજનાર ભીલ આદીવાસી, ઉ.વ.૩૦ ધંધો-ખેત મજુરી, રહે. મુળ-વાસ્કલીયા ફળીયું, ધુડદલીયા, થાના- ટાંડા, પંચાયત- ચામજર તા.કુક્ષી, જી.ધાર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજીની જગ્યા વાળો રોડ, વલ્લભભાઇ રાદડીયાની વાડીએ (ર) કૈલાશ સ./ઓ. ભાયા સેકડીયા બામણીયા ભીલ આદીવાસી, ઉ.વ.૧૮ ધંધો-ખેત મજુરી, રહે.મુળ-બામણીયા ફળીયું, રણજીતગઢ થાના-બોરી, તા.બોરી,જી.અલીરાજપુર (એમ.પી.) હાલ-જેતપુર, જીથુડી હનુમાનજીની જગ્યા વાળો રોડ, પરસોતમભાઇ ખાચરીયા પટેલની વાડીએ, તા. જેતપુર વાળાઓને તા.૩૦/૦૯/૧૭ ના રોજ પકડી પાડી તેઓની પુછપરછ કરતા આ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ બીજા અન્ય આરોપીઓ (૧) ભાયાભાઇ શેકરીયા બામણીયા રહે.રણજીતગઢ તા.બોરી,જી.અલીરાજપુર (એમ.પી.) (૨) મંગલ ઉર્ફે મદનસીંગ સ.ઓ. કેરામ અમલીયાર (૩) પીરમસીંગ ઉર્ફે પ્યારસીંગ સ.ઓ.જાલમસીંગ અમલીયારા (૪) સોહનસીંગ ઉર્ફે વિજય સ.ઓ. દશરો ભુરીયા, અમલીયારા (૫) દિનેશ (૬) રાકેશ (૭) મહેશ રહે. બધા કાકડકુવા (કાકડવા) તા. તાંડા, જી.ધાર, (એમ.પી.) વાળાઓના નામો ખોલાવી ચોરીમાં ગયેલ અમુક મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

  

 

વણ શોધાયેલ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

(૧)    તા.૦૯/૦૯/૧૭ ના રોજ એલ.સી.બી.રાજકોટ રૂરલને મળેલ હકિકત આધારે ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના નવા માર્કેટીંગ યાર્ડ પાસે માલધારી હોટલ સામેથી આરોપી ઘંટીસીંગ ઉર્ફે બંટી નારસીંગ લોહાર શીખ રહે.હાલ-ધોરાજી, ફરેણી રોડ, મુળ- મહેસાણા, રાજુ બ્રિગેડનગર વાળાને મો.સા.-૦૨, સોનાનો ચેઇન-૧, સોનાનો ઢાળીયો-૦૧, મોબાઇલ-૦૧ મળી કુલ રૂ.૬૫,૦૦૦/- નો શક પડતો મુદામાલ કબજે કરી ગોંડલ સીટી પો.સ્ટે. એ.નં. ૦૨/૧૭ તા.૧૦/૦૯/૧૭ ના રોજ નોંધ કરાવવામાં આવેલ છે. તેની પુછપરછ દરમ્યાન પોતે તથા તેનો ભાઇ રાજાસીંગ નારસીંગ લોહાર શીખ રહે.હાલ-ધોરાજી ફરેણી રોડ, મુળ- મહેસાણા, રાજુ બ્રિગેડનગર વાળાએ કરેલ ચીલઝડપ અંગે ગઇ તા.૦૫/૦૯/૧૭ ના રોજ ક.૧૦/૩૦ વાગ્યે જામનગર, કૃષ્ણનગર માંથી ફરીયાદી રાધાબેન વા./ઓ. ભાણજીભાઇ મનજીભાઇ સંચાણીયા, રહે. જામનગર, કૃષ્ણનગર વાળાના સોનાના ચેઇન વજન આશરે ૨૫ ગ્રામ કિ.રૂ. ૫૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા બે ઇસમોએ ચીલઝડપ કરેલ હોય અને આ ગુન્હો વણ શોધાયેલ હોય જે આધારે ખરાઇ કરતા જામનગર સીટી સી.ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૩/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯,૩૫૬,૧૧૪ મુજબનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.  

 

(૨)    તા.૦૯/૦૯/૨૦૧૭ ના રોજ એલ.સી.બી.રાજકોટ રૂરલને મળેલ હકિકત આધારે ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના નવા માર્કેટીંગ યાર્ડ પાસે માલધારી હોટલ સામેથી આરોપી ઘંટીસીંગ ઉર્ફે બંટી નારસીંગ લોહાર શીખ રહે. હાલ- ધોરાજી, ફરેણી રોડ, મુળ- મહેસાણા, રાજુ બ્રિગેડનગરવાળાને મો.સા.-૦૨, સોનાનો ચેઇન-૧, સોનાનો ઢાળીયો-૦૧, મોબાઇલ-૦૧ મળી કુલ રૂ. ૬૫,૦૦૦/- નો શક પડતો મુદામાલ કબજે કરી ગોંડલ સીટી પો.સ્ટે. એ.નં. ૦૨/૨૦૧૭ તા.૧૦/૦૯/૧૭ ના રોજ નોંધ કરાવવામાં આવેલ છે. તેની પુછપરછ દરમ્યાન પોતે તથા તેનો ભાઇ રાજાસીંગ નારસીંગ લોહાર શીખ રહે.હાલ-ધોરાજી ફરેણી રોડ,મુળ- મહેસાણા, રાજુ બ્રિગેડનગર વાળાએ કરેલ ચીલઝડપ અંગે ગઇ તા.૨૮/૦૮/૧૭ ના રોજ ક.૦૯/૪૫ વાગ્યે ગોંડલ, ગુંદાળા રોડ, પટેલ કોલોની, શેરી નં.૧ માં રહેતા સવિતાબેન વા.ઓ. વલ્લભભાઇ છગનભાઇ ઠુંમર, ઉ.વ.૬૦ વાળા સોનાના તુલસી માળા વજન ૧૦ ગ્રામ કિ.રૂ.૨૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા બે ઇસમોએ પલ્સર મો.સા.થી ચીલઝડપ કરેલ હોય અને આ ગુન્હો વણ શોધાયેલ હોય જે આધારે ખરાઇ કરતા ફરીયાદીએ ગોંડલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૮/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરાવતા આ ગુન્હો શોધી કાઢેલ છે.  

 

--------------------

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 30-10-2017