હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ડીસેમ્બર/૨૦૧૭

 

વણ શોધાયેલ ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૧)

(૧)      ફરીયાદી નરેશભાઇ ભાણજીભાઇ સોનછતલા લુવાણા ઉ.વ.૬૯ રહે.હાલ ૬૪ ફોરેસ્ટ હોલ, ડ્રાઇવ ટાઉન હોલ પાર્ક, સાઉથ હ.મટન હેમસાયર યુ.કે.એસ.ઓ.૧૮૨ એફ. ડબલ્યુ મુળ રહે.ધ્રાફા તા.જામજોધપુર જી.જામનગર વાળા તથા સાહેદના લોધીકા તાબેના હરીપર પાળ ગામની સીમમાં આવેલ એન.આઇ.આર. પાર્કમાં આવેલ બંગલાના પાછળની બારીની ગ્રીલો તથા દરવાજાના તાળા કોઇ અજાણ્યા ઇસમોએ તોડી પ્રવેશી બંગલામાંથી સોના ચાંદીના ધરેણા તથા અન્ય કિમતી ચીજવસ્તુઓ મળી કૂલ રૂ.૬૩,૫૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ જતા બનાવ તા.૦૩/૦૮/૨૦૧૬ પહેલા કોઇપણ સમયે બનેલ છે. અને લોધીકા પો.સ્ટે.,ગુ.ર.ન.૬૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ તા.૨૪/૧૨/૧૬ ક.૧૮/૩૦ વાગ્યે વણ શોધાયેલ જાહેર થયેલ હતો. આ વણ શોધાયેલ ગુનાની સ્થાનિક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી તપાસ દરમ્યાન આરોપી (૧) દિવ્યેશ ઉર્ફે દિવલો ઉર્ફે ભુરો પ્રવિણભાઇ વાધેલા રહે.ધંટેશ્વર રાજકોટ (ર) દિપક ઉર્ફે દિપકો હમીરભાઇ ચેતાણીયા ઉવ.ર૯ રહે,ધંટેશ્વર એસ.આર.પી.કેમ્પ બ્લોક નં.૪૮ રાજકોટ મુળ રહે,વાંકાનેર વાળાના નામો ખોલાવી ત.ક.અ.શ્રી જી.સી.જાડેજા એ.એસ.આઇ લોધીકા પો.સ્ટે.નાઓએ આરોપી નં.(૧) ને તા.૨૩/૧૨/૧૭ ક.૧૯/૩૦ વાગ્યે તથા આરોપી નં.(ર) ને તા.ર૫/૧૨/ર૦૧૭ ક.૧૬/૦૦ વાગ્યે ગુનાના કામે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

 

અપહરણ/બળાત્કારના ગુનાના આરોપી પકડી પાડયા.ઃ- (૨)

(૧)    તા.૧૫/૧ર/૨૦૧૭ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી.ને મળેલ હકીકત આધારે મોરબી રફાળેશ્વર GIDC વિસ્‍તારમા નાસતા ફરતા આરોપીની તપાસમા હતા દરમ્‍યાન જગદિશ ઉર્ફે જગો પાલજીભાઇ રાઠોડ,અનુ.જાતી ઉ.વ.ર૫ રહે.હાલ મોરબી, રફાળીયા GIDC મુળ રહે.શાપર, શીતળા માતાજી ના મંદીર પાછળ, મારૂતિનગર તથા ભોગ બનનાર સપનાબેન ડો/ઓ મેરામભાઇ બેચરભાઇ ખુમાણ ઉ.વ.૧૭ રહે. શાપર,સર્વોદય સામે અંધારીયા વાળાઓ મળી આવતા તેઓને શાપર-વેરાવળ પો.સ્ટે. લાવી રેકર્ડથી ખાત્રી મજકુર આરોપી શાપર-વેરાવળ પો.સ્ટે. ગુ.ર.નં.૭૮/૧૭ આઈ.પી.સી.ક.૩૬૩,૩૬૬ ના કામે નાસતો ફરતો હોય મજકુરને તા.૧પ/૧ર/૧૭ ના ક.૧૧/૩૦ વાગ્યે સી.આર.પી.સી.ક.૪૧(૧)આઇ મુજબ અટક કરવામા આવેલ.

                 

(૨)    તા.૧૩/૧ર/ર૦૧૭ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી. ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૪/૧૬ આઈ.પી.સી. ક.૩૬૩,૩૬૬, ૩૭૬ (એમ,એમ) તથા પોકસો એકટ ક.૪,૬ મુજબના ગુન્હાના છેલ્લા એકાદ વર્ષથી પકડવાના બાકી આરોપી તથા ભોગ બનનારની મળેલ હકીકત આધારે આરોપી પરેશભાઇ ઉર્ફે સુનીલ સ/ઓ મનસુખભાઇ ગોકળભાઇ વેકરીયા પટેલ ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે. હાલ બાવળા વૈભવ રાઇસ મીલની ઓરડીમા જી.અમદાવાદ રહે. મુળ અમરનગર વેકરીયા શેરી તા. જેતપુર તથા ભોગ બનનાર ગવરીબેન ડો/ઓ મનસુખભાઇ સવજીભાઇ સોલંકી તળપદા કોળી ઉ.વ.૧૮ રહે-ગોંડલ ભગવતપરા ઘોઘાવદર રોડ મંગળેશ્વર મંદિરની બાજુમાં જી.રાજકોટ હાલ રહે. હાલ બાવળા વૈભવ રાઇસ મીલની ઓરડીમા જી.અમદાવાદ વાળાઓને હસ્તગત કરી આરોપીને તા.૧૩/૧ર/૧૭ ના ક.૧૧/૩૦ વાગ્યે અટક કરેલ.

--------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 14-02-2018