હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ફેબ્રુઆરી/૨૦૧૮

 

ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૪)

(૧)     ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૬૭/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૨૩/૦૬/૧૭ ના  ક.૧૩/૩૦ વાગ્યે જાહેર થયેલ હતો આ ગુન્હામાં રૂ.૩૫,૦૦૦/- નું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી થયેલ આ વણ શોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી ખાનગીરાહે હકિકત મેળવી તપાસ કરી ગુન્હો શોધી કાઢી આ કામે આરોપી દિલીપસિંહ બટુકસિંહ વાળા દરબાર ઉ.વ.૪૦ રહે.વાવડી (સાતોદડ) તા.જામકંડોરણા વાળાને આ કામના ત.ક.અ.શ્રી વી.બી.વસાવા પો.સબ.ઇન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ તા.૨૦/૦૨/૧૮ ના ક.૨૦/૩૦ વાગ્યે અટક કરી ગુન્હામાં ગયેલ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રૂ.૩૫,૦૦૦/- નું કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

   

 

(૨)     ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૯/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૨૩/૦૯/૧૭ ના  ક.૧૭/૦૦ વાગ્યે જાહેર થયેલ હતો આ ગુન્હામાં રૂ.૩૦,૦૦૦/- નું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી થયેલ આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી ખાનગીરાહે હકિકત મેળવી તપાસ કરી ગુન્હો શોધી કાઢી આ કામે આરોપી (૧) દિલીપસિંહ બટુકસિંહ વાળા દરબાર ઉ.વ.૪૦ રહે.વાવડી (સાતોદડ) તા.જામકંડોરણા (ર) જંગલભાઇ નાથાભાઇ ભારાઇ રબારી ઉ.વ.૨૨ રહે.વાવડી (સાતોદડ) તા.જામકંડોરણા (૩) ભરતભાઇ જેતાભાઇ ભારાઇ રબારી ઉ.વ.૩૬ રહે.વાવડી (સાતોદડ) તા.જામંડોરણા વાળાઓને આ કામના ત.ક.અ.શ્રી વી.બી.વસાવા પો.સબ.ઇન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ આરોપી નં. (૧) તા.૨૦/૦૨/૧૮ ના ક.૨૦/૩૦ તથા આરોપી નં.(ર) ને તા.૨૨/૨/૧૮ ક.૧૮/૩૦ તેમજ આરોપી નં.(૩) તા.૨૨/૨/૧૮ ક.૧૮/૩૦ વાગ્યે અટક કરી ગુન્હામાં ગયેલ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રૂ.૩૦,૦૦૦/- નું કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૩)     ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૬/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૩/૧૨/૧૭ ના  ક.૧૩/૩૦ વાગ્યે જાહેર થયેલ હતો આ ગુન્હામાં રૂ.૧૫,૦૦૦/- નું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી થયેલ આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી ખાનગીરાહે હકિકત મેળવી તપાસ કરી ગુન્હો શોધી કાઢી આ કામે આરોપી દિલીપસિંહ બટુકસિંહ વાળા દરબાર ઉ.વ.૪૦ રહે.વાવડી (સાતોદડ) તા.જામકંડોરણા વાળાને આ કામના ત.ક.અ.શ્રી વી.બી.વસાવા પો.સબ.ઇન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ તા.૨૦/૦૨/૧૮ ના ક.૨૦/૩૦ વાગ્યે અટક કરી ગુન્હામાં ગયેલ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રૂ.૧૫,૦૦૦/- નું કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૪)     ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૩/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૧/૧૦/૧૭ ના  ક.૧૨/૨૦ વાગ્યે જાહેર થયેલ હતો આ ગુન્હામાં રૂ.૧૫,૦૦૦/- નું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી થયેલ આ વણશોધાયેલ ગુન્હાના કામે સ્થાનીક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી ખાનગીરાહે હકિકત મેળવી તપાસ કરી ગુન્હો શોધી કાઢી આ કામે આરોપી નં.(૧) કિશનભાઇ અશોકભાઇ ગુજરાતી કોળી ઉ.વ.૨૩ રહે.સ્વામીનારાયણ મંદિર પાસે, ઉપલેટા (ર) યુનુશભાઇ સુલેમાનભાઇ જુણેજા સંધિ રહે.વડાળી તા.ઉપલેટા વાળાઓને આ કામના ત.ક.અ.શ્રી એચ.બી.ગરેજા પો.હેઙકોન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ તા.૨૬/૦૨/૧૮ ના ક.૧૭/૦૦ વાગ્યે અટક કરી ગુન્હામાં ગયેલ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રૂ.૧૫,૦૦૦/- નું કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

--------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-03-2018