હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- માર્ચ/૨૦૧૮

 

રાયોટીંગનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢયો ઃ- (૧)

 

(૧)    ધોરાજી મુકામે શાક માર્કેટ ચોકમાં તા.૧૮/૨/૧૮ ના રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યાના  અરસામાં શાક માર્કેટ પાસે કુતરાઓ ભસતા હોય જેથી મુસ્લીમના છોકરાઓએ કુતરાઓને પથ્થર મારતા હિન્દુના છોકરાઓએ કુતરાઓને કેમ પથ્થર મારો છો  તેમ કહેતા બોલાચાલી થતા ૧૨ થી ૧૫ જેટલા હિન્દુ માણસોનુ ટોળુ તથા બીજી બાજુ આશરે ૧૦ થી ૧૫ જેટલા મુસ્લીમ માણસોના ટોળાએ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી દેકારા પડકારા કરી એકબીજાઓની શારીરીક સલામતી જોખમાય તે રીતે સામ સામે બેફામ પથ્થર મારો કરી જાહેર શાંતિનો ભંગ કરી નાશી થઇ ગુન્હો કરતા બનાવ બનેલ છે. અને આ આરોપીઓના હિન્દુ/મુસ્લીમ ટોળા વિરૂધ્ધ શ્રી સરકાર તરફે શ્રી કે.આર.રાવત પો.ઇન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ ફરીયાદી બની તા.૧૯/૦૨/૨૦૧૮ ક.૨/૦૦ વાગ્યે ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૭/૧૮ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૬૦, ૩૩૬ મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો અને આ ગુન્હો વણ શોધાયેલ હતો. આ ગુન્હાના કામે સ્થાનિક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હો શોધી કાઢી આરોપીઓ અંગે હકિકત મેળવી આરોપીઓના નામ ખોલાવી આરોપીઓને અટક કરવા પુરતા પુરાવાઓ મેળવી આ કામના ત.ક.અ.શ્રી એમ.વી.ઝાલા પો.ઇન્સ. ધોરાજી પો.સ્ટે.નાઓએ તપાસ દરમ્યાન આરોપીઓ (૧) સંજયભાઇ  ઉર્ફે ચીકુ કાનજી ઉર્ફે કાંતિગર મેઘનાથી બાવાજી ઉ.વ.૩૭ રહે.ધોરાજી મેળાના મેદાનમા સામીવાડી (ર) વીશાલભાઇ  રમેશભાઇ બારૈયા રાવળદેવ ઉ.વ.૨૩ રહે.ધોરાજી, લાલશાબાપુની દરગ્રાહ પાછળ, મેળાના મેદાનમા સામીવાડી. (૩) અજયભાઇ રમેશભાઈ બારૈયા રાવળદેવ ઉ.વ.૨૦ રહે.ધોરાજી, લાલશાબાપુની દરગાહ પાછળ, મેળાના મેદાનમા સામીવાડી. (૪) રવિભાઇ હાદુરભાઇ ચારોલીયા દેવીપુજક ઉ.વ.૧૯ રહે.ધોરાજી, લાલશાબાપુની દરગાહ પાછળ, શાક માર્કેટ સામે. (૫) અસીમભાઇ હમીદભાઇ મકવાણા ધાંચી ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.ધોરાજી કુભારવાડા પાસે બાદલાશા કોલોની કવાટૅસ નંબર ૧૩ (૬) શાહીલભાઇ હુસેનભાઇ કુરેશી સિપાઇ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.ધોરાજી લાલશાબાપુની દરગાહની પાસે (૭) રીઝવાન ઉફૅ રીજુડો રફીકભાઇ રાજવાણી મેમણ ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.ધોરાજી બજારચોક પીરખાના કુવાની પાસે (૮) જાફરભાઇ ગફારભાઇ કુરેશી સિપાઇ ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે.ધોરાજી ચોકી ફળીયા ચાવડીકુઇ પાસે વાળાઓ પૈકી આરોપી નં.(૧) થી (૪) તા.૧૨/૦૩/૨૦૧૮ ક.૧૧/૦૦ વાગ્યે અટક તથા આરોપી નં.(પ) થી (૮) ને તા.૧૨/૦૩/૨૦૧૮ ક.૧૨/૩૦ વાગ્યે અટક કરેલ છે. અને આરોપીઓ વિરૂધ્ધ તપાસના અંતે ચાર્જશીટ નંબર ૧૩/૧૮ તા.૨૨/૩/૧૮ થી કેસ કોર્ટમાં કમીટ કરતા કેસ હાલે કોર્ટમાં પેન્ડીંગ છે.    

 

--------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-04-2018