હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ,જીલ્‍લા પોલીસે કરેલ કામગીરી વિગત

 તા.૨/૧૨/૧૩  થી તા.૮/૧૨/૧૩

 

 


     તા.૬/૧૨/૧ તથા તા.૭/૧૨/૧૩નાં રોજ નાલંદા વિધાલય વિરપર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મોરબીસીટી પોલીસ દ્રારા સ્‍કુલ રમોત્‍સવ-૨૦૧૩ નું આયોજન કરવામાં આવેલ.આ રમોત્‍સવમાં નાલંદા વિધાલયનાં ધોરણ ૧ થી ૧૦ સુધીમાં અભ્‍યાસ કરતાં કુલ-૪૨ રમતોનું આયોજન કરેલ જેમાં આશરે ૫૦૦ જેટલા વિધાર્થી/વિધાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધેલ હતો. અને વિજેતા    વિધાર્થીઓનો ઉત્‍સાહ વધારવા માટે પોલીસ અધિકારીઓ રૂબરૂ વિવિધ ટ્રોફી અર્પણ કરવામાં આવેલ.

            આ રમોત્‍સવ પ્રસંગે પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્રારા વિધાર્થીઓને ટ્રાફીક અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલ. આ પ્રસંગે શ્રી બી.એ.ગામી મેનેજીંગ ટ્રસ્‍ટી નાલંદા વિધાલય શ્રી.સી.બી.દલસાણીયા પ્રિન્‍સીપાલ નાલંદા વિધાલય તથા સ્‍કુલનાં અન્‍ય શિક્ષકો હાજર રહેલ હતા આ પ્રસંગે લેવાયેલ ફોટોગ્રાફસ નીચે મુજબ છે.

 
 
 
 
 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-12-2013