હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૨૩/૧૨/૨૦૧૩ થી તા.૨૯/૧૨/૨૦૧૩  

 

પ્રોહીબીશનનો ગણનાપાત્ર શોધી કાઢેલ કેસ ઃ-

                તા.૨૯/૧૨/૨૦૧૩ ના રોજ પો.સ.ઇ.શ્રી ગોંડલતાલુકા પો.સ્‍ટે. નાઓએ ચોરડી ગામ પાસે ને.હા.રોડ ઉપર ટાટા આઇસર નં.જીજે-૦૭.વાય.વાય-૦૧૯૨ નો રોકી તેમાંથી જુદી જુદી બ્રાન્‍ડની પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૭૦ જેમાં બોટલો નંગ-ર૦૪૦ કિ.રૂ.૬,૧ર,૦૦૦/- તથા ટાટા આઇસર ગાડી કિ.રૂ.પ,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૧ર,૦૦૦/- નો મુદામાલ હેરાફેરી કરતા પકડી પાડી આ ટાટા આઇસરના ચાલક વિરૂધ્‍ધ ગોંડલતાલુકા પો.સ્‍ટે.,ગુ.ર.ન. પ૩૪૪/૧૩ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પ.એઇ,૧૧૬-બી,૮૧,૯૮ મુજબ ગુનો તા. ર૯/૧ર/૧૩ ક.ર૧-૩પ વાગ્‍યે દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

જુગારનો ગણનાપાત્ર શોધી કાઢેલ કેસ ઃ-

                તા.ર૮/૧ર/૧૩ ના રોજ પો.સ.ઇ.શ્રી ભાયાવદર પો.સ્‍ટે.નાઓએ ભાયાવદર ગામની સીમમાં પડવલા જવાના કાચા રસ્‍તા પાસે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) રસીકભાઇ ડાયાભાઇ માણાવદરીયા પટેલ ઉવ.પ૪ રહે,ભોજાણી શેરી,ભાયાવદર (ર) ઇસ્‍માઇલ ઇબ્રાહીમભાઇ શેખ સંધી ઉવ.૬૩ રહે,હોળીધાર સરસ્‍વતી સોસાયટી,ભાયાવદર (૩) ભીમાભાઇ હાજાભાઇ કલોતરા રબારી ઉવ.પ૩ રહે,મ્‍યુની.હાઇસ્‍કુલ પાસે,ભાયાવદર (૪) વીનુભાઇ રણછોડભાઇ ભાલોડીયા પટેલ ઉવ.૬ર રહે,મયુરનગર બસસ્‍ટેન્‍ડ પાસે,ભાયાવદર (પ) બચુભાઇ ગોદડભાઇ રબારી ઉવ.૩પ રહે,મતવાશેરી,ભાયાવદર વાળાઓને ગે.કા.રીતે જાહેરમાં તીનપત્‍તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ.૧ર,૭૭૦/- તથા જુગારના સાહિત્‍ય,સાધનો રૂ.રર,પ૦૦/- એમ મળી કુલ રૂ.૩પ,ર૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ભાયાવદર પો.સ્‍ટે.,ગુ.ર.ન.૩૦૮૯/૧૩ જુ.ધા કલમ-૧ર મુજબનો ગુનો તા. ૨૮/૧૨/૨૦૧૩ કલાક ર-પ૦ વાગ્‍યે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે..  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 31-12-2013