હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૩૦/૧૨/૨૦૧૩ થી તા.૫/૧/૨૦૧૪  

 

પ્રોહીબીશનઃ-

                તા.૩/૧/૨૦૧૪ નાં રોજ પો.સ.ઇ.શ્રી કોટડાસાંગાણીનાઓએ રાજગઢ રોડ રાધાકૃષ્‍ણ સોસાયટી કોટડાસાંગાણી મુકામે  પ્રોહીબિશન અંગે પ્રોહીબીશનની રેઇડ કરી આ કામના આરોપી સુરેન્‍દ્રસિંહ જનકસિંહ જાડેજા તથા મનદિપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા રહે.કોટડાસાંગાણીવાળાનાં મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાનાં કબ્‍જાનાં પરપ્રાંતીય ઇગ્‍લીંશદારૂની બોટલ નંગ-૩૦૦ કિ.રૂ.૧,૨૮,૪૦૦/- તથા બીયરનાં ટીન-૭૨ કિ.રૂ.૭૨૦૦/- મળી કુલ રૂ.૧,૩૫,૬૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ કોટડાસાંગાણી પો.સ્‍ટે.ગુ.ર.નં.૫૦૦૨/૧૪ પ્રોહી કલમ-૬૬-૧-બી,૬૫એઇ,૧૧૬-બી,૮૧  મુજબનો ગુનો તા.૪/૧/૧૪નાં રોજ દાખલ કરાવેલ છે.

 

 

જુગારધારાઃ-

                તા.૫/૧/૧૪ નાં રોજ પો.સ.ઇ.શ્રી વિછીંયા પો.સ્‍ટે.નાઓએ સનાળી ગામથી આસલપુર જવાનાં રસ્‍તે જુગાર અંગે રેઇડ કરી આરોપી(૧) રમેશભાઇ મનજીભાઇ ફતેપરા પટેલ(ર) ભરતભાઇ શીવાભાઇ તલસાણીયા કોળી(૩) અમૃતભાઇ ગોપાલભાઇ પટેલ(૪) કલ્‍પેશભાઇ ભીખાભાઇ પટેલ(૫) કેશાભાઇ કરમશીભાઇ પટેલ(૬) હરેશભાઇ ભવાનભાઇ પટેલ(૭) જલમતભાઇ વિઠલભાઇ પટેલ(૮)હરીસંગભાઇ દલુભાઇ ડોડીયા રહે.બધા સનાળી તા. વિછીંયાવાળાને જાહેરમાં ગંજીપતાના પાના વતીનો હાર જીતનો જુગાર રમતાં રોકડા રૂ.૮૧,૩૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ્‍ વિછીંયા પો.સ્‍ટે.ગુ.ર.નં.૩૦૦૧/૧૪ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો તા.૫/૧/૧૪ નાં રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-01-2014