હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત

 તા.૩/૦૩/૨૦૧૪ થી તા.૯/૩/૨૦૧૪  

 

ગેરકાયદેસર હથિયાર પકડવાઃ-

 આગામી લોકસભાની ચુંટણી અનુસંધાને રાજકોટ ગ્રામ્‍ય, જીલ્‍લામાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે જીલ્‍લામાં ગેરકાયદેસર હથિયારોની, દારૂગોળો, વિગેરેની અન-અધિકૃત હેરાફેરી શોધી કાઢવા તેમજ પ્રોહી નાં વધુને વધુ કેસો શોધી આવી અસમાજીક પ્રવૃતિ અટકાવવા તેમજ મ્‍હે.જીલ્‍લા મેજી.શ્રી રાજકોટનાઓનાં જાહેરનામાનો ચુસ્‍તપણે અમલ કરાવવામાં આવે છે. જેનાં પરિણામે રાજકોટ ગ્રામ્‍યનાં એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્‍સ.શ્રી આર.આઇ.દેસાઇ તથા પો.સ.ઇ.શ્રી ડી.બી.મહેતા તથા પોલીસ સ્‍ટાફએ તા.૫/૩/૨૦૧૪ નાં રોજ ગોંડલ તાબેનાં શિવરાજગઢ ગામની સીમમાંથી આરોપી બકુલભાઇ માવજીભાઇ સાંકરીયા ઉવ.૨૧ રહે.શીવરાજગઢવાળાને ગેરકાયદેસર મજલ લોડ બંદુક-૧ કિ.રૂ.૧૦૦૦  સાથે પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ ગોંડલતાલુકા પો.સ્‍ટે.ગુ.ર.નં.૩૦૩૬/૧૪ આર્મ્‍સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

             

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-03-2014