હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

                                                                                                                              

 

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧//૨૦૧૪ થી તા.//૨૦૧૪  

 

ગે.કા.હથીયાર પકડી પાડયા

 

        તા.૩/૪/ર૦૧૪ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી.શાખાએ જસદણ તાલુકાના દહીંસરા ગામના પાદર પાસેથી આરોપી મહેન્‍દ્રભાઇ કનુભાઇ ધાંધલ ઉ.વ.રર રહે,દહીંસરા વાળાને પોતાના કબજામાં ગે.કા.રીતે રાખેલ દેશી બનાવટના તમંચો કિ.રૂ.૮૦૦૦/-  સાથે  પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્‍ધ ભાડલા પો.સ્‍ટે.,ગુ.ર.ન.૩૦૦૮/૧૪ આર્મ્‍સ એકટ કલમ રપ(૧-બી)એ.મુજબ ગુનો તા.૩/૪/ર૦૧૪ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસો

 

૧/-            તા.૧/૪/ર૦૧૪ ના રોજ ગોંડલ તાલુકા પોલીસે ગોંડલ તાબેના મોટા દડવા ગામે પ્રોહીબીશન અંગે રેઇડ કરી આરોપી અનીરૂધ્‍ધભાઇ ભરતભાઇ વાળા રહે,મોટા દડવા વાળાના કબજા ભોગવટા વાળા મકાન માંથી ઇગ્‍લીશ દારૂની જુદી જુદી જાતની બોટલ નંગ-૬૯૬ કિ.રૂ. ર,૦૮,૮૦૦/- તથા હેવર્ડ-પ૦૦૦ બ્રાન્‍ડના બિયરના ટીન નંગ-૩૬૦ કિ.રૂ. ૩૬૦૦૦/- ના મળી કુલ રૂ. ર,૪૪,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ગોંડલતાલુકા પો.સ્‍ટે.,પ્રોહી.ગુ.ર.ન. પ૦૭૯/૧૪ પ્રોહી. કલમ ૬૬(૧)બી,૬પ.એ.ઇ, ૧૧૬-બી.મુજબનો ગુનો તા.૧/૪/ર૦૧૪ ના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ર/-            તા.૧/૪/ર૦૧૪ ના રોજ ધોરાજી પોલીસે ધોરાજી મુકામે આવેલ અતુલ ઓઇલ કેક ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડમાં પ્રોહીબીશન અંગે રેઇડ કરી આરોપી રમેશભાઇ બચુભાઇ ચાવડા ઉવ.૪ર રહે, ધોરાજી વાળાના રહેણાંક મકાન માંથી ભારતીય બનાવટના ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-પ૧ કિ.રૂ. ૧પ,૩૦૦/- ના વેચાણ કરવા સારૂ પોતાના કબજામાં રાખી મળી આવતા મજકુરને પકડી પાડી તેના વિરૂધ્‍ધ ધોરાજી પો.સ્‍ટે.,ગુ.ર.ન.પ૧૦૮/૧૪ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પ-એઇ,૧૧૬-બી.મુજબનો ગુનો તા.૧/૪/ર૦૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-04-2014