હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

 

 

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૪/૦૪/૨૦૧૪ થી તા.૨૦/૪/૨૦૧૪  

 

ગેરકાયદેસર હથિયારો પકડયાઃ-

 

 તા.૧૯/૪/૨૦૧૪ નાં રોજ અત્રેની રાજકોટ રૂરલ એસ.ઓ.જી.શાખાએ રાજકોટ જીલ્‍લાનાં કોટડાસાંગાણી તાબેનાં પાંચ તલાવડા ગામેથી આરોપી છત્રપાલસિંહ ઉર્ફે મુન્‍નાભાઇ મનહરસિંહ જાડેજા ઉવ.૩૫ રહે.પાંચતલાવડા વાળાને ગેરકાયેદસર લાયસન્‍સ વગર પોતાના કબ્‍જામાં રાખેલ પિસ્‍તોલ નંગ-૨ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા તમંચા નંગ-૨ કિ.રૂ.૨૫,૦૦૦/-કાર્ટીઝ નંગ-૪ કિ.રૂ.૨૦૦ તથા રેગ્‍જીનનું પાઉચ કિ.રૂ.૫૦ એમ.મળી કુલ રૂ.૭૦,૨૫૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ કોટડાસાંગાણી પો.સ્‍ટે.ગુ.ર.નં.૩૦૩૩/૧૪ આર્મ્‍સ એકટ કલમ-૨૫(૧-બી)(એ)(એફ) મુજબ ગુનો તા.૧૯/૪/૨૦૧૪ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

 

ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કર્યોઃ-

 

    રાજકોટ રૂરલ જીલ્‍લાની એલ.સી.બી.એ બાતમીનાં આધારે જેતપુર નવાગઢ શંકર મંદિર પાસેથી સાહિલ ઉર્ફે ગામેતી આમદભાઇ મેઘરા ઉવ.૨૧ રહે.ધોધાવદરવાળા પાસેથી આધાર પુરાવા વગર રીક્ષા તથા મોબાઇલ ફોન સાથે શંકાસ્‍પદ હાલતમાં મળી આવતા મજકુરને જી.પી.એકટ કલમ ૧૧૨(સી) મુજબ તા.૨૦/૪/૧૪ રોજ અટક કરી મજકુર આરોપીની પુછપરછ કરતા જેતપુરસીટી પો.સ્‍ટે.ગુ.ર.નં.૪૬/૧૪ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૪૪૭ મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 21-04-2014