હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૨/૦૫/૨૦૧૪ થી તા.૧૮/૫/૨૦૧૪  

 

જુગારધારાનાં શોધી કાઢેલ કવોલીટી કેશઃ-

 તા.૧૩/૫/૨૦૧૪ ના રોજ ગોંડલતાલુકા પોલીસએ ગોંડલતાલુકા તાબેનાં પીપળીયા ગામની સીમમાં આવેલ મનસુખભાઇ છગનભાઇ મકવાણા રહે.રાજકોટ વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી મજકુર આરોપી તથા અન્‍ય આરોપી(૧) પ્રભુદાસભાઇ મનજીભાઇ વાડોલીયા રહે.રાજકોટ(ર)કાંતીભાઇ વશરાભાઇ ખાંટ પટેલ રહે.રાજકોટ (૩)વલ્‍લભભાલ કાનજીભાઇ પટેલ રહે.વેરાવળ(શાપર)(૪) ઇશ્ર્વરભાઇ પ્રેમજીભાઇ બેરા પટેલ રહે.રાજકોટ(૫) લાલજીભાઇ આંબાભાઇ ભુત પટેલ રહે.વેરાવળ (શાપર)(૬) અનિરૂધ્‍ધસિંહ હેમંતસિંહ ઝાલા રહે.રાજકોટવાળાને જુગાર રમતા રોકડ રૂ.૨૭,૫૫૦/-તથા વાહનો કિ.રૂ.૫૫૦૦૦/-મળી કુલ રૂ.૮૨,૫૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ગોંડલતાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં.૩૦૭૪/૧૪ જુગારધાર કલમ ૪-૫ મુજબનો ગુનો તા.૧૩/૫/૧૪ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ક્રિકેટ પર રમાતો જુગાર પકડી પાડયો.

 

       તા.૧૩/૫/૧૪નાં રોજ જેતપુરસીટી પોલીસએ જેતપુર મુકામે બોખલા દરવાજા પાસે વૈશાલી પાન પાસે આરોપી(૧) પ્રવિણદાસ વિઠલદાસ છાંટબાર(ર) કિરણભાઇ ભુપતભાઇ ચૌહાણ (૩) હરેશકુમાર સુમારમલ કાટીયા રહે.બધા જેતપુરવાળાને જાહેરમાં આઇ.પી.એલ.નાં મેચમાં દિલ્‍હી-બેંગલોરના ક્રિકેટ મેચ પર ખેલાડીનાં રન ફેર ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમી રમાડતા રૂ.૬૯૯૦/- તથા ખેલાડીનાં નામ લખેલ ચીઠી તથા બોલપેન સાથે પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ જેતપુરસીટી પો.સ્‍ટે.ગુ.ર.નં.૩૦૯૩/૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.      

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-05-2014