હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૯/૦૫/૨૦૧૪ થી તા.૨૫/૫/૨૦૧૪  

 

પ્રોહીબીશન ધારાના શોધી કાઢેલ કવોલીટી કેસોઃ-

 

(૧)     તા.૨૩/૫/૨૦૧૪ ના રોજ શ્રી કે.એન.ભુકણ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર ભાયાવદર પો.સ્‍ટે.નાઓએ આરોપી મોહિત ઉર્ફે મહિપત ગોલણભાઇ કહોર (કાઠી) રહે. ઢાંક વાળાના રહેણાંક પાસે વાડામાં પ્રોહી અંગે રેઇડ કરી ભારતીય બનાવટના ઇગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની સીલબંધ બોટલો નંગ-૧૪૯ કિ.રૂ.૪૪,૭૦૦/- ની ગે.કા.વેચાણ અર્થે રાખતા તેને પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ ભાયાવદર પો.સ્‍ટે. ગુ.ર.નં.૫૦૬૬/૧૪ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી મુજબ ગુનો તા.૨૩/૫/૨૦૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

(ર)     તા.૨૪/૫/૧૪ ના રોજ જેતપુર સીટી પોલીસએ જેતપુર મુકામે જુનાગઢ રોડ ઉપર પ્રોહી અંગે રેઇડ કરી આરોપી (૧) હુશેન ઉર્ફે સલીમ સોડાવાળો જીકરભાઇ તરકવાડીયા રહે.જેતપુર (ર) સાયરભાઇ ઉર્ફે સમીર મહમદભાઇ શેખ રહે.જુનાગઢ તથા (૩) અનીશ હુશેનભાઇ પવાર રહે.જુનાગઢ વાળાને ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩૦૦ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા સ્‍વીફટ મોટર કાર કિ.રૂ.૫,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૪૦,૦૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ જેતપુર સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૫૧૭૩/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૬૬-બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૪/૫/૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 27-05-2014