હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

તા.રપ/૮/૨૦૧૪ થી ૩૧/૮/૨૦૧૪

 

પોલીસની ખોટી ઓળખ આપનાર ગુનેગારને પકડી પાડયો.

 

                જેતપુર સીટી પો.સ્‍ટે.,ગુ.ર.ન.૧૩૯/૧૪ ઇ.પી.કો.ક.૪૧૯,૪૨૦ વિ.મુજબનો ગુનો  તા.ર૮/૮/૧૪ ના ક.૧૩-૪પ વાગ્‍યે જેતપુર-નવાગઢ ચોકડી ઓવરબ્રીજ નજીક બનેલ છે અને તા.ર૮/૮/૧૪ ના રોજ જાહેર થયેલ છે. આ કામના ફરીયાદી શ્રી રવીભાઇ દેવાયતભાઇ બાંભણીયા ઉવ.૧૯ રહે,વંથલી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ વાળા બનાવના દિવસે પોતાનો ટ્રક લઇને નીકળતા નવાગઢ ચોકડી પાસે આવી જેતલસર ગામનો રસ્‍તો મારૂતીકાર નં.જીજે-૩.એ.બી/૭૫૯૩ ના ચાલકને પુછતા આ ચાલકે ફરીયાદી પાસે આવી ગાડી કયાંની છે ? ગાડી કોની છે ? તેમ પુછી હું પી.એસ.આઇ જાડેજા બોલુ છું તેમ ખોટી ઓળખ આપી તારી પાસે હોય તે રૂપીયા લાવ તેમ ખોટુ બોલી ફરીયાદી પાસેથી રૂ.૩૮૦૦ છેતરી લઇ નાસી ગયેલ. આ બનાવની જાણ પોલીસને થતા તાત્‍કાલીક જીલ્‍લામાં નાકાબંધી કરાવતા રાજકોટ રૂરલ એલ.સી.બી.એ ઉપરોકત મારૂતીકાર નં.જીજે-૩.એ.બી/૭૫૯૩ ના ચાલક આરોપી પ્રવિણભાઇ નાનજીભાઇ વાળા બારોટ ઉવ.૪૮ રહે,ગાંધીગ્રામ રાજકોટ વાળા ને કિશાન પેટ્રોલપંપ પાસેથી નાકાબંધી દરમ્‍યાન પકડી પાડેલ છે અને મજકુર આરોપી પાસેથી મારૂતીકાર, મોબાઇલ ફોન તેમજ પોલીસ ખાતામાં વપરાતી લાઠી મળી કુલ રૂ. ૪૯,૭૭૦/- નો મુદામાલ કબજે કરી જેતપુર શહેર પોલીસના હવાલે કરેલ છે. આ આરોપી એ અગાઉ પણ સને,ર૦૧૧ ની સાલમાં કુવાડવા રોડ ઉપર પોલીસનો વેશ ધારણ કરી તોડ કરવાના ગુનામાં પકડાયેલ છે. આમ પોલીસે ગુનો જાહેર થતા તુરત નાકાબંધી કરી સર્તકતા દાખવી ગુનેગારને પકડી પાડેલ છે.

 

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસ

 

                તા.રપ/૮/૧૪ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ ચરખડી ગામની સીમ માં પ્રોહી.અંગે રેઇડ કરી આરોપી પ્રવિણ પ્રભુભાઇ ઝાપડીયા રહે,ચરખડી વાળાના ભોગવટા વાડીમાં ગોડાઉન માંથી ભારતીય બનાવટના ઇગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો નંગ-૬૭૦ કિ.રૂ.ર,૦૧,૦૦૦/- તથા બીયરના ટીન નંગ-૬૭ર કિ.રૂ.૬૭,ર૦૦/- મળી કુલ રૂ.ર,૬૮,ર૦૦/- તથા બજાજ ડીસ્‍કવર મો.સા કિ.રૂ.રપ,૦૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ગોંડલ તાલુકા પો.સ્‍ટે.,ગુ.ર.ન.૫૨૩૬/૧૪ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પ.એઇ,૧૧૬.બી. મુજબનો ગુનો તા.ર૬/૮/૧૪ ના રોજ દાખલ કરાવેલ છે.

 


જુગારના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસ

                તા.ર૬/૮/૧૪ ના રોજ ઉપલેટા પોલીસે ગાયત્રીનગર ઉપલેટા મુકામે નાગાભાઇ મંગાભાઇ આહીરના રહેણાંક મકાને જુગાર અંગેની રેઇડ કરી આરોપી (૧) નાગાભાઇ મંગાભાઇ આહીર ઉવ.૪૦ રહે,ઉપલેટા વાળા વિગેરે મળી કુલ-૭ આરોપીઓને તીનપત્‍તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ.૧,૦૩,૧પ૦/- તથા મોબાઇલ ફોન-પ કિ.રૂ. ૧૦,પ૦૦/- અને કાર-૧ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૧૩,૬પ૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ઉપલેટા પો.સ્‍ટે.,ગુ.ર.ન.૩૦૮પ/૧૪ જુ.ધા.કલમ-૪,પ મુજબનો ગુનો તા.ર૬/૮/૧૪ ના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

                                       

                                         -----------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 03-09-2014