હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

તા.૧/૯/૧૪ થી તા.૭/૯/૧૪

 

ગેરકાયદેસર હથીયારો પકડયા ઃ-  (૨)

 

(૧)     તા.૧/૯/૨૦૧૪ નાં રોજ રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં ગોંડલ શહેર પોલીસએ આરોપી આકાશ બનવારીલાલ રધ્રોલસિંહ કનયરે રાજપુત ઉ.વ.૨૧ રહે.મુળ ગામ મનોંના, ફુટપંચ ચોક થાના પીનાહટ તહસીલ બાહ જી.આગ્રા વાળાને ગોંડલ રેલ્વેસ્ટેશન પાસેથી ગેરકાયેદસર દેશી બનાવટના તમંચો-૧ કિ.રૂ.૨,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-ર કિ.રૂ.૨૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૩૨૪૯/૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબ ગુનો તા.૧/૯/૧૪ ના ક.૧૬/૧૦ વાગ્યે દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.                      

 

(ર)     તા.૬/૯/૨૦૧૪ નાં રોજ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.એ આરોપી અશોકભાઇ રધુવીરસિંહ નાયક ઉ.વ.૩૦ રહે.મુળ રામનગર તા.ભર્તના થાના દકિદીલ જી.ઇટવા ઉતર પ્રદેશ વાળાને વિછીંયા મુકામેથી ગેરકાયદેસર દેશી બનાવટનાં તમંચો-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ વીંછીંયા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૨૯/૧૪ આર્મ્સ એકટ ક.૨૫(૧)બી.એ મુજબ ગુનો તા.૬/૯/૧૪ ના ક.૪/૧૫ વાગ્યે દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.        

 

એન.ડી.પી.એસ.નાં શોધીકાઢેલ કેસો ઃ- (૨)

 

()        તા.૬/૯/૨૦૧૪ નાં રોજ રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં કોટડા સાંગાણી પોલીસએ આરોપી શ્યામનંદર ઉર્ફે ગુડુ વાલ્મીકીસીંગ ભુમીહાર જાતે ઠાકોર ઉ.વ.૩૫ રહે.મુળ ગામ ખપુરા થાના પકરીબરાવા જી. નવાદા (બીહાર) હાલ શાપર વાળાને પોતાનાં કબ્જામાં રાખેલ ગેરકાયદેસર ગાંજો પ.૮૬૦ કિ.ગ્રામ કિ.રૂ.૩૫,૧૬૦/- તથા રોકડ રૂપીયા, મોબાઇલ ફોન વિગેરે મળી કૂલ રૂ.૪૧,૫૬૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૫૧૬૬/૧૪ એન.ડી.પી.એસ. એકટ ક.૨૦(બી)(૧), ૨૨, ૨૯ મુજબ ગુનો તા.૬/૯/૧૪ ક.૫/૧૫ વાગ્યે દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.   

 

(૨)        તા.૫/૯/૨૦૧૪ નાં રોજ રાજકોટ ગ્રામય જીલ્લાનાં ગોંડલ શહેર પોલીસએ આરોપી ભરત ઉર્ફે તુરી રામજીભાઇ મેણીયા કોળી ઉ.વ.૫૧ રહે.ગોંડલ વાળાને આશાપુરા ચોકડી ગોંડલ મુકામેથી ગેરકાયદેસર ગાંજો ૪-કિલો ૧૮૪ ગ્રામ કિ.રૂ.૨૫,૧૦૪/- નો કબ્જામાં રાખી મળી આવતા તેને પકડી પાડી તેનાં વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૩૨૫૩/૧૪ એન.ડી.પી.એસ. એકટ ક.૮(સી), ૨૦(બી)(૧)રર મુજબ ગુનો તા.૫/૯/૧૪ ના ક.૧૭/૩૦ વાગ્યે દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

                                       

                                ---------------------       

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-09-2014