હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૨૭/૧૦/૨૦૧૪ થી તા.૨/૧૧/૨૦૧૪

લુટનો ગુનો શોધી કાઢયો

 

                ગોંડલ સીટી પો.સ્‍ટે. ગુ.ર.ન.૩૦/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪,૩પ૬,૩ર૩,પ૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩પ મુજબનો ગુનો તા.રપ/ર/૧૪ ના રોજ દોઢેક વાગ્યાના સુમારે જામવાડી પેટ્રોલપંપ સામે જી.આઇ.ડી.સી.એરીયા ગોંડલ મુકામે બનેલ છે અને તા.રપ/ર/૧૪ ના કલાક ૪-૦૦ વાગ્યે દાખલ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી રામસરીબેન ઉર્ફે સુમીબેન વા/ઓ.રાજશીભાઇ માંડણભાઇ ચારણ રહે,ગધાપર મફતીયાપરા કનૈયા રેસ્ટોરન્ટ પાછળ જામવાડી વાળાના ધરે ચાર બુકાની બાંધેલ ગુજરાતી ભાષા બોલતા અજાણ્યા ઇસમોએ આવી ધરનો દરવાજો ખોલી સાહેદ રાજશીભાઇને માથામાં પાવડાથી ઇજા કરી તથા લાકડીથી માર મારી ફરીયાદીએ પહેરેલ સોના-ચાંદીના દાગીના મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કૂલ રૂ.૮૧,૬૦૦/- ની લુટ કરી મારી નાખવાની ધમકી આપી નાસી જઇ ગુનો કરેલ હતો. આ ગુનો વણ શોધાયેલ રહેલ હોય જેથી આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરાવતા આ કામે હકીકત મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) ગુડીયો કલમસીંગ અજમાર ઉવ.રપ રહે,મુળ બઇડા ભીલાલા ફળી તા.જોબટ થાના ઉદયગઢ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાને તા.ર૯/૧૦/૧૪  ના રોજ અટક કરી ગુનો શોધી કાઢેલ છે.   

                                      ---------------------   

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-11-2014