હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૦/૧૧/૨૦૧૪ થી તા.૧૬/૧૧/૨૦૧૪

નાસતા ફરતા આરોપીઓ પકડી પાડયા

(૧)    જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૨૧/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4  ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી અશોક ઉર્ફે ભકો રાધવભાઇ મીઠાપરા ઉ.વ.૨૫ રહે.સમઢીયાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો ગુનો કર્યા બાદ ધણા સમયથી નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી તા.૧૩/૧૧/૧૪ નાં રોજ પકડી પાડેલ છે.

(ર)     પાટણવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૯૯/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4   ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી પુંજા મેરામણ શામળા રહે.ધોરાજી વાળો ગુનો કર્યા બાદ ધણા સમયથી નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી તા.૧૩/૧૧/૧૪ નાં રોજ પકડી પાડેલ છે.

(૩)    ભાડલા પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૩૫/૧૪ પ્રોહી કલમ ૬૬(૧)(બી)4 ૬૫-એ-ઇ4  ૧૧૬(બી)4 ૮૧ મુજબનાં ગુનાનો આરોપી ભાભલુભાઇ પીઠુભાઇ કાઠી ઉ.વ.૩૫ રહે.ખાટકી તા.ચોટીલા વાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હોય જેથી અત્રેની રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ મજકૂર નાસતા ફરતા આરોપી બાબતે હકિકત મેળવી પકડી પાડેલ છે.     

 

 જુગારનાં શોધાયેલ ગણનાપાત્ર કેસોઃ-

(૧)     તા.૧૨/૧૧/૨૦૧૪ નાં રોજ ઉપલેટા પોલીસએ સ્વામીનારાયણ સોસાયટી ઉપલેટા મુકામે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) ભગવાનજી જુઠાભાઇ મારૂ ઉ.વ.૬૭ (ર) ખીમજીભાઇ કરશનભાઇ ભોપાળા ઉ.વ.૬૭ (૩) મહિદાસભાઇ મોહનભાઇ રૂપાપરા (૪) કારાભાઇ જસાભાઇ રાવલીયા ઉ.વ.૪૭ (પ) મહેન્દ્રભાઇ ઓધવજીભાઇ વાધવાણી ઉ.વ.૪૫ રહે. ઉપલેટા વાળાને ગંજીપતાનાં પાના પર પૈસા વતી તીન પતીનો જુગાર રમતા રોકડા રૂ.૧૩4૩૦૦/- તથા સાધનો સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૪૦/૧૪ જુગારધારા ક.૪-૫ મુજબ ગુનો તા.૧૨/૧૧/૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(ર)     તા.૧૩/૧૧/૨૦૧૪ નાં રોજ પોલીસ સબ ઇન્સ.શ્રી જામકંડોરણા પો.સ્ટે.નાઓએ જામકંડોરણા તાબેના પાદરીયા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) હિરેન ભીખાભાઇ સાવલીયા (ર) ઇન્દુભાઇ ભીખાભાઇ રાતડીયા (૩) વિઠલ ઉર્ફે રણજીતસિ;હ કીરીટસિહ જાડેજા (૪) જશુભા જટુભા વાળા (પ) ઉર્ષાબેન વા/ઓ વલ્લભભાઇ સોલંકી (૬) સોનલબેન ડો/ઓ ઓધવભાઇ ભંવર (૭) બાધાભાઇ પરસોતમભાઇ કથીરીયા (૮) રમેશ ઇશ્વરભાઇ ગોસાઇ વિગેરેને તીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ.૩૫,૨૧૦/- તથા સાધનો-વાહનો મળી કૂલ રૂ.૫,૩૫,૨૧૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૬/૧૪ જુગાર ધારા ક.૪-પ મુજબનો ગુનો તા.૧૩/૧૧/૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

                                                              

                                       ---------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-11-2014