રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૧/૧૨/૨૦૧૪ થી તા.૭/૧૨/૨૦૧૪
મોટર સાયકલ ચોરીના ગુના શોધી કાઢયા.
ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.ન.૩૬/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો તા.૧૩/૩/૧૪ ના કલાક ૧૧-પપ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં ફરીયાદીનું મો.સા. કિ.રૂ. ૧પ,૦૦૦/- ના મુદામાલની ચોરી થયેલ આ ગુનો પ્રથમ વણ શોધાયેલ હોય તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી બાબુભાઇ ગગુભાઇ હુંબલ આહીર ઉવ.૩૬ રહે ભાટીયા સોસાયટી દશામાના મંદિર સામે વાંકાનેર વાળાને તા.૩/૧૧/૧૪ ના કલાક ૧૮-રપ વાગ્યે અટક કરી ગુનો શોધી કાઢી મુદામાલનું મો.સા.કબજે કરેલ છે. અને આ ગુનામાં પકડાયેલ આરોપી બાબુભાઇ ગગુભાઇ હુંબલ આહીરની પુછપરછ દરમ્યાન નીચે મુજબના મો.સા.ચોરીના ગુનાઓ શોધાયેલ છે.
(૧) ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૮૪/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા.૩/૭/૧૪ ના કલાક ૧ર-૩૦ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં મો.સા. કિ.રૂ.ર૦,૦૦૦/- ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીને અટક કરી ગુનો ડીટેકટ કરી મુદામાલનું મો.સા. કબજે કરેલ છે.
(૨) ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૮૯/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા. ૧૯/૭/૨૦૧૪ ના કલાક ૧૩-૪૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીને અટક કરી ગુનો ડીટેકટ કરી મુદામાલનું મો.સા. કબજે કરેલ છે.
(૩) ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૯૦/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા. ૧૯/૭/૨૦૧૪ ના કલાક ૧૯-૪૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીને અટક કરી ગુનો ડીટેકટ કરી મુદામાલનું મો.સા. કબજે કરેલ છે.
પ્રોહીબીશનનો શોધી કાઢેલ ગણનાપાત્ર કેશ
તા.પ/૧ર/ર૦૧૪ ના રોજ શ્રી વી.વી.ઓડેદરા પો.સ.ઇ. એલ.સી.બી.તથા તેમના સ્ટાફના માણસોએ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને મળેલ બાતમી આધારે આશાપુરા ચોકડી ને.હા.ગોંડલ મુકામે આરોપી (૧) જીકર ઉર્ફે જીકરબાપુ મહમદભાઇ શાહમદાર ફકીર ઉવ.૪૮ રહે મુકાતી શેરી જેતપુર તથા (ર) રીયાઝ ઉર્ફે ભોલો હનીફભાઇ રફાઇ ઉવ.ર૦ રહે, બાવાવાળાપરા જેતપુરનાઓને જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલપેક બોટલ નંગ-૧૯ર કિ.રૂ.પ૭,૬૦૦/- તથા સ્વીફટ કાર નં.જીજે-૦૩.એફડી/૦પ૭૮ કિ.રૂ.,પ,૦૦,૦૦૦/- માં વેચાણ કરવાના ઇરાદે ભરી કબજામાં રાખી નીકળતા દારુ,કાર તથા મોબાઇલ તથા રોકડ મળી કૂલ રૂ. પ,૬૮,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલસીટી પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૫૫૭૩/૧૪ પ્રોહી.ક.૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી,૮૧ મુજબનો ગુનો તા.૫/૧૨/ર૦૧૪ ના ક.૧૦-૦૦ વાગ્યે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
--------------
|