હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૮/૧૨/૨૦૧૪ થી તા.૧૪/૧૨/૨૦૧૪

ધરફોડ ચોરીના ગુના કરતી ગેન્ગ પકડી પાડી ગુના શોધી કાઢયા.

                તા.૧૧/૧ર/ર૦૧૪ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલે આરોપી વિજય ઉર્ફે વીજુ અમરશી રાધવ ચારોલા દેવીપુજક ઉવ.ર૬ રહે4ગોંડલ (ર) સંજય ઉર્ફે શકુ રણજીત વીઠલભાઇ ચારોલા દેવીપુજક ઉવ.રર રહે4ગોંડલ (૩) સન્ની ઉર્ફે ગાંડી રમેશભાઇ વીઠલભાઇ ચારોલા દેવીપુજક ઉવ.ર૩ રહે,ગોંડલ (૪) રમેશ જીવરાજભાઇ વાધેલા દેવીપુજક ઉવ.ર૭ રહે,ચોરડી તા.ગોંડલ તથા (પ) દીલીપ ઉર્ફે જીંગો લાલજી મોતી સાડમીયા દેવીપુજક ઉવ.ર૧ રહે,ગોંડલ વાળાને સી.આર.પી.સી.૧૦ર,૪૧(૧)ડી મુજબ અટક કરી પુછપરછ કરી તપાસ કરતા નીચે મુજબના ધરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ થયેલ છે.

 

(૧)    જસદણ પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૫/૧૩ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૨૨/૧૦/૧૩   ના કલાક ૧ર-૦૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૯૮,૫૦૦/- ના પિત્તળના બુસીંગ તથા કોપર વાયરની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૨)    ગોંડલતાલુકા પો.સ્ટે.ગુ.ર.ન.૧૮૨/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૨૦/૧૧/૧૪   ના કલાક ર૦-૪૦ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૮૪૫૦/- ના ચેઇન,બંડી વિ.ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૩)    ગોંડલતાલુકા પો.સ્ટે.ગુ.ર.ન.૭/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૧૦/૧/૧૪   ના કલાક ૪-૩૦ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૧,૧પ્,૯૦૦/- ના સોના-ચાંદીના દાગીના,રોકડ વિ.ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૪)    કોટડાસાંગાણી પો.સ્ટે.ગુ.ર.ન.૭૬/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૨૯/૧૧/૧૪   ના કલાક ૧૭-૪૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૨,૪૨,૫૫૦/- ના ત્રાંબાના સળીયાના ટુકડા આશરે ૪૯પ-કીલોની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૫)    ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૪૩/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૨૯/૧૧/૧૪   ના કલાક ૨૦-૧૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૧,૧૧,૦૦૦/- ના સોના-ચાંદીના દાગીના રોકડની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૬)    ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૩૪/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૭/૧૧/૧૪   ના કલાક ૧૦-૩૦ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૩,૮૦,૩૦૦/- ના કોપર વાયરની પટીઓ તથા વાયડીંગ વાયરો આશરે પ૦૦ કીલોની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૭)    ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૩૭/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૯/૧૧/૧૪   ના કલાક ૧૬-૧૦ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૫૦,૦૦૦/- ના મોટરના બુસીંગ તથા વાયડીંગ વાયરના કટકાની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૮)    ગોંડલસીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૩૯/૧૪ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુનો તા.૧૦/૧૧/૧૪ ના કલાક ૧૨-૩૫ વાગ્યે દાખલ થયેલ આ ગુનામાં કિ.રૂ.૩૬,૩૦૦/- ના અલગ અલગ હોર્સ પાવરની કૂલ-૧૭ મોટરો તથા  વાયડીંગ વાયરની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

(૯)    માલવીયાનગર (રાજકોટ શહેર) પો.સ્ટે.ગુ.ર.ન.૮૮/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો  ચોરીનો ગુનો તા.૧૬/૩/૧૪   ના દાખલ થયેલ આ ગુનામાં પેસન મો.સા.ની ચોરી થયેલ આ ગુનામાં ઉપરોકત આરોપીઓને અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.

 

 

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસો

 

(૧)   તા.૯/૧ર/ર૦૧૪ ના રોજ શ્રી વી.વી.ઓડેદરા પો.સ.ઇ. એલ.સી.બી.તથા તેમના સ્ટાફના માણસોએ ગોંડલ તાબેના દેરડી ગામની સીમમાં પ્રોહી.અંગે રેઇડ કરી મે આરોપી (૧) સવજીભાઇ હરજીભાઇ પરમાર ઉવ.પ૦ રહે વીંજીવડ (ર) હકાભાઇ કેસુરભાઇ આહીર ઉવ.૪પ રહે નાના સખપર વાળાને ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-૧૩ર કી.રૂ.૩૯,૬૦૦/- તથા બીયર ટીન નંગ-ર૪ કિ.રૂ.ર૪૦૦/- મળી કૂલ રૂ.૪ર,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલતાલુકા  પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૫૩૪૨/૧૪ પ્રોહી.ક.૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી,૮૧ મુજબનો ગુનો તા.૯/૧૨/ર૦૧૪ ના ક.૧૯-૦૫ વાગ્યે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(૨)   તા.૯/૧ર/ર૦૧૪ ના રોજ શ્રી એન.બી.ચાવડા પો.ઇન્સ.ગોંડલ સીટી પો.સ્ટે.તથા તેમના સ્ટાફના માણસોએ ગોંડલ શહેરમાં હનુમાનજીના મંદિર પાસે ભગવતપરામાં સુઝુકી કંપનીની અલ્ટો કાર નં.જીજે-૧૮/૬૧ર૮ ના ચાલકને ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલ નંગ-૧૩૯ કિ.રૂ.૪૧4૭૦૦/- તથા અલ્ટો કાર કિ.રૂ.ર4પ૦4૦૦૦/- મળી કૂલ રૂ.ર4૯૧4૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલસીટી  પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.ન. ૫૫૭૬/૧૪ પ્રોહી.ક.૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી મુજબનો ગુનો તા.૯/૧૨/ર૦૧૪ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 17-12-2014