હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૧/૧૨/૨૦૧૪

ગેરકાયદેસર હથીયાર પકડી પાડયાઃ-

                તા.૧૭/૧૨/૨૦૧૪ નાં રોજ રાજકોટ રૂરલ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ કોટડા સાંગાણી બસ સ્ટેન્ડ પાસેથી આરોપી છત્રપાલસિંહ ઉર્ફે મુન્નાભાઇ મનહરસિંહ જાડેજા ઉ.વ.૩૭ રહે.પાંચતલાવડા વાળાને ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૩૩/૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી) એ મુજબનો તા.૧૭/૧૨/૧૪ ના ક.૧૭/૧૦ વાગ્યે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 જુગાર ધારાના શોધી કાઢેલ ગણનાપાત્ર કેશ

 

        તા.૧૩/૮/ર૦૧૪ ના રોજ રાજકોટ રૂરલ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ જેતપુર મુકામે ચાંદની ચોક પસે જુગાર અંગે રેડઇ કરી આરોપી (૧) યુનુસભાઇ અલીભાઇ મોર ઉ.વ.૪૮ તથા (ર) હકાભાઇ ભલાભાઇ દલિત રહે.જેતપુર વાળાને વરલી ફીચરનાં આંકડા ઉપર પૈસા લગાવી હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૧૪૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ જેતપુર સીટી ગુ.ર.નં.૩૫૫૮/૧૪ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------------------

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 26-12-2014