હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસોઃ-   

(૧)    તા.૨૭/૦૨/૨૦૧૫ નાં રોજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ધોરાજીએ ધોરાજી- જુનાગઢ રોડ પર રેલવે ફાટક પાસે પ્રોહીબીશન અંગે રેઇડ કરી આરોપી (૧) સુધીરસિંહ ભરતસિંહ મકવાણા વિગેરે ૪ ને પોતાની હવાલા વાળી ઇન્ડીંગો કાર નં. GJ-9 M 6282 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૫૮ કિ.રૂ.૨૯,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૬ રૂ.૧૦,૫૦૦/- તથા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ મળી કૂલ રૂ.૫,૩૯,૫૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૫૪/૧૫ પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી, ૮૧ મુજબનો ગુન્હો તા.૨૭/૨/૧૫ નાં રોજ દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.    

જુગાર ધારાના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસોઃ-  

(૧)    તા.૧/૩/૨૦૧૫ નાં રોજ જેતપુર તાલુકા પોલીસે જેતપુર તાબેના પીપળવા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) અશોકભાઇ જીવાભાઇ સાવલીયા ઉ.વ.૪૩ (ર) ગોરધનભાઇ વાલજીભાઇ સરવૈયા ઉ.વ.૪૫, (૩) ભુપતભાઇ .ર્ફે ગોલી બોધાભાઇ વોરા ઉ.વ.૪૦ (૪) ડાયાભાઇ કેશવભાઇ પટેલ ઉ.વ.૬૫ (પ) શમજુભાઇ મનજીભાઇ સાવલીયા પટેલ ઉ.વ.૬૮ રહે.બધા પીપળવા વાળાને ગંજીપતા વડે તીન પતીની રોકડ રકમની હાજ જીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૦૭૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ જેતપુર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૨૯/૧૫ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો તા.૧/૩/૨૦૧૫ નાં રોજ દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-03-2015