હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૧૬/૦૩/૨૦૧૫ થી તા.૨૨/૦૩/૨૦૧૫

 જુગાર ધારાના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસોઃ-  

(૧)    તા.૧૯/૩/૨૦૧૫ નાં રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ જાગનાથ પ્લોટ ભાયાવદર મુકામે જુગાર અંગેની રેઇડ કરી આરોપી (૧) નરેન્દ્રભાઇ ચંદુભાઇ પટેલ રહે.ભાયાવદર (ર) જીતેશભાઇ વિનોદભાઇ પટેલ રહે.જામટીંબડી (૩) કિશોરભાઇ દલીતભાઇ પટેલ રહે.કોલકી વાળાને પોતાના અંગત ફાયદા સારૂ ક્રિકેટ વર્લ્ડ કપની રમાતી ભારત-બાંગલાદેશ વન-ડે મેચના જીવંત પ્રસારણ જોઇ ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન ઉપર ઓવર સેસન ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો લઇ સોદાઓનાં હિસાબ રાખી જુગારનો અખાડો ચલાવતા રોકડ રૂ.૧૦,૩૫૦/- તથા સાધનો મળી કૂલ રૂ.૨,૩૧,૫૫૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ભાયાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૧૨/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબ ગુનો તા.૧૯/૩/૧૫ નાં રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(ર)     તા.૧૮/૩/૨૦૧૫ નાં રોજ ધોરાજી પોલીસએ ફરેણી ગામે જુગાર અંગેની રેઇડ કરી આરોપી (૧) જમનભાઇ નરશીભાઇ રાબડીયા પટેલ રહે.ફરેણી વાળા વિગેરે કૂલ-૧૧ માણસોને જાહેરમાં ગંજીપાના તથા પૈસા વતી તીન પતીનો નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂ.૨૧,૫૦૦/- તથા સાધનો મળી કૂલ રૂ.૨૫,૦૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૮/૧૫ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો તા.૧૯/૩/૨૦૧૫ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(૩)    તા.૧૯/૩/૨૦૧૫ ના રોજ ગોંડલ તાલુકા પોલીસએ મોવિયા ગામે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) જીવરાજભાઇ લાલજીભાઇ પટેલ (રા પ્રવિણભાઇ ભીમજીભાઇ પટેલ (૩) પ્રવિણભાઇ કાનજીભાઇ પટેલ (૪) પરસોતમ ટીડાભાઇ કોળી વિગેરે ૮ માણસોને ગંજીપાના તથા રોકડા રૂપીયા વતી તીનપતીનો રોન-પોલીસનો હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૧૩,૯૧૦ તથા સાધનો સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ તાલુકા ગુ.ર.નં.૩૦૬૨/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબનો ગુન્હો તા.૨૦/૦૩/૨૦૧૫ ના રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ.

(૪)    તા.૨૨/૩/૨૦૧૫ નાં રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી. એ રસુલપરા ઉપલેટા મુકામે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) બાબુ કરીમભાઇ પરમર વિગેરે ૬ માણસોને ગંજીપાના પૈસા વતી હાર જીતનો તીનપતીનો જુગાર રમતા રોકડ રૂ.૧૧,૩૧૦/- તથા ગંજીપાના સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬૧/૧૫ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસોઃ-  

(૧)    તા.૧૬/૦૩/૨૦૧૫ નાં રોજ પો.સ.ઇ.શ્રી પડધરીએ વણપરી ગામે પ્રોહી.અંગે રેઇડ કરી આરોપી મયુરસિંહ હરીસિંહ જાડેજા રહે.વણપરી વાળાને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૯ કિ.રૂ.૪૧,૭૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ પડધરી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૫૪/૧૫ પ્રોહી. કલમ-૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી વિગેરે મુજબ ગુન્હો તા.૧૬/૩/૧૫ દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

 

                                      --------------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-03-2015