હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૦૬/૦૪/૨૦૧૫ થી તા.૧૩/૦૪/૨૦૧૫

મિલ્કત વિરૂધ્ધના ગુના શોધી કાઢયા

(૧)    ગોંડલ તાલુકા પો.સ્ટે.,ગુ.ર.ન.૪પ/ર૦૧પ ઇ.પી.કો.ક.૪પ૭,૩૮૦,૧૧૪ વિગેરે મુજબનો ગુનો તા.ર૦/૩/૧પ કલાક ૧૬-૩૦ વાગ્યે દાખલ થયેલ છે. આ કામના ફરીયાદી હરીશચંન્દ્ર જુગતરાય જોષી ઉવ.૬૪ રહે,મુળ બીલીયાળા ગામ હાલ લંડન (યુ.કે) વાળાના ગોંડલ તાલુકાના બીલીયાળા ગામની સીમમાં ને.હા.રોડના કાઠે આવેલ બંધ રહેણાંક મકાનના તા.૧૬/ર/૧પ ના કોઇ અજાણ્યા આરોપીએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટ તોડી તેમાંથી સોનાના દાગીના કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા રોકડા રૂ.પ૦,૦૦૦/- તથા યુ.કે.ના બ્રીટીશ પાઉન્ડ રૂ.૩૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ, આ ગુનો વણ શોધાયેલ જાહેર થયેલ બાદ તપાસ દરમ્યાન આ કામના આરોપી (૧) વિજય ઉર્ફે દેવરાજ ઉર્ફે વાંજો જીતેન્દ્રભાઇ બામણીયા દરજી ઉવ.ર૦ રહે,રાજકોટ (ર) જીજ્ઞેશ ઉર્ફે જયદીપ ઉર્ફે જીગો ઉર્ફે ચોટીયો બટુકભાઇ ભટી રજપૂત ઉવ.ર૦ રહે,રાજકોટ (૩) અજય ઉર્ફે ગજની રાજુભાઇ ડોડીયા રજપૂત ઉવ.ર૩ રહે,રાજકોટ વાળાને તા.૯/૪/૧પ ક.ર૧-૦૦ વાગ્યે અટક કરી ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી રૂ.૯૦,૦૦૦/- ના સોનાના દાગીના કબજે કરી ગુનો શોધી કાઢેલ છે.

(ર)    ગોંડલ તાલુકા પો.સ્ટે.,ગુ.ર.ન.૩૭/૧પ ઇ.પી.કો.ક.૪પ૭,૩૮૦,૪૩૬, ૪ર૭,૪૪૭, ૩૭૯,૪૧૧,૧૧૪ વિગેરે મુજબનો ગુનો તા.૩/૩/૧પ ના ક. ૧૩-૦૦ વાગ્યે દાખલ થયેલ છે. આ કામના ફરીયાદી પ્રકાશભાઇ શામજીભાઇ કાકરેચા કડીયા કુંભાર ઉવ.૪પ રહે,વાંસાવડ વાળાની સીમ માં આવેલ વાડીમાં તા.ર/૩/૧પ ના રાત્રીના કોઇ અજાણ્યા આરોપી એ મકાનમાં રાખેલ કપાસ ૧પ૦-મણ કિ.રૂ.૧,ર૦,૦૦૦/-નો સળગાવી નાખી નુકશાન કરી તેમજ સાહેદોની વાડીઓની ઓરડીઓના તાળા તોડી ઇલે.મોટરના કેબલ વાયર રરરપ-ફુટ કિ.રૂ.૩૩,૩૭પ/- તથા ટેપ કિ.રૂ.પ૦૦/- તથા રોકડ રૂ.૩૦૦૦/- અને મોટર સાયકલ કિ.રૂ. ૧પ,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ. આ ગુનો વણ શોધાયેલ હોય તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) કિશોર ઉર્ફે રાજુ સુરાભાઇ વાધેલા દેવીપુજક ઉવ.રપ રહે,દેવળીયા તા. બાબરા વાળાને તા.૩/૪/૧પ ક.૧૭-૩૦ તથા નં.(ર) સંજયભાઇ નાનજીભાઇ મીઠાપરા દેવીપુજક ઉવ.૩પ રહે,જેતલસર વાળાને તા.૭/૪/૧પ ક.૧પ-૩૦ વાગ્યે અટક કરેલ છે અને ગુનામાં ગયેલ મુદામાલ પૈકી કેબલ વાયર ભંગાર તથા મોટર સાયકલ મળી કૂલ રૂ.રપ,પ૦૦/- નો મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે.

    

નાસતા ફરતા આરોપી પકડી પાડયા

            રાજકોટ શહેરના પ્રધ્યુમનનગર પો.સ્ટે.,ગુ.ર.ન.૩૩૧/૧ર ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મુસાભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણ ખાટકી ઉવ.૩ર રહે,પાંચ પીરની દરગાહ પાસે,ધોરાજી વાળો ગુનો કર્યા બાદ ધણા લાંબા સમયથી નાસતો ફરતો હતો. મજકૂર નાસતા ફરતા આરોપીને રાજકોટ રૂરલ એસ.ઓ.જી શાખાએ તા.૦૬/૦૪/૨૦૧૫ નાં કલાક ૧૯-૩૦ વાગ્યે ધોરાજી પાંચ પીરની દરગાહ પાસેથી પકડી પાડી મજકૂર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

                                      --------------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-04-2015