હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૧૩/૦૪/૨૦૧૫ થી તા.૧૯/૦૪/૨૦૧૫

ગેર કાયદેસર હથીયાર પકડયા

              

                તા.૧૩/૪/ર૦૧પ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ કોટડા સાંગાણી તાબેના માણેકવાડા ગામની સીમ માંથી આરોપી દીનમામદભાઇ જુસબભાઇ મોરી જાતે ડફેર ઉવ.૩૦ મુળ રહે,સાવરકુંડલા જી.અમરેલી હાલ,માણેકવાડા વાળા પાસેથી ગેરકાયદેસર જામગરી વાળી બંદુક એક કિ.રૂ.૧પ૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે.,ગુ.ર.ન.૩૦૪૩/૧૫ આર્મ્સ એકટ કલમ રપ (૧-બી)એ.મુજબ ગુનો તા.૧૩/૪/૧પ ના કલાક ૧૮-૦૦ વાગ્યે દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

    

પેરોલ પર છુટેલ નાસતો ફરતો આરોપી પકડી પાડયો

            જસદણ પો.સ્ટે.,ગુ.ર.ન.૧૮૭/૯૯ ઇ.પી.કો.ક.૩૦૨ મુજબના ગુનાના કામના આરોપી ભગા વાધાભાઇ ઝાપડા ભરવાડ રહે, આકડીયા વાળાને રાજકોટ સેસન્સ કોર્ટએ આજીવન કેદની સજા કરેલ જે સજા ભોગવી રહેલ આરોપીની ગઇ તા.ર૦/પ/૧૪ થી દિન-૧૪ ની પેરોલ રજા મંજુર થયેલ હતી જે રજા પર ગયેલ અને મુદત પુરી થયે જેલ ખાતે હાજર ન થતા પેરોલ પરથી વોન્ટેડ થયેલ હતો. આમ મજકૂર છેલ્લા અગીયાર માસથી નાસતો ફરતો હતો આ દરમ્યાન તે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પોતાના ગામ આંકડીયા ખાતે આવેલ હોય અને આટકોટ હોવાની ચોકકસ હકીકત રાજકોટ રૂરલ જીલ્લાના પેરોલ ફર્લો સ્કવોર્ડને મળતા તેઓએ મજકૂર આરોપીને આટકોટ બસ સ્ટેન્ડ પાસેથી તા.૧પ/૪/૧પ ના રોજ અટક કરેલ છે અને તેના વિરૂધ્ધ પ્રીઝન એકટ પ૧(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-04-2015