હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૧૧/૦૫/૨૦૧૫ થી તા.૧૭/૦૫/૨૦૧૫

 

ગેરકાયદેસર હથીયારો પકડયા

        તા.૧૪/૦૫/૨૦૧૫ નાં રોજ વિછીંયા પો.સ્ટે.નાં પોલીસ હેઙકોન્સ.શ્રી જે.સી. કલોલાએ વિછીંયા મુકામે આંબલી પોલીસ ચોકી પાસેથી આરોપી મુકેશ ઉર્ફે મામૈયાભાઇ આલાભાઇ ભરવાડ ઉ.વ.૨૫ રહે. હાથસણી વાળાને તેનાં કબ્જામાંથી ગેરકાયદેસર લાઈસન્સ કે આધાર વગર જાપાન બનાવટની એક રીવોલ્વર કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ વિછીંયા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૪/૧૫ આર્મ્સ એકટ ક.૨૫(૧)બી એ મુજબનો ગુનો તા.૧૪/૦૫/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

વચગાળાના જામીન રજા પર છુટી ફરાર થયેલ કેદીને પકડી પાડયો.

        જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૮૯/૧૦ ઇ.પી.કો.ક.૩૦૨, ૧૨૦-બી, ૩૦૭ વિ.ના કામે રાજકોટ જીલ્લા જેલ માં આજીવન કેદની સજા ભોગવતો કેદી નંબર-૪૩૧૨૩ ભરત ઉર્ફે  કરીયો હરીભાઇ પારધી રહે.જેતપુર વાળો વચગાળાના જામીન રજા પરથી તા.૨૯/૧૧/૧૪ થી ફરાર થઇ ગયેલ મજકુરની તપાસ દરમ્યાન તે અમદાવાદ હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોડ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના એ.એસ.આઇ. લખધીરસિંહ વેરૂભા રાણાએ મજકૂર કેદીને અમદાવાદ વટવા વિસ્તારમાંથી પકડી પાડેલ છે. તેમજ મજકૂર આરોપી જેતપુર સીટી ગુ.ર.નં.૩૧૩૧/૧૫ ઇ.પી.કો.ક.૫૦૬(ર) નાં કામે પણ નાસતો ફરતો હોય જે તે ગુનામાં પણ તેને અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-05-2015