હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૧/૬/૨૦૧૫ થી તા.૭/૬/૨૦૧૫

 

વણશોધાયેલ ગુના ડીટેકટ કર્યાઃ-

        જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. ૬૧/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯, ૪૪૭ વિગેરે મુજબનો ગુનો તા.૨૮/૫/૨૦૧૫ નાં ક.૧૭/૦૦ થી તા.૨૯/૫/૨૦૧૫ ક.૮/૦૦ દરમ્યાન લીલાપુર ગામની સીમમાં બનેલ છે. અને તા.૨૯/૦૫/૨૦૧૫ ક.૧૯/૨૦ વાગ્યે જાહેર થયેલ છે. આ કામનાં ફરીયાદી શ્રી રવજીભાઇ જેરામભાઇ હીરપરા પટેલ રહે.લીલાપુર વાળાની વાડીમાંથી કોઇ અજાણ્યા ઇસમો ડીઝલ એન્જીન (મશીન) કિ.રૂ.૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ આ ગુનો વણશોધાયેલ હોય જેની ઉંડાણપુર્વક તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી મહિપતભાઇ રણછોડભાઇ બાવળીયા કોળી રહે.પારેવાડા વાળાને તા.૦૪/૦૬/૨૦૧૫ ક.૨૨/૦૦ વાગ્યે અટક કરી ગયેલ એન્જીન કિ.રૂ.૫,૦૦૦/- નું કબ્જે કરી આ વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.   

 

જુગારધારાનાં શોધી કાઢેલ કવોલીટી કેસોઃ-

(૧)     તા.૦૩/૦૬/૨૦૧૫ નાં રોજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ભાયાવદરએ ભાયાવદર  હાઉસીંગ સોસાયટીમાં રહેતા જયેન્દ્રસિંહ લખુભા ચુડાસમાં ઉ.વ.૩૬ રહે.ભાયાવદર વાળાનાં કબ્જા ભોગવટાનાં મકાનમાં જુગાર અંગે રેઇડ કરી કૂલ-૭ આરોપીઓને તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧,૫૫,૧૫૦/- તથા ગંજીપાના મોટર સાયકલ તથા કાર મળી કૂલ રૂ.૩,૩૫,૧૫૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ભાયાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૦/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબ ગુનો તા.૦૩/૦૬/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

(ર)    તા.૦૩/૦૬/૨૦૧૫ નાં રોજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ભાડલાએ રાજાવડલા ગામે  જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) કાનજીભાઇ અરજણભાઇ કોળી વિગેરે-૫ ઇસમોને જાહેરમાં લેમ્પનાં અજવાળે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૨૭,૭૦૦/- તથા મોટર સાયકલ મળી કૂલ રૂ.૪૭,૭૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ભાડલા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૦/૧૫  જુગારધારા ક.૧૨ મુજબ ગુનો તા.૦૩/૦૬/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.   

 

 

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-06-2015