હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૨૨/૬/૨૦૧૫ થી તા.૨૮/૬/૨૦૧૫

મિલ્કત વિરૂધ્ધનાં ગુનાઓ ડીટેકટ કર્યાઃ-   

(૧)    તા.૨૪/૦૬/૨૦૧૫ નાં રોજ રાજકોટ રુરલ એલ.સી.બી.એ હકિકત આધારે વિક્રમ ઉર્ફે વીકુ મચ્છ વાજલીયા ઉ.વ.૩૦ (ર) સુરેશ ઉર્ફે રાજુ તમુ ચારોલીયા ઉ.વ.૨૨ રહે. બન્ને સામખીયારી કચ્છ વાળા પાસેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- વિગેરે શંકાસ્પદ મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી. ક.૪૧(૧)(ડી) મુજબ અટક કરી પુછપરછ દરમ્યાન કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૨૫/૧૫ તથા ગુ.ર.નં.૭૨/૧૪ મુજબનાં ગુના ડીટેકટ થયેલ છે. તેમજ આ આરોપીઓએ મોરબી-હળવદ-વાંકાનેર વિસ્તારમાંથી ધરફોડ-ચોરી અને વાહનચોરીનાં ૨૩ ગુનાઓ કરેલની કબુલાત આપેલ છે. જે અંગે તપાસ ચાલુ છે.

 

(ર)    તા.૨૬/૦૬/૨૦૧૫ નાં રોજ અત્રેની એલ.સી.બી.એ વિનોદ ઉર્ફે વીનીયો ફલજીભાઇ વાધેલા ઉ.વ.૨૬ રહે.ચોટીલા વાળાને હિરો હોન્ડા મોટર સાયકલ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- નું લઇ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી પુછપરછ કરતા મોરબી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૨/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ.    

 

પ્રોહીબીશનના શોધી કાઢેલ ગણનાપાત્ર કેસો ઃ-  

(૧)   તા.રર/૦૬/ર૦૧પ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ સિંધાવદર બસ સ્ટટેન્ડ પાસે પ્રોહી.અંગે રેઇડ કરી આરોપી વનરાજભાઇ વલકુભાઇ વાળા રહે,મોટા દડવા વાળાને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-૩૪૦ કિ.રૂ.૧,૦ર,૦૦૦/- તથા બિયરના ટીન નંગ-૪૦ કિ.રૂ.૪૦૦૦/- તથા ર્સ્કોપીયો કાર કિ.રૂ.ર,૦૦,૦૦૦/- વિગેરે મળી કૂલ કિ.રૂ. ૩,૦૯,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટે.,ગુ.ર.ન. પ૧૬૦/૧પ પ્રોહી.કલમ ૬૬(૧)બી, ૬પએઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ગુનો દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(ર)   તા.રર/૦૬/ર૦૧પ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ કોટડા સાંગાણી તાબેના માણેકવાડા ગામે પ્રોહી.અંગે રેઇડ કરી આરોપી રવિરાજસિંહ ઉર્ફે વિજયસિંહ ચંદુભા જાડેજા રહે, માણેકવાડા વાળાને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-૪૧૫ તથા બિયર ટીન નંગ-૧૪૪ મળી કૂલ કિ.રૂ.૧,પ૩,૩૦૦/- તથા એક ગાડી કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે.,ગુ.ર.ન. પ૧૪૪/૧પ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી.મુજબ ગુનો દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૩)   તા.રર/૦૬/ર૦૧પ ના રોજ પો.સ.ઇ.શ્રી કોટડા સાંગાણી પો.સ્ટે.નાઓએ કોટડા સાંગાણી તાબેના માણેકવાડા ગામે પ્રોહી.અંગે રેઇડ કરી આરોપી રવિરાજસિંહ ઉર્ફે વિજયસિંહ ચંદુભા જાડેજા રહે,માણેકવાડા વાળાને વિદેશી દારુ બોટલ નંગ-૮૧૬ તથા બિયરના ટીન નંગ-૧પ૧ર મળી કૂલ રૂ.૪,૮ર,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે.,ગુ.ર.ન.પ૧૪૬/૧પ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી.મુજબ ગુનો દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 06-07-2015