હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૨૦/૭/૨૦૧૫ થી તા.૨૬/૭/૨૦૧૫

ગેરકાયદેસર હથીયારો પકડી પાડયાઃ-   

(૧)    તા.૨૪/૦૭/૨૦૧૫ નાં રોજ શ્રી પી.જી.રોહડીયા પોલીસ સબ ઇન્સ્પેકટર  જામકંડોરણાએ જામકંડોરણા તાબેના તરકાસર ગામની સીમમાંથી આરોપી મશરીભાઇ નુરમહમદભાઇ મોરી સંધિ (ડફેર) ઉ.વ.૨૫ રહે. તરકાસર વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી બનાવટની જામગરી વાળી બંદુક-૧ કિ.રૂ.૧,૦૦૦/- ની કબ્જામાં રાખી મળી આવતા પકડી પાડી તેનાં વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૩૯/૧૫ આર્મ્સ એકટ ક.૨૫(૧)એ મુજબ ગુનો તા.૨૪/૦૭/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.   

 

(ર)    તા.૨૬/૦૭/૨૦૧૫ નાં રોજ શ્રી એસ.એચ.નિમાવત પો.હેઙ.કોન્સ. એસ.ઓ.જી.  રાજકોટ ગ્રામ્યનાઓએ શાપર(વે.) બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ભગવાનજીભાઇ પ્રભુભાઇ બોરીચા ઉ.વ.૩૮ રહે.મુળ ગામ પાચપદરીયા તા.પાલી (રાજસ્થાન) વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી બનાવટનો તમંચો-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ-ર કિ.રૂ.૨૦૦/- નાં કબ્જામાં રાખી મળી આવતા પકડીપાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૯૯/૧૫ આર્મ્સ એકટ ક.૨૫(૧)(બી)(એ)૨૯ મુજબ તા.૨૬/૦૭/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

   

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 28-07-2015