હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૨૭/૦૭/૨૦૧૫ થી તા.૦૨/૦૮/૨૦૧૫

મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ ડીટેકટ કર્યાઃ-    

        તા.૨૬/૦૭/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ આરોપી (૧) હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઇ વાધેલા ઉ.વ.૨૫ રહે.હાલ મેવાસા ગામની સીમ તા.જેતપુર તથા (ર) સંગી ઉર્ફે સંદિપ બટુકભાઇ જખાનીયા દેવીપુજક ઉ.વ.૧૮ રહે.ઢાંઢણી જી.રાજકોટ હાલ મેવાસા વાળાને ગોમટા ચોકડી પાસેથી એક હિરો હોન્ડા સી.ડી.મોટર સાયકલ સાથે પકડી પાડી તેની પાસેથી હીરો હોન્ડા મો.સા. કિ.રૂ.૧૦,૦૦૦/- મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કૂલ રૂ.૧૦,૫૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરી તેઓની પુછ પરછ કરતા આ આરોપીઓએ તેનાં સાગરીતો (૧) સુરેશ તખુ દેવીપુજક (ર) વિક્રમ ઉર્ફે વિકુ મછાભાઇ દેવીપુજક (૩) લાલજી ઉર્ફે લાલો નાનજીભાઇ ચારોલીયા રહે.કોટડા સાંગાણી (૪) મસા જેમા દેવીપુજક (પ) અશોક જેમા દેવીપુજક સાથે મળી રાજકોટ શહેર, શાપર, મોરબી, હળવદ, વાંકાનેર વિગેરે જગ્યાએ ચોરી કરેલ ગુનાની કબુલાત આપેલ છે. જેથી નીચે મુજબનાં મિલકત વિરૂધ્ધના ગુનાઓ ડીટેકટ થયેલ છે.

ક્રમ             પો.સ્ટે.                         ગુ.ર.નં. કલમ

(૧)            ગોંડલ સીટી                   ગુ.ર.નં.૧૦૫/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯

(ર)            ગોંડલ તાલુકા                 ગુ.ર.નં.૧૧૨/૧૫ ઇ.પી.કો.ક.૩૮૦

(૩)            હળવદ                         ગુ.ર.નં.૬૨/૦૯ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦

(૪)            કોટડાસાંગાણી                 ગુ.ર.નં.૭૨/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯

(પ)            મોરબી એ-ડીવીઝન           ગુ.ર.નં.૨૨૨/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯

(૬)            ભકિતનગર                    ગુ.ર.નં.૧૦૮/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯

(૭)            હળવદ                         ગુ.ર.નં.૩૬/૧૫ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦

(૮)            કોટડાસાંગાણી                 ગુ.ર.નં.૨૫/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯

(૯)            હળવદ                         ગુ.ર.નં.૧૯/૧૫ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦

(૧૦)          કોટડા સાંગાણી                        ગુ.ર.નં.૨૯/૧૫ ઇ.પી.કો.ક.૩૮૦

 

                આમ ઉપર મુજબનાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢેલ છે.

   

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-08-2015