હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૧૭/૦૮/૨૦૧૫ થી તા.૨૩/૦૮/૨૦૧૫

ગેરકાયદેસર હથીયારો પકડયાઃ-    

        તા.૨૦/૦૮/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ જીલ્લાની એસ.ઓ.જી.એ કોટડા સાંગાણી તાબેનાં શાપર-વેરાવળ ગામનાં રસ્તે મામા દેવના મંદિર પાસેથી આરોપી રાવજી છતરસીંગ ગણાવા (આદિવાસી) ઉ.વ.૨૨ રહે.સન્દા ગામ કટારા ફરીયુ તા.આઝાદનગર જી.અલીરાજપુર પોલીસ સ્ટેશન સેજાવાડા મધ્યપ્રદેશ વાળાને લાઈસન્સ વગરની ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ એક કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૦૬/૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો તા.૨૦/૦૮/૨૦૧૫ નાં રોજ દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ચોરીનો ગુન્હો શોધી કાઢીયોઃ-    

        તા.૧૭/૮/૨૦૧૫ ના રોજ જેતપુર સીટી ફ.ગુ.ર.નં.૧૨૭/૨૦૧૫ આઇ.પી.સી. કલમ-૩૭૯, ૧૧૪ મુજબના ગુન્‍હા કામે આરોપી-(૧) મનિષા વા/ઓ. વશરામ સોલંકી, દે.પુ. તથા (ર) કંચન વા/ઓ. વિનોદ ભુપતભાઇ સોલંકી, દે.પુ., રહે.બન્‍ને- ગોંડલ, ખોડીયારનગર, વાળીઓના કબ્જમાંથી સોનાનુ પેંડલ-૧ તથા સોનાની બુટી જોડી-૧ કિં.રૂ/.૧૨,૦૦૦/- કબ્જે કરી અટક કરી ગુન્‍હો દાખલ કરેલ છે.

 

   

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-08-2015