હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૧૪/૦૯/૨૦૧૫ થી તા.૨૦/૦૯/૨૦૧૫

 

ગેરકાયદેસર હથીયારો પકડયા

(૧)   તા.૧૬/૦૯/૨૦૧૫ નાં રોજ શ્રી એ.બી.જાડેજા ઇ.ચા.પોલીસ ઇન્ચ.જસદણ નાઓએ આટકોટ મુકામે ટી.પોઇન્ટ પાસેથી આરોપી વિનુભાઇ વશરામભાઇ કુકડીયા કોળી ઉ.વ.૩૦ રહે.ખાડા હડમતીયા વાળાને ગેરકાયદેસર પાસ-પરમીટ કે આધાર વાળા પોતાની પાસે એક દેશી બનાવટની રીવોલ્વર કિ.રૂ.૮,૦૦૦/- તથા બે જીવતા કાર્ટઝ કિ.રૂ.૪૦૦/- નાં કબ્જામાં રાખતા તેને પકડી પાડી તેનાં વિરૂધ્ધ જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૬૯/૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ મુજબ ગુનો તા.૧૬/૯/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(ર)   તા.૧૮/૦૯/૨૦૧૫ નાં રોજ શ્રી એમ.પી.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર વિછીંયાએ વિછીંયા તાબેનાં મોટા કંધેવાડીયા ગામેથી આરોપી હકુભાઇ સવસીભાઇ મકવાણા કોળી ઉ.વ.૪૬ રહે.મોટા કંધેવાડીયા વાળાને ગેર કાયદેસર પાસ-પરમીટ કે આધાર વગર પોતાની પાસે એક દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/- નો કબ્જામાં રાખતા તેને પકડી પાડી તેનાં વિરૂધ્ધ વિછીયા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬૯/૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)બી-એ મુજબનો ગુનો તા.૧૮/૯/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.         

 

મંદિર લુંટનો ગુનો ડીટેકટ કર્યો

(૧)    તા.૧૭/૦૭/૨૦૧૫ ક.૨૨/૦૦ થી તા.૧૮/૭/૨૦૧૫ ક.૧૩/૦૦ દરમ્યાન કોઇ બે  અજાણ્યા આરોપીઓએ પડધરી મુકામે આવેલ રાધવ હનુમાનજીનાં મંદિરમાં પ્રવેશ કરી મંદિરનાં પુજારી ગુરુ સુદામાદાસ વૈષ્ણવ ઉ.વ.૫૬ વાળાને છુટા પથ્થરનાં ધા કરી આંખ ઉપર ઇજા કરી મંદિરનાં તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી ચાંદીના છતર, મુંગટ, રોકડ, મોબાઇલ વિગેરે મળી કૂલ રૂ.૧૩,૫૦૦/- ની લુંટ કરી ગુનો કરતાં આ અંગે પડધરી પો.સ્ટે. ગુ.ર.નં.૪૬/૧૫ ઇ.પી.કો.ક.૩૯૪, ૩૩૭, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૮/૭/૧૫ નાં રોજ દાખલ થયેલ આ ગુનો વણ શોધાયેલ હોય જેથી આ ગુનો શોધી કાઢવા અત્રેની એલ.સી.બી.ને પ્રયત્નશીલ રાખવતા અત્રેની એલ.સી.બી.એ આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેન્તી ભોવાન અજનાર આદિવાસી રહે.બઇડા તા.જોબટ જી.અલીરાજપુર વાળાને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ.૫૦૦/- મોબાઇલ ફોન રૂ.૫૦૦/- નો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

-----------------

 

                                        

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-10-2015