હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૦૨/૧૧/૨૦૧૫ થી તા.૦૮/૧૧/૨૦૧૫

 

ગેરકાયદેસર હથીયારો પકડયા

               જસદણ પો.સ્ટે.,ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.બી.જાડેજાએ તા.૮/૧૧/૧પ ના રોજ જસદણ-વિછીયા બાયપાસ ચોકડી પાસેથી આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુખી જીલુભાઇ પટગીર કાઠી ઉ.વ.૨૮ રહે.જસાપર વાળાને ગેરકાયદેસર પાસ-પરમીટ કે આધાર વગર દેશી બનાવટની રીવોલ્વર-૧ કિ.રૂ.૩૦૦૦/- તથા બે જીવતા કાર્ટીઝ કિ.રૂ.ર૦૦/- ના કબ્જામાં રાખતા તેને પકડી પાડી તેનાં વિરૂધ્ધ જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૩૨૦૫/૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ મુજબ ગુનો તા.૮/૧૧/૨૦૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 ડીઝલ ચોરીનો ગુનો શોધી કાઢયો.

                તા.૩/૧૧/૧પ ના રોજ મળેલ હકીકત આધારે પાટણવાવ પો.સ્ટે.વિસ્તારના હડમતીયા ગામે રહેતા રસીકભાઇ છગભાઇ ચાવડા આહીર ઉવ.૩૮ વાળાને ત્યાં રેઇડ કરતા મજકૂર આરોપી પોતાના કબજા ભોગવટાના મકાનની બાજુમાં આવેલ ખુલ્લા વંડામાં નિલેષ જે.ખટાણા રહે,રાજકોટ વાળાના માલીકીના ભારવાહક ટેન્કર નં.જીજે-૦૩.એકસ/૮૧૦૫ કે જે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ વાળા માંથી ડીઝલ કાઢી લઇ માલીક સાથે વિશ્વાસધાત કરતા ડીઝલ લીટર-૮૭પ કિ.રૂુ.૪૩,૩૩૦/- તથા ટેન્કર કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કૂલ રૂ.૮,પ૩,૧૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પાટણવાવ પો.સ્ટે.,ગુ.ર.ન.ર૧/૧પ ઇ.પી.કો.ક.૪૦૭ મુજબનો ગુનો શોધી કાઢી દાખલ કરાવવામાં આવેલ છે.

 

પ્રોહીબીશન-જુગારધારાના ગણનાપાત્ર કેસો શોધી કાઢયા.

(૧)    તા.૩/૧૧/૧પ ના રોજ મળેલ હકીકત આધારે ગોંડલ તાલુકાના જામવાડી ગામે રહેતા વિજય જેઠાભાઇ ટોળીયાના મકાને રેઇડ કરતા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-ર૪૭ કિ.રૂ.૭૪,૧૦૦/- તથા બીયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- નો મળી કૂલ રૂ.૮૩,૭૦૦/-ના મુદામાલ કબજે કરી આ ગણનાપાત્ર કેશ શોધી કાઢી ગોંડલતાલુકા પો.સ્ટે.,પ્રોહી.ગુ.ર.ન. પર૯૩/૧પ પ્રોહી.કલમ ૬૬(૧)બી,૬પએઇ,૧૧૬બી.મુજબ ગુનો દાખલ કરાવેલ છે. 

(ર)    તા.૬/૧૧/૧પ ના રોજ મળેલ હકીકત આધારે ઉપલેટા પો.સ્ટે.વિસ્તારમાં રહેતા રજનીકાંત મનસુખભાઇ માંડલીયા પોતાના કબજા ભોગવટાના મકાનમાં બહારના માણસો ભેગા કરી તેઓને તીનપત્તીનો જુગાર રમવાની સગવડ કરી આપી ગંજીપત્તાના પાના અને પૈસા વતી નસીબ ઉપર આધારીત તીનપત્તીનો હારજીતનો જુગાર આર્થિક ફાયદા સારૂ નાલ કાઢી ચલાવતા રેઇડ દરમ્યાન મજકૂર સહિત કૂલ-૪ ઇસમો રોકડ રૂ.૭૦,ર૦૦/- સાથે મળી આવતા આ ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઉપલેટા પો.સ્ટે.,ગુ.ર.ન.૩૧૪પ/૧પ જુ.ધા.કલમ ૪,પ મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.

 

-----------------                                     

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-11-2015