લોક દરબાર યોજવામાં આવે છે આ લોકદરબારમાં થાણા વિસ્તારના તમામ નાગરિકો ઉપસ્થિત રહી શકે છે. આ સિવાય અન્ય નીચે મુજબની સમિતીઓની રચના કરવામાં આવેલ છે.
(૧) પોલીસ સલાહકાર સમિતિ,
(૨) સુરક્ષા સેતુ સોસાયટી સમિતી,
(૩) ઇ-મારકેટ પ્લસ ઉપરથી ખરીદી કરવાની આંતરીક કમિટી,
(૪) મહિલા સુરક્ષા સમિતી જીલ્લા/આંતરિક કક્ષાની
(૫) જીલ્લા પોલીસ ફરિયાદ નિવારણ સમિતી
(૬) દાદ ફરિયાદ નિવારણ સમિતી
(૭) સિવીલીયન સ્ટાફ મીટીંગ
(૮) બદલી બાબતે પો.અધિશ્રીને રૂબરૂ રજુઆત
(૯) આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં અરજદારોની રૂબરૂ રજુઆતની નોંધ પો.અધિશ્રી દ્વારા રાખવામાં આવે છે, તથા અંગત મદદનીશ દ્વારા સમયાંતરે રજુઆતના નિકાલ બાબતે ફોલઅપ પણ લેવામાં આવે છે.
|