હું શોધું છું

હોમ  |

દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું
Rating :  Star Star Star Star Star   

 

પ્રકરણ-૧૧ (નિયમ સંગ્રહ-૧૦)

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પઘ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતુ માસિક મહેનતાણું

પગાર ધોરણ

પોલીસ અધિકારી/કર્મચારી

હોદો

જુનું પગાર ધોરણ

નવું પગાર ધોરણ

પોલીસ અધિક્ષક

૧૫૬૦૦-૩૯૧૦૦(પી.બી-૩)

૬૭૭૦૦-૨૦૮૭૦૦

નાયબ પોલીસ અધિક્ષક

૧૫૬૦૦-૩૯૧૦૦(પી.બી-૩)

૫૬૧૦૦-૧૭૭૫૦૦

પોલીસ ઈન્સ્પેકટર

૯૩૦૦-૩૪૮૦૦(પી.બી-૨)

૪૪૯૦૦-૧૪૨૪૦૦

પોલીસ સબ ઈન્સ્પેકટર

૯૩૦૦-૩૪૮૦૦(પી.બી-૨)

૩૯૯૦૦-૧૨૬૬૦૦

આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર

૫૨૦૦-૨૦૨૦૦(પી.બી-૧)

૨૫૫૦૦-૮૧૧૦૦

હેડ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦(પી.બી-૧)

૨૧૭૦૦-૬૯૧૦૦

પોલીસ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦(પી.બી-૧)

૧૮૦૦૦-૫૬૯૦૦

પોલીસ સહાયક

૫૩૦૦/- ફીકસ

૧૯૯૫૦/-ફિક્સ

સીવીલીયન સ્ટાફ

કચેરી અધિક્ષક

૯૩૦૦-૩૪૮૦૦(પી.બી-૨)

૩૯૯૦૦-૧૨૬૬૦૦

અંગત મદદનીશ

૧૫૬૦૦-૩૯૧૦૦(પી.બી-૩)

૫૬૧૦૦-૧૭૭૫૦૦

હેડ કલાર્ક

૯૩૦૦-૩૪૮૦૦(પી.બી-૨)

૩૯૯૦૦-૧૨૬૬૦૦

સીનીયર કલાર્ક

૯૩૦૦-૩૪૮૦૦(પી.બી-૨)

૨૫૫૦૦-૮૧૧૦૦

જુનીયર કલાર્ક

૫૨૦૦-૨૦૨૦૦(પી.બી-૧)

૧૯૯૦૦-૬૩૨૦૦

પટાવાળા

૪૪૪૦-૭૪૪૦(આઇ.એસ)

૧૪૮૦૦-૪૭૧૦૦

સફાઈ કામદાર

૪૪૪૦-૭૪૪૦(આઇ.એસ)

૧૪૮૦૦-૪૭૧૦૦

સફાઈ કામદાર (ઉચ્ચતરપગારધોરણ)

૪૪૪૦-૭૪૪૦(આઇ.એસ)

૧૫૭૦૦-૫૦૦૦૦

 

 

 

 

            ઉપરોકત પગાર ધોરણ મુજબ સરકારશ્રી ઘ્વારા વખતો વખત નિયત કરવામાં આવતાં ભથ્થા સાથે પગાર ચુકવવામાં આવે છે, તદઉપરાંત સરકારશ્રીની સુચના અનુસાર પગાર સિવાયના અન્ય મોઘવારી ભથ્થા છઠ્ઠા પગારપંચ મુજબ આકારવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-05-2022