કાર્યો કરવા માટેના નકકી કરેલા ધોરણો
ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ 1 થી ૩ ના નિયમાનુસાર કાર્યપઘ્ધતિ નિયતકરવામાં આવેલ છે. કોગ્નિઝેબલ ગુન્હાની તપાસ દિન-૧૪ માં પુરી કરવાની જોગવાઈ છે. આસમય મર્યાદામાં વધારો થાય તો કોર્ટની મંજુરી મેળવવાની રહે છે.
રાજકોટ ખાતેની વડી કચેરીની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઘ્વારા હાથ ધરવામાં આવતા વિષયવાર કામગીરીની સંપુર્ણ માહીતી નીચે મુજબ છે.
(૧) કચેરી અધિક્ષક –
· જનરલ સુપરવીઝન
- કંટ્રોલ રજીસ્ટર નિભાવવું
- દફતર તપાસણી
(ર) અંગતમદદનીશ –
· સ્ટેનો ગ્રેડ-ર તથા પોલીસ અધિક્ષકશ્રીના અંગતમદદનીશ
· ડીકટેશનની કામગીરી, મુલાકાતીઓની મુલાકાતના સમય તથા તારીખો નિયતકરવા, ટેલીફોન સંભાળવાની કામગીરી, પૂર્વ નિર્ધારીત મુલાકાતો તથા બેઠકોની નોંધરાખવી, અધિકારીશ્રીએ રાખવા જોઈતા અગત્યના કાગળો કેખાનગી અહેવાલો અધિકારીશ્રી વતીયોગ્ય અને ઉચિત રીતે રાખવા વગેરે.
પત્ર વ્યવહાર શાખા હેડ કલાર્ક –
· ઈન્સ્પેકશન નોંધની પુર્તતા
· મહેકમની નવી દરખાસ્તો
· પત્ર વયવહાર શાખા ઉપર સુપરવિઝન
સીબી – ૧ સી.કા.
· પો.સ.ઈ.થી જી.પો.અધિ.શ્રી, દરજજાના અધિકારીઓની રજા, બઢતી, નિવૃત્તિ તાલીમ પેફિકશેશન તેમજ મહેકમને લગતી કામગીરી
· વાર્ષિક વહીવટી અહેવાલ, મંજુર મહેકમની ફાળવણી
· ડેપ્યુટેશન અંગેની કામગીરી તેમજ પત્રકો
સીબી-ર સી.કા.
· પ્રોપર્ટી કાર્ડ અંગેની કામગીરી
· બીલ્ડીંગને લગતી તમામ કામગીરી
· તમામ ગ્રેડના અધિકારી/કર્મચારીને કવાર્ટરની ફાળવણી
· કવાર્ટર ખાલી કરાવવાને લગતી કામગીરી
· કવાર્ટરને લગતા દિવાની દાવાને લગતી કામગીરી
· ધરભાડું મંજુર કરવાની કામગીરી
· નાના મોટા મુળકામ
· ચાલુ મરામતની કામગીરી
સીબી-૩
· એમ.ટી.ને લગતી તમામ કામગીરી
· વીડીયો ફોટોગ્રાફી વિગેરેની કામગીરી
· એમ.એ.સીટી કેસો
· કલોધીંગને લગતી કામગીરી
સીબી-૪
· તમામ પ્રકારના લાયસન્સો
· પોલીસ પાર્ટી, એસ્કોર્ટ (ઓન પેમેન્ટ)
· કેદી પેરોલ, ફર્લો
· તમામ પ્રકારના દિનોની ઉજવણી
· રમત ગમત
· ટ્રાફીકને લગતી તમામ કામગીરી
· ટેલીફોનને લગતી તમામ કામગીરી
· પાણી / મીલ્કતવેરાના બીલો
· કવાર્ટરને લગતા ઈલેકટ્રીક બીલોની કામગીરી
· આર્મ્સ એમ્યુનેશન અને ટીયરગેર વગેરેની કામગીરી
· કોમ્પ્યુટરને લગતી કામગીરી
· ઈલેકટ્રીક બીલો મંજુર કરવાની કામગીરી
સીબી-પ જુ.કા.
· સીવી. સ્ટાફના વર્ગ-૩ અને ૪ ના મહેકમની રજા, બઢતી, બદલી, તાલીમ વિગેરેની કામગરી
· પત્રકો તમામ પ્રકારની મીટીંગો (લો અને ઓડર્સ સીવાયની) રહેમરાહે નોકરી અંગેની દરખાસ્તોની
(કલાર્ક તેમજ વર્ગ-૪ ની) કામગીરી
· તેને લગતા દાવાઓની કામગીરી ધોડા, ઉંટ અને ડોગને લગતા મહેકમની કામગીરી તેમજ તેમના રાશન
ખરીદીને લગતી તમામ કામગીરી
· પત્રકો વાયરલેશને લગતી ખરીદીની કામગીરી
· જામીન ખતને લગતી કામગીરી
· દરેક શાખાની વર્કશીટની તારીજ મેળવી અને પત્રક બનાવી સબંધીત અધિ.શ્રીને મોકલવાની કામગીરી
· રીફ્રેશર ખર્ચના બીલોની કામગીરી
· જીલ્લાના પોલીસ સ્ટેશનમાં પાણી ટેન્કરની મંજુરી તથા બીલોને લગતી કામગીરી તમામ પ્રકારના પરચુરણ
બીલો.
શીટ શાખા
હેડ કલાર્ક –
· ઈન્સ્પેકશનને લગતી કામગીરી
· શીટશાખાના દિવાની કોર્ટ કેશો
· શીટશાખાનુ જનરલ સુપર વીઝન
શીટ-૧ સી. કા.
· હે.કો.પો.કો.ના મહેકમને લગતી તમામ કામગીરી
· ભરતીને લગતી કામગીરી અને તેને અનુશાંગીત પત્ર વ્યવહાર
· બદલી,બઢતીને લગતી કામગીરી અને તેને લગતો પત્ર વ્યવહાર
· હેન્ડ રજીસ્ટરો નિભાવવા
· રોસ્ટર રજીસ્ટરો નિભાવા અને મહેકમને લગતા અન્ય રજીસ્ટરો નિભાવવા
· ઉચ્ચતરં પગાર ધોરણ મંજુર કરવા ને લગતી કામગીરી
· પોલીસ કર્મચારીઓના ગ્રેડેશનોલ પ્રસિઘ્ધ કરવા અને તેને લગતો પત્રવ્યવહાર
· પોલીસ કર્મચારીઓના કાયમી કરવા.
· પ્રતિનિયુકિત અને તેને અનુશાંગીત પત્ર વ્યવહાર
· ઓર્ડલીરૂમની કામગીરી
· ઈનામને લગતી કામગીરી
· અન્ય જીલ્લેથી આંતર જીલ્લા બદલી માટેની અરજીઓના પત્ર વ્યવહાર
· ઉપરના સિવાયની અન્ય પરચુરણ કામગીરી
· પત્રકો મોકલવા.
· તાલીમને લગતી કામગીરી
· આ સિવાયની નવી ઉપસ્થિત થનાર કામગીરી જેવી કે પગાર બાંધણી કરવી.અને માન્ય કરાવવી
શીટ-ર જુ.કા.
· હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.
· પો.કો./હે.કો.ના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરીગણતરી કરવી.
· બદલીમાં આવનાર જનારના નોકરી પત્રકો મોકલવા. મંગાવવા અને તેને લગતોપત્ર વ્યવહાર
· નોકરી પત્રકમાં પગાર,રજા,સજા,ઈનામ વિગેરે તમામ નોંધ કરવી.
· જીલ્લાના પોલીસ કર્મચારીઓની આંતર જીલ્લા બદલીનો પત્ર વ્યવહાર
· રીફેશર કોર્ષ અને તેને લગતી કામગીરી
· ખાસ પગાર અને અન્ય ભથ્થા મંજુર કરવાને લગતી કામગીરી
· પોસ્ટ વારી રજીસ્ટર નિભાવવું
· મંજુર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ માન્ય કરાવવું અને તેને લગતો પત્રવ્યવહાર
· બઢતી સમયે પગાર બાંધણી કરવી.
· ગેઝેટ પ્રસિઘ્ધ કરવું અને તેને લગતો પત્ર વ્યફવહાર
· ડ્રાયવરોની તાલીમ અને નિમણુંક અગેની કામગીરી
· પત્રકો મોકલવા
· સજામા થી પુન-સ્નયુકિત
· ઈજાફા મંજુર કરવા
· રજા મંજુર કરવી.
· રીકુટ રોલ વેરસફીકેશન
· અન્ય પરચુરણ કામગીરી
· નિવૃત્તિ
· રહેમરાહે નોકરી અંગે
શીટ-૩ જુ.કા.
· બિન હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.
· પો.કો./હે.કો.ના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરીગણતરી કરવી.
· બદલીમાં આવનાર જનારના નોકરી પત્રકો મોકલવા મંગાવવા અને તેને લગતોપત્ર વ્યવહાર.
· નોકરી પત્રકમાં પગાર, રજા,ઈનામ વિગેરે તમામ નોધો કરવી.
· જીલ્લાના પોલીસ કર્મચારીઓની આંતર જીલ્લા બદલીનો પત્રવ્યવહાર
· રીફેશર કોર્ષ અને તેને લગતી કામગીરંી
· ખાસ પગાર અને અન્ય ભથ્થા મંજુર કરવાને લગતી કામગીરી
· પોસ્ટ વારી રજીસ્ટર નિભાવવું
· મંજુર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ માન્ય કરાવવુ અને તેને લગતો પત્રવ્યવહાર
· બઢતી સમયે પગાર બાંધણી કરવી.
· પત્રકો મોકલવા
· ઓળખ કાર્ડ આપવા અને બકલ નંબર ફાળવવા
· સજામા થી પુન નિયુકિત
· ઈજાફા મંજુર કરવા
· રજા મંજુર કરવી.
· રીકુટ રોલ વેરીફીકેશન
· અન્ય પરચુરણ કામગીરી
· નિવૃત્તિ
· રહેમરાહે નોકરી અંગે.
ડી.પી.શાખા
ડી.પી.-૧ સી.કા. તથા ડી.પી. – ર
· ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી તેમજ તેને લગતા પત્રવ્યવહારનીકામગીરી
· સીધીકારણ દર્શક નોટીસો અને સીનીયર કલાર્કનીમદદમાં
હિસાબી શાખા
હેડ કલાર્ક -
· ઈન્પેકશનને લગતી કામગીરી
· બજેટ
· ઓડીટપારા સેટલમેન્ટ
· ચલણ વેરીફીકેશન
· શાખાનું જનરલ સુપરવિજન
એ.બી.-૧ (કેશીયર) સી.કા.
· કેશીટરને લગતી તમામ કામગીરી
· સર્વીસ સ્ટેમ્પ
· કાયમી પેશગી અને તેના હિસાબો
· મરામત જાળવણીના ચુકવણા
· માસીક ખર્ચ પત્રકો.
એ.બી.-ર (પગારબીલ વર્ગ-૧ થી ૪) સી.કા.
· રાજય પત્રીત અધિકારીના પગાર બીલ
· પો.સ.ઈ.ના પગારબીલ
· કારકુન વર્ગ-૩,૪ ના પગારબીલ
· ઉપરોકત કર્મચારીના પુરવણી બીલો
· જી.પી.એફ. મીસીંગ
· એ.બી.રજીસ્ટર
· હે.કો., પો.કો. જાહેર રજા પગારબીલ
· ઉપરોકત કર્મચારીઓની ઈન્કમટેક્ષને લગતી કામગીરી
· જી.પી.એફ. પાસબુક
· આવક વેરાને લગતી કામગીરી
એ.બી.-૩ (હે.કો., પો.કો. પગારબીલ) સી.કા.
· હે.કો., પો.કો. પગારબીલ
· તેઓના પુરવણીબીલ
· તેઓની ઈન્કમટેક્ષની કામગીરી
· બોનસબીલ
· હે.કો., પો.કો. મકાનલોન, મોટર સાયકલ લોન કપાત રજીસ્ટરો
· હે.કો., પો.કો. ની જી.પી.એફ. મીસીંગની કામગીરી
એ.બી.-૪ (કન્ટી.) કલાર્ક કમ ટાઈપીસ્ટ
· પેન્શન કેસના પત્રકો
· પેન્શન કેસને લગતા દાવાઓ
· તમામ પ્રકારના પેન્શન કેસો
· જુથ વિમા યોજનાની કામગીરી
· અકસ્માત જુથ વિમા યોજનાની કામગીરી
· વેલ્ફેર ફંડને લગતી કામગીરી
એ.બી.-પ (જી.પી.એફ.) જુ.કા.
· જી.પી.એફ. ઉપાડ, પેશગી, ફાયનલ વીથ ડ્રો.
· જી.પી.એફ. નવા નંબર મેળવવા
· એસ્કોર્ટ ચાર્જીસ બીલો
· રીકવરી રજીસ્ટર નિભાવણી
· ઈનામ બીલો
· તમામ પ્રકારના કન્ટીજન્સી બીલો
· ઉચ્ચક બીલ બનાવવા તથા રજીસ્ટર નિભાવણી
એ.બી.-૬ (ટી.એ.) જુ.કા.
· તમામ ભથ્થા બીલો
· એલ.ટી.સી. બીલો
· એસ.ટી., રેલ્વે વોરન્ટ
· તહેવાર પેશગી તથા અનાજ પેશગી મંજુરી હુકમ તથા બીલ
· એચ.બી.એ./એમ.સી.એ , પેશગીની દરખાસ્ત વ્યાજ ગણતરી તથા બીલબનાવવાની કામગીરી
· મીસીંગ હપ્તાની કામગીરી.
· મેડીકલ રીએમ્બર્સમેન્ટની કામગીરી
જી.આર.ડી.
જુ.કા.
· જી.આર.ડી.ને લગતી તમામ પ્રકારની કામગીરી તથા પત્રકો
· હોમગાર્ડના વેતન બીલો તથા ટી.એ. બીલો બનાવવા તથા મંજુર કરવાની કામગીરી.
અરજી શાખા
જુ.કા.
અરજીને લગતી તમામ કામગીરી જેમકે તપાસ કરનાર અધિકારી પાસેથીઅહેવાલો મંગાવવા તથા તે અહેવાલો પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરવા તથા ઉપલાઅધિકારીઓને અહેવાલ મોકલવા પી.એમ.રીપોર્ટ તથા અરજીને લગતા પત્રકો
રજીસ્ટ્રીશાખા
રજીસ્ટાર સી.કા.
· તમામ પરચુરણ તેમજ સ્ટેશનરીની ખરીદી
· સ્ટેશનરી તથા ફોર્મસ ના ઈન્ડેન્ટ
· સ્ટેશનરી તથા ફોર્મસ તથા ફરનીચર ઈસ્યુ કરવા
· લાયબ્રેરી તથા ડેડસ્ટોકની કામગીરી
· રજીસ્ટ્રીશાખાના તથા ટાઈપશાખાનું જનરલ સુપરવીઝન
ઈનવર્ડ કલાર્ક જુ.કા.
સ્થાનીક તથા બહારથી આવતી ટપાલો સ્વીકારવા તથા ઈનવર્ડ કરી સબંધીતશાખાને મોકલવી રેકર્ડ સબંધીતમામ પ્રકારની કામગીરી તેમજ એકઠી થયેલ પસ્તીની વેંચાણઅંગેની કામગીરી
આઉટવર્ડ કલાર્ક જુ.કા.
· કચેરીની દરેક પ્રકારની તમામ ટપાલો રવાના કરવી.
ટાઈપીસ્ટ (ગુજરાતી) (ખાલી જગ્યા)
· ડી.પી. શાખા તથા રજીસ્ટ્રી શાખા સિવાયની તમામ શાખાની ટાઈપની કામગીરી.
ટાઈપીસ્ટ (ગુજરાતી) (ખાલી જગ્યા)
રેકર્ડ કલાર્ક જુનીયાર કલાર્ક શ્રી રેકર્ડને લગતી કામગીરી
|