હું શોધું છું

હોમ  |

નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગત
Rating :  Star Star Star Star Star   

 

પ્રકરણ૧૫

નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગત

 કચેરી ગ્રથાલય      જાહેર જનતા માટે પુસ્તકાલય ઉપલબ્ધ નથી પરંતુ પ્રતિક્ષાકક્ષમાં જરૂરી વાંચનનુ                    સાહિત્ય રાખવામાં આવે છે.

નાટક તથા શો          ઉપલબ્ધ નથી

વર્તમાન પત્રો          પ્રતિક્ષાકક્ષ ખાતે વર્તમાન પત્રો/સામાયીકો રાખવામાં આવે છે.

પ્રદશર્નો                   જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જુના હથિયારો રાખવામાં આવેલ છે.

નોટિસ બોર્ડ              જીલ્‍લાની વડી કચેરી તથા તમામ થાણા મથકે જાહેર નોટીસ બોર્ડ મુકવામાં                                         આવેલ છે. તેમાં વખતો વખત જરૂરી માહિતી જાહેર જનતા માટે પ્રસિઘ્ધ કરવામાં                               આવે છે.

કચેરીમાં રેકર્ડનું       કાયદાની મર્યાદામાં રહી જરૂરી માહિતી મેળવવા મદદનીશ માહિતી નિરીક્ષણ                                       અધિકારી તથા માહિતી અધિકારીનો સંપક સાધી નિયત ફી ભરી નિયમાનુંસાર                        આપવા પાત્ર રેકર્ડ મેળવી શકાય છે.

દસ્તાવેજોની નકલો     ઉપર મુજબ મેળવવાની પઘ્ધતિ

ઉપલબ્ધ મુદ્રિત            મુદ્રિત કરવામાં આવતું નથી. નિયમ સંગ્રહ

સંસ્થાની વેબસાઈટ     www.sprajkot.gujarat.gov.in

જાહેર ખબરના            

તમામ કચરી ખાતે જાહેર નોટીસ બોર્ડ ઉપલબ્ધ છે તેમજ અધિકારીઓના અન્ય સાધનો વાહનોમાં ઉપલબ્ધ પબ્લીક એડ્રેસ સીસ્ટમથી કુદરતી આફતો સમયે તથા અન્ય અગત્યના પ્રસંગે જાહેર જનતાને આ માઘ્યમ ઘ્વારા માહિતગાર કરી જરૂરી સુચના આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂરી બાબતો વર્તમાન પત્રમાં તથા સરકારી ગેઝેટમાં પ્રસિઘ્ધ કરવામાં આવે છે. ગુમ થયેલ કે મળી આવેલ વ્યકિત કે મળત વ્યકિતના વાલી-વારસની જાણકારી મેળવવા રેડીયો કે દુરદર્શન જેવા જાહેર માઘ્યમોની મદદથી જરૂરી જાહેરાતો કરવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-05-2022