હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગતઃ-

 તા.૦૨/૦૫/૨૦૧૬ થી તા.૦૮/૦૫/૨૦૧૬ સુધીની સારી કામગીરી પ્રોહીબીશનના શોધી કાઢેલ કવોલીટી કેશો

(૧)    તા.૦૨/૦૫/૨૦૧૬ના રોજ ગોંડલસીટી પોલીસ એ ગોંડલ મુકામે સરવૈયા શેરીમાં પ્રોહી. અંગે રેઇડ કરી આરોપી વિજયરાજસિંહ ઉર્ફે ઢીગો પ્રશનજીતસિંહ જાડેજા રહે.ગોંડલવાળાનાં રહેણાંક મકાનમાંથી ચેલેન્જ ગોલ્ડ વ્હીસ્કી બોટલ નંગ-૧૪૧ કિં.રૂ.૮૪,૬૦૦/-,તથા સીંગ્રામ રોયલ સટેગ  કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ-૬૦ કિં.રૂ.૧૮,૦૦૦/-,બીયરના ટીન નંગ-૧૯૨ કિં.રૂ.૧૯,૨૦૦/-, મળી કૂલ રૂ. ૧,૨૧,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ સીટી        પો.સ્ટે. ગુ.ર.નં. ૫૨૧૦/૧૬ પ્રોહી.ક. ૬૬(૧)બી., ૬૫એ.ઇ.,૧૧૬બી મુજબનો ગુનો

        તા.૦૨/ ૦૫/૨૦૧૬ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

(૨)    તા.૦૫/૦૫/૨૦૧૬ના રોજ ગોંડલ તાલુકા પોલીસ એ ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસેથી ટ્રક નં.RJ-09 GA-9193 માંથી ઇંગલીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ કૂલ-૭૦૪૪ કિં.રૂ.૨૧,૧૩,૨૦૦/-તથા બીયરના ટીન-૫૩૭૬ કિં.રૂ. ૫,૩૭,૬૦૦/- મોબાઇલ ફોન તથા ટ્રક-૧ કિં.રૂ. ૨૦,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ. ૪૬,૫૧,૩૦૦/-નો મુદામાલ પકડી પાડી તે અંગે ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૧૨૦/૧૬ પ્રોહી.ક.૬૬(૧)બી.,૬૫એ.ઇ.,૧૧૬બી,૧૯૮ વિગેરે મુજબનો ગુનો તા.૦૫/૦૫/૨૦૧૬ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

 

જુગારધારાના શોધી કાઢેલ કવોલીટી કેશો

 (૧)    તા.૦૨/૦૫/૨૦૧૬ના રોજ જસદણ પોલીસે જસદણ તાબેના કાળાસર ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) સાગરભાઇ રમેશભાઇ હીરપરા પટેલ રહે. જસદણ (ર) મુકેશભાઇ હરીભાઇ સોજીત્રા રહે. જસદણ તથા (૩) નરેન્દ્ર કિશોરભાઇ માલવીયા રહે. જસદણ તથા (૪) સુરેશ હંસરાજભાઇ હરખાણી રહે. કાળાસર વાળાને ક્રિક્રેટ સટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડતા તેઓને મોબાઇલ ફોન, ટી.વી.,મોટરસાયકલ તથા રોકડા રૂ.૧,૨૫,૦૦૦/- તથા સાધનો મળી કૂલ રૂ.૧,૮૯,૦૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ જસદણ પો.સ્ટે.ગુર.નં. ૩૧૦૭/૧૬ જુ.ધા.ક.૪,૫ મુજબનો ગુનો તા.૦૨/૦૫/૨૦૧૬ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-05-2016